આ છે બોલીવૂડના ખતરનાક વિલાનોની ખુબસુરત પત્નીઓ,એક તો છે બોલીવૂડની આ ફેમસ અભિનેત્રી………..

Boliwood

જેવી રીતે બોલીવૂડ ફિલ્મોમાં એક અભિનેતા પોતાના અભિનયથી ફિલ્મને સફળ બનાવવા માટે જેટલું મહત્વ ધરાવે છે,તેના કરતા પણ વધારે મહત્વ તે ફિલ્મમાં રહેલા ખલનાયકોની છબિ એટલે કે વિલનની ભૂમિકા પણ મહત્વની રહેલી છે.પરંતુ આ અભિનેતા વાસ્તવિક વિલન નથી.ખાલી ફિલ્મોમાં જ આવા પાત્રો સાથે જોવા મળે છે.

આજ સુધી હિરોએ બોલીવુડની ફિલ્મોમાં જેટલું યોગદાન આપ્યું છે તેવું જ યોગદાન વિલનનું રહેલું છે.આજે તમને બોલીવુડના આવા કેટલાક વિલન અને તેમની હોટ પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હશે.આ કલાકારોએ ફિલ્મોમાં સારો અભિનય કરીને સારી એવું ઓળખ બનાવી છે.જયારે તેમની પત્નીઓ અભિનેત્રી કરતા પણ વધારે સુંદરતા ધરાવે છે…

પ્રકાશ રાજ અને પોની વર્મા –

તમને જણાવી દઈએ કે પોની વર્મા પ્રકાશ રાજના પતિ છે,જે બોલીવુડની ફિલ્મ વોન્ટેડમાં તેના વિલનના અભિનયથી લોકોના મનમાં ડર ઉભો કર્યો હતો.તમને જણાવી દઈએ કે પ્રકાશના પ્રથમ લગ્ન વર્ષ 1994 માં સાઉથની અભિનેત્રી લલિત કુમારી સાથે થયા હતા.પરંતુ તેના પહેલા લગ્નજીવન ઘણા ઓછા સમય પછી છૂટા થઇ ગયા હતા.આ પછી પ્રકાશ રાજે પોતાના કોરિયોગ્રાફર પોની વર્મા સાથે 2010 માં લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જયારે તેમની આ પત્ની આજે ઘણું જ સુંદર દેખાઈ રહી છે.

શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરી –

તમને જણાવી દઈએ કે છેલ્લા 90 ના દશકના વિલનની વાત કરવામાં આવે તેમાં એક નામ શક્તિ કપૂરનું સામેલ થાય છે.તે હમેશા પોતાના અનોખા અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.જયારે શક્તિ કપૂરની પત્નીનું નામ શિવાંગી કોલ્હાપુરી છે,જે પણ તે સમયની જાણીતી અભિનેત્રીઓમાંથી એક હતી.એવું કહેવામાં આવે છે કે શિવાંગી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.જયારે શક્તિ કપૂર સાથે ફિલ્મ ‘કિસ્મત’ માં પણ સાથે કામ કરતા જોવા મળી હતી.આ બંનેની જોડી ઘણી જ સુંદર છે.

ડેની ડેન્ઝોંગ્પા અને ગાવા –

બોલીવુડમાં એક એવો પણ વિલન હતો ,જે હમેશા પોતાના અભિનયથી એક અલગ નામ ધરાવતો હતો.એવું કહેવામાં આવે છે કે ફિલ્મોમાં હીરોનો અભિનય નહિ પરંતુ દેનારા ડેનીની ભૂમિકા જોવા માટે આવતા હતા.તમને જાણીને આશ્ચર્ય થશે કે ડેની ડેન્ઝોંગ્પાની પત્નીનું નામ ગવા છે જે સિક્કિમની રાજકુમારી છે.તમને જણાવી દઈએ કે ડેનીએ નેપાળી,તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.જયારે તેમની પત્ની આજે પણ રાજકુમારી જેવી દેખાઈ રહી છે.

અનુપમ ખેર અને કિરોન ખેર –

તમને જણાવી દઈએ કે અનુપમ ખેર ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં વધારે જોવા મળ્યા છે,જયારે તેમની ભૂમિકાના આજે પણ લોકો દીવાના છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ કર્મ ફિલ્મના ખતરનાક વિલનની ભૂમિકા કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.જયારે તેમની પત્નીકિરોન ખેરની વાત કરવામાં આવે તો તે એક સફળ અભિનેત્રી ઉપરાંત રાજકારણી પણ છે.જે હમેશા ચર્ચામાં જોવા મળતી હોય છે.

પરેશ રાવલ અને સ્વરૂપ સંપત –

તમને જણાવી દઈએ કે પરેશ રાવલ ખાસ કરીને પહેલા વિલનની ભૂમિકામાં વધારે જોવા મળતા હતા,પરંતુ તે પછી ઘણી ફિલ્મોમાં તે કોમેડી તરીકે પણ જોવા મળ્યા છે,માટે તેમની આ બંને ભૂમિકા લોકોએ ખુબ જ પસંદકરી છે.પરેશ રાવલે વિલન તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.ત્યારે મિસ ઈન્ડિયા સ્વરૂપ સંપત સાથે લવ મેરેજ પણ કરી લીધા હતા.તમને જણાવી દઈએ કે પરેશની પત્ની સ્વરૂપએ ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું છે.જે આજે પણ સુંદર દેખાઈ રહી છે.

આશુતોષ રાણા અને રેણુકા શહાણે –

તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં આશુતોષ રાણા એક મહાન અભિનેતા માનવામાં આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આશુતોષે બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું હતું,પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેણે સાઉથમાં ઘણી હીટ ફિલ્મો પણ આપી છે.જયારે તેમની પત્ની રેણુકા શાહાણેની વાત કરવામાં આવે તો તેણે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.એવું કહેવામાં આવે છે કે આ બંને લાંબા સમય સુધી પ્રેમમાં રહ્યા હતા,તે પછી 2001 માં લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.

સોનુ સૂદ અને સોનાલી સૂદ –

તમને જણાવી દઈએ કે આજના સમયમાં સોનુ સૂદ બોલીવુડમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં એક જાણીતા સુપરસ્ટાર બની ગયા છે.તે ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળે છે,પરંતુ વાસ્તવિક જીવનમાં એક હીરો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતાએ દબંગ અને આર રાજકુમાર જેવી ફિલ્મોમાં પોતાના ખતરનાક અભિનયથી લોકોના દિલ જીતી લીડા હતા.જયારે તેમની પત્ની વિશે વાત કરવામાં આવે તો તેમનું નામ સોનાલી સૂદ છે.જયારે આ બંનેને બોલિવૂડના સૌથી સુંદર યુગલો પણ માનવામાં આવે છે.તેમની પત્ની આજે પણ ઘણી સુંદર દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *