આ છે બોલીવૂડના ખતરનાક વિલનની ખુબસુરત પત્નીઓ,તસ્વીરો જોઇને તમે પણ કહેશો અભિનેત્રીઓને પણ ટક્કર મારે છે……..

Boliwood

બોલિવૂડની ઘણી એવી ફિલ્મો રહી છે જે હમેશા એક વિલનની ભૂમિકાને લીધે વધારે સફળ રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મોમાં જેવી રીતે એક હીરો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે પરંતુ તેની સામે કોઈ વિલન ન હોય તો તે ફિલ્મની સ્ટોરી લોકો વધારે પસંદ કરતા નથી.માટે એવું પણ કહી શકાય છે કે ફિલ્મોની મજા વિલન વગર ઘણી ઓછી આવે છે.

તમને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા વિલન રહી ચુક્યા છે જે પોતાના અભિનયથી લોકોમાં એક ઓળખ બનાવી ગયા છે.જયારે કેટલાક એવા પણ વિલન રહી ચુક્યા છે જે નામથી લોકોમાં ડર ઉભો થઇ જતો હતો.વિલનનો પાત્ર ભજવનારા કલાકારોએ તેમના જોરદાર અભિનયથી વિલનની ભૂમિકાને વિશેષ સ્થાન આપ્યું છે.

જેવી રીતે ફિલ્મ ‘શોલે’ સાથે સંકળાયેલ ‘ગબ્બર’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’સાથે સંકળાયેલ વિલન મોગેંબો આ બધા એવા વિલન હતા કે આજે લોકો તેમની ભૂમિકા યાદ કરે છે.તમને જણાવી દઈએ કે મોટા પડદે વિલનની ભૂમિકા ભજવનારની પત્નીઓ તેમના કરતા પણ વધારે સુંદર છે.બોલિવૂડ અભીનેતોની પત્ની વિષે ઘણા લોકો જાણે છે.

પરંતુ આ વિલનની ભૂમિકા ભજવનારા અભિનેતાઓની પત્નીઓ વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.આજે તમને કેટલાક જાણીતા વિલનની ભૂમિકા કરનાર કલાકારોની પત્નીઓ વિષે જણાવી રહ્યા છીએ.જેમની સુંદરતા બોલીવૂડ અભિનેત્રી કરતા પણ વધારે છે….

કબીર બેદી –

તમને જણાવી દઈએ કે ભારતના સૌથી લોકપ્રિય કલાકારોમાં કબીર બેદીનું પહેલા આવે છે.તેણે પોતાની ફિલ્મી કરિયરમાં મોટેભાગે વિલનની ભૂમિકા ભજવી છે.તે હમેશા વિલન બનીને પણ લોકોના દિલોમાં રાજ કર્યું છે.તમને જણાવી દઈએ કે કબીર બેદીની પત્નીનું નામ પરવીન દુસાંજ છે.તમે પણ આ ફોટામાં જોઈ શકો છો કે પરવીન દેખાવમાં બોલિવૂડ અભિનેત્રીથી ઘણી આગળ પડતી રહી છે.

ફ્રેડી દારૂવાલા –

તમને જણાવી દઈએ કે અભિનેતા ફ્રેડી દારુવાલા એક ભારતીય મોડેલ અને જાણીતા અભિનેતા છે.આ અભિનેતાએ ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે,પરંતુ તેની ઓળખ ઘણી વધારે રહી છે.ફિલ્મ ‘હોલિડે’માં તેણે આતંકવાદીનું પાત્ર ભજવીને લોકોના હૃદયમાં ભય પેદા કર્યો છે.ફ્રેડી દારુવાલાની પત્નીનું નામ ક્રિસ્ટલ બારીહવાન છે.ક્રિસ્ટલ પણ સુંદરતાની દ્રષ્ટિએ અભિનેત્રી કરતા વધારે સુંદર છે.

નીલ નીતિન મુકેશ –

આ બોલીવૂડના એક જાણીતા અભિનેતા છે.તેમણે ઘણી ફિલ્મોમાં અભિનેતા અને ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા સાથે કામ કર્યું છે.તેણે અત્યાર સુધી ઘણી ઓછી ફિલ્મોમાં જ કામ કર્યું છે,પરંતુ દરેક ફિલ્મમાં તેના કામને પસંદ કરવામાં આવ્યું છે.નીલ નીતિન મુકેશે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ જોની ગદ્દારથી કરી હતી.જયારે તેણે રુક્મિની સહાય સાથે 2017 માં લગ્ન કર્યા હતા.રુક્મિણી દેખવામાં ઘણી સુંદર છે.

અરૂણોદય સિંહ –

અરૂણોદય સિંહ એક એવા અભિનેતા છે જે પોતાના જોરદાર અભિનયથી બોલિવૂડમાં અને દર્શકોના દિલોમાં સારું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ ફિલ્મ ‘સિકંદર’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ સિવાય તેણે ‘યે સાળી જિંદગી’,જિસ્મ 2,મેં તેરા હિરો,જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.અરૂણોદય સિંહ માત્ર અભિનયમાં જ સારા નથી,પણ દેખાવમાં પણ ઘણા વિશાળ લાગે છે.જયારે તેમની પત્ની તેમની કરતા પણ વધુ સુંદર છે.તેમની પત્ની લીના અલ્ટન સુંદરતામાં ઘણી આગળ રહી છે.

નિકિતિન ધીર –

નિકિતિન ધીર એક એવા અભિનેતા રહ્યા છે જે ઘણા ઓછા સમયમાં પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી બોલિવૂડમાં સારું એવું નામ ઉભું કર્યું છે.આ અભિનેતાફિલ્મ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’,’જોધા અકબર અને દબંગ 2માં પણ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.નિકિતને આશરે 2014 માં પ્રખ્યાત ટીવી અભિનેત્રી ક્રિતીકા સેંગર સાથે લગ્ન કર્યા હતા.તમને જણાવી દઈએ કે કૃતિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેનું નામ ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાં સામેલ થાય છે.તે આજે બોલીવૂડ અભિનેત્રીઓની સુંદરતા કરતા પણ વધારે આળગ પડતી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *