આ છે બોલીવૂડની એવી પાંચ અભિનેત્રીઓ કે જે પતિ પહેલા બોયફ્રેન્ડથી પ્રેગ્નેટ થઇ હતી,આ અભિનેત્રીએ તો …………..

Boliwood

બોલિવૂડ સ્ટાર્સ હમેશા પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મી સ્ટાર્સ સાથે જોડાયેલી ઘણી બાબતો આપણી સામે આવતી હોય છે.ઘણીવાર તેમની ચર્ચા દરેક વ્યક્તિ સુધી પોહ્ચતી હોય છે.જયારે તેમના અંગત સબંધો અંગેની ચર્ચાઓ વધારે જોર પકડતી હોય છે.

આજે તમને બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલી કેટલીક ચર્ચાઓ વિષે તમને જણાવા જઈ રહ્યા છીએ.એ ઘણા ઓછા લોકો જાણતા હશે.સામાન્ય રીતે દરેક મહિલા લગ્ન પછી પોતે માતા બનવાના સપના જોવે છે.જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે આખામાં એક નવું વાતાવરણ ઉભું થઇ જાય છે.ઘરમાં ચારેબાજુ બાળકનો અવાજ આવતો રહે છે.

આખું ઘર ખુશીઓથી ભરેલું જોવા મળે છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા જ પોતાના બોયફ્રેન્ડ સાથે પ્રેમ સબંધમાં હતી અને પોતે ગર્ભવતી પણ થઇ હતી.આવું હોવા છતાં તે જાણીતા લોકો સાથે પણ લગ્ન કરીને પોતાનું જીવન જીવી રહી છે.તો જાણો આ અભિનેત્રીઓ વિશે..

સેલીના જેટલી –

મિસ ઈન્ડિયા રહી ચુકેલી સેલિના જેટલી પોતે લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડ સાથે પ્રેમ સબંધમાં હતી.જેમાં એવું કહેવાય છે કે તે સમય દરમિયાન પોતે ગર્ભવતી રહી હતી.જેના કારણે તેણે ગર્ભપાતનો આશરો લેવો પડ્યો હતો.આવું હોવા છતાં પીટર હગ તેને પ્રેમ કરવા લાગ્યો હતો અને લગ્ન પણ કરી લીધા હતા.અહેવાલો અનુસાર પીટર સેલિનાની ગર્ભાવસ્થા વિશે પહેલાથી જ જાણતો હતો.હાલમાં આ દંપતી વિદેશમાં સ્થાયી છે.તે પોતાના પરિવાર સાથે જીવન જીવે છે.

કોંકણા સેન શર્મા –

તમને જણાવી દઈએ કે કોંકણા સેન શર્મા બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધારે લોકપ્રિયતા મેળવી ચુકેલી અભિનેત્રી છે.કેટલાક અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે રણવીર શોરી સાથે લગ્ન પહેલા જ કોંકણા કોઈ બીજાને ડેટ કરતી હતી,જેના કારણે તે પ્રેમ સબંધના સમયગાળામાં પોતે ગર્ભવતી થઈ હતી.જયારે તે બીજીવાર રણવીર શોરી સાથે ડેટ કરવા લાગી ત્યારે પણ ગર્ભવતી પણ થઈ ગઈ હતી.પરંતુ આ લોકોએ ઘણા ટૂંક સમયમાં લગ્ન કરી લીધા હતા.જયારે હાલમાં એવું કહેવામાં આવે છે કે તે હવે અલગ અલગ જીવન જીવી રહ્યા છે.જેમાં કોંકણ તેમના પુત્ર સાથે રહે છે.

સારિકા –

જૂની ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સારિકા પણ પોતે પ્રેમ સબંધને લઈને વધારે ચર્ચામાં રહી ચુકી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી કમલ હાસન પ્રેમમાં પડે તે પહેલાં તે કોઈ બીજાના બાળકની માતા બની ગઈ હતી.પરંતુ કોઈને વધારે જાણ થાય તે પહેલા ગર્ભપાત કરાવી લીધું હતું.એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર વાતની જાણ હોવા છતાં કમલ હાસને તેની સાથે લગ્ન કર્યા હતા.અને તેમને બે પુત્રી પણ છે.આ લગ્ન ગર્ભવતી હોવાને કારણે ઉતાવળમાં કર્યા હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

અમૃતા અરોરા –

બોલિવૂડ અભિનેત્રીમાં વધારે હોટ અને વધારે ચર્ચિત ઘણાતી મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરા છે.એવું કહેવામાં આવે છે કે અમૃતા અરોરાએ વર્ષ 2009 માં ઉદ્યોગપતિ શકીલ લડક સાથે લગ્ન કર્યા હતા.જયારે કેટલાક સમાચારો અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે તે લગ્ન પહેલા ગર્ભવતી થઈ હતી.કારણ કે લગ્નના થોડા મહિનાઓમાં તે માતા બનવાની હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *