આ ચીજો કોઈની હથેળી પર ન આપો, નહીં તો ઘરનો આશીર્વાદ જશે, અને માતા લક્ષ્મીજી તમારા પાસે ટકશે નહિ

Uncategorized

જીવનમાં સારા સુખની પ્રાપ્તિ માટે સારા વિચારો અને સારી ટેવો હોવી ખુબ જરૂરી છે.એવું કહેવામાં આવે છે જે વ્યક્તિ જીવનમાં સારી ટેવો અપનાવે છે તો તેનું ભાગ્ય ઘણું સારું મજબુત થાય છે.આટલું જ નહિ પરતું માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે.જ્યોતિષ વિદ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે વ્યક્તિની સારી અને ખરાબ ટેવો પોતાના ભાગ્યને અસર કરે છે.

જેવી રીતે સારી ટેવ જીવનને વધારે સારું બનાવી શકે છે.પરંતુ જો કેટલીક આદતો બરાબર નહીં હોય તો તેના કારણે નસીબ પણ નબળું જોવા મળશે અને માતા લક્ષ્મીજી હમેશા ગુસ્સે રહે છે.એવું કહેવામાં આવે છે કે વ્યક્તિની ખરાબ ટેવોથી તે વધારે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી.તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં પણ આવી ઘણી બાબતો દર્શાવી છે.

તમે ઘણીવાર જોયું હશે કે કોઈ વ્યક્તિ કોઈની પાસેથી કોઈ વસ્તુની માંગ કરતો હોય છે.જયારે તેની સામે પણ કેટલાક લોકો અમુક વસ્તુઓ ઉતાવળ તે વ્યક્તિની હથેળી પર મૂકીને આપે છે.પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે આવી વસ્તુઓ આવી રીતે કોઈના હથેળીમાં ન મુકવી જોઈએ.નહિ તો તે બરબાદીનું કારણ બની શકે છે.આકે તમને આવી જ બાબતો જણાવી રહ્યા છીએ,જે ધ્યાનમાં રાખવી જરૂરી છે…

આ વસ્તુઓ કોઈની હથેળીમાં ન મુકવી –

રોટલી કોઈના હાથમાં ન આપવી –

જ્યોતિષ મુજબ એવું કહેવામાં આવે છે કે રોટલી કોઈ પણ વ્યક્તિને ક્યારેય હાથમાં ન આપવી જોઈએ,કારણ કે આવું કરનાર વ્યક્તિના ઘરમાં ધનની હાની થવા લાગે છે.એટલું જ નહીં પરંતુ ઘરમાં હમેશા પૈસાની તંગી ઉભી થવા લાગે છે.માટે તમારે પણ કોઈને પણ રોટલી આપવી હોય તો પહેલા તેને કોઈ પ્લેટમાં મુકીને આપો.

હાથમાં પાણી લઈને બીજાની હથેળીમાં ન આપો –

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ જીવનમાં ભૂલથી પણ હાથમાં લીધેલું પાણી બીજા વ્યક્તિની હથેળીમાં ન આપવું જોઈએ.કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી ધર્મનું નુકસાન થાય છે.આ ઉપરાંત સંપત્તિનું પણ ઘણું નુકસાન થવા લાગે છે.માટે તમારે ધ્યાનમાં રાખવું કે તમે કોઈ વ્યક્તિને પાણી આપી રહ્યા છો,તો પછી તેને કોઈ વાસણમાં આપો.

મીઠું હાથમાં આપવું જોઈએ નહીં –

કેટલાકલોકો ઘણીવાર મીઠું લેવા માટે ઘરે આવતા હોય છે.ખાસ કરીને આવું કામ મહિલાઓ કરતી હોય છે.પરંતુ બાબત ઘણી ખરાબ માનવામાં આવે છે.જયારે કોઈ મીઠું તમારી પાસે માંગવા માત્રે આવે છે ત્યારે તે મીઠું તેના હાથમાં ન આપવું જોઈએ.તેના બદલે જો આપવું હોય તો તેને પ્લેટ અથવા બાઉલમાં આપવું જોઈએ.કારણ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે જો તમે આવી કોઈ ભૂલ કરી રહ્યા છો તો તે તમારા જીવનના બધા ગુણો ઘટાડે છે.

મરચું હાથમાં ન આપવું જોઈએ –

અમુક સમયે ઘરની મહિલાઓ મરચું માગવા આવતા પાડોશી કે અન્ય વ્યક્તિને મરચું આપવાનું ભૂલ કરતી હોય છે.કારણ કે જો તમે ભૂલથી પણ મરચું હથેળીમાં આપો છો તો તે યોગ્ય માનવામાં આવતું નથી.તેના બદલે વાટકી અથવા થાળીમાં મરચું રાખીને આપવું જોઈએ.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે તમે મરચાને હાથમાં આપો છો તો તે વ્યક્તિને અસર કરશે નહીં પરંતુ તે પોતાના સંબંધ પર કરે છે.તે તમારા સબંધોમાં ટકરાત ઉભી કરવાનું કામ કરી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આવી વસ્તુઓ કોઈ દિવસે કોઈને પણ હાથમાં ન આપવી જોઈએ,કારણ કે આ આદત ઘણી ખરાબ માનવામાં આવે છે.આટલું જજ નહિ પરંતુ આ આદતો તમને પોતાને નુકશાન કરી શકે છે.માટે જીવનમાં પણ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ અમુક બાબતો અપનાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *