આ છે બોલીવૂડના એવા ૭ અભિનેતાઓ કે જેમણે છૂટાછેડા કરેલી મહિલાઓ સાથે કર્યા છે લગ્ન………….

Uncategorized

બોલીવુડ આજથી નહિ પરંતુ વર્ષોથી વધારે જાણીતી રહ્યું છે,આટલું જ નહિ પરંતુ બોલીવૂડમાં રહેલા કેટલાક કલાકારો પણ હમેશા ચર્ચામાં આવતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં ફિલ્મો ઉપરાંત અફેર અને લગ્નની બાબતોને લઈને વધારે ચર્ચાઓ થઇ છે.જયારે ઘણા એવા પણ કલાકારો છે જે અફેર પછી લગ્ન જીવનમાં જોડાઈ ગયા છે,જયારે ઘણા કલાકારોની જોડી આજે વધારે જાણીતી પણ રહી છે.

જેમ કે અભિનેતા રણબીર અને અભિનેત્રી દીપિકાની જોડી ઘણી જાણીતી રહી છે,જયારે આજે આ જોડી કરોડો દિલો પર રાજ કરી રહી છે.આવી જ રીતે શાહરુખ અને ગૌરીની જોડી પણ વધારે લોકપ્રિય રહી છે,પરંતુ આજે તમને એવી જોડી વિશે જણાવી રહ્યા છે,જે જાણીતી તો રહી છે,પરંતુ આ અભિનેતાઓએ છૂટાછેડા થયેલી અભિનેત્રીઓ સાથે લગ્ન કરીને આજના સમયની સુંદર જોડીઓમાં સામેલ થઇ ગઈ છે.

સંજય દત્ત અને માન્યતા દત્ત –

તમને જણાવી દઈએ કે અભિનેતા સંજય દત્તનું નામ સામાન્ય રીતે બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું જોવા મળ્યું છે,આટલું જ નહિ પરંતુ તેમના પ્રેમના કિસ્સાઓ આજે પણ અમુક સમયે સામે આવતા જોવા મળે છે,પરંતુ આ અભિનેતાએ લગ્ન મતે માન્યતાને પસંદ કરી હતી.તમને જણાવી દઈએ કે સંજય દત્તના આ ત્રીજા લગ્ન હતા જયારે માન્યતાના બીજા લગ્ન હતા.એવું કહેવામાં આવે છે કે માન્યતાના પહેલા લગ્ન મિરાજ ઉર રહમાન સાથે થયા હતા,પરંતુ અહીંથી જયારે છૂટાછેડા થયા તે પછી માન્યતાએ સંજય સાથે લગ્ન કરી લીધા હતા.આજે તેમની જોડી ઘણી અનોખી રહી છે.

લિએન્ડર પેસ અને રિયા પિલ્લઈ –

એવું કહેવામાં આવે છે કે સંજય દત્ત પહેલી પત્નીનું નામ રિયા પિલ્લઇ હતી,પરંતુ તેમની સાથે લગ્ન જીવન આગળ વધી શકે તેમ ન હતું જેથી રીયાએ તેમનાથી અલગ થઈને ટેનિસ ખિલાડી લિએન્ડર પેસને ડેટ કરવા લાગી હતી,આટલું જ નહિ પરંતુ તેમની સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી.આજે બંન્નેની દીકરી પણ છે.પરંતુ હાલમાં ફરી રિયા આ લગ્ન જીવનથી અલગ થઇ છે.

સમીર સોની અને નીલમ કોઠારી –

એવું કહેવામાં આવે છે કે સમીર સોનીએ પહેલા લગ્ન ઇન્ડિયન મૉડલ રાજલક્ષ્મી ખાનવીલકર સાથે કર્યા હતા,પરંતુ તેમના લગ્ન જીવનમાં વધારે પ્રેમ જોવા મળ્યો નહિ અને આશરે 6 મહિનામાં તેમના લગ્નનો અંત આવી ગયો હતો,એટલે કે બંનેએ છૂટાછેટા લઇ લીધા હતા.જયારે આ પછી સમીરે અભિનેત્રી નીલમ કોઠારી સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જોકે તેમણે પેહલા લગ્ન બિઝનેસમને ઋષિ સેઠિયા સાથે થયા હતા.હાલમાં તો આ લગ્ન જીવન ઘણું સારું રહ્યું છે.

રાહુલ રૉય અને રાજલક્ષ્મી ખાનવીલકર –

તમને જણાવી દઈએ કે સમીર સોનીએ સાથે છુટાકડા થયા પછી રાજલક્ષ્મીએ અભિનેતા રાહુલ રૉયને ડેટ કરવા લાગી હતી,એટલે કે રાજલક્ષ્મી પહેલા સમીર સોની સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.પરંતુ આ પછી પોતે રાહુલ સાથે લગ્ન જીવનમાં આશરે વર્ષ 2000 માં જોડાઈ હતી,પરંતુ એવું કહેવામાં આવે છે કે તેમના અ લગ્ન જીવનનો અંત વર્ષ 2004 માં આવી ગયો હતો.એટલે કે તેમની જોડી ખાસ હતી,પરંતુ હાલમાં એકલા રહે છે.

મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલી –

તમને જણાવી દઈએ કે યોગિતા બાલી બોલીવુડના ગાયક કિશોર કુમારની ત્રીજી પત્ની હતી.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે વર્ષ 1976 માં બંન્નેના લગ્ન પણ થઇ ગયા હતા,જયારે થોડા વર્ષોમાં તેઓએ છૂટાછેડા પણ લઇ લીધી હતા.આવી સ્થિતિમાં યોગીતાએ ફરી લગ્ન આશરે વર્ષ 1979 માં જાણીતા અભિનેતા મિથુન સાથે કાર્ય હતા,જેમ હાલ પોતાની સારું જીવન જીવી રહી હે,જયારે હાલમાં ચાર બાળકોની માતા પણ રહી છે.

અનુપમ ખેર અને કિરણ ખેર –

તમને જણાવી દઈએ કે કિરણ ખેરના લગ્ન મુંબઈના બિઝનેસમેન ગૌતમ બેરી સાથે પહેલા થઇ ગયા હતા,પરંતુ તેમના લગ્ન જીવનમાં કેટલાક વિવાદો ઉભા થયા જેના લીધે 1985માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા.આ પછી કિરણ ખેરે અનુપ ખેર સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે આ બંને ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા.આખરે તેમની ઓળખ લગ્ન જીવનમાં ફ્રેવાઈ ગઈ હતી.જયારે તેમને એક પુત્ર પણ હતો જે અનુપમ ખેરે પોતાનો પુત્ર માની લીધો હતો.

ગુલજાર અને રાખી –

એવું કહેવામાં આવે છે કે રાખીના પહેલા લગ્ન ફિલ્મ ડાયરેક્ટર અજય બિસ્વાસ સાથે થયા હતા,પરંતુ તેમના લગ્ન જીવન વધારે સમય સાથી આપી શક્યા ન હતા,આવી સ્થિતિમાં તે અલગ થઈને રાખીએ ગુલજાર સાથે લગ્ન કરી લીધા હતા.જયારે હાલમાં બંન્નેની દીકરી મેઘના ગુલજાર છે જે બોલીવુડની ખુબ મોટી ડાયરેક્ટર બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *