આ છે બોલીવૂડની 5 સૌથી વધારે ઘમંડી અભિનેત્રીઓ,નામ જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય….

Boliwood

એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વધારે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે તે દિવસે દિવસે આકશમાં ઉડવાના સપના જોવા લાગે છે.એટલે તે વ્યક્તિ વધારે અહંકાર ધરાવતો થઇ જાય છે.તે લોકોને વધારે માન આપવાનું ભૂલી જાય છે.અને આ દરેક કારણ વધારે સફળતા પ્રાપ્ત થવાનું માનવામાં આવે છે.

સામાન્ય રીતે જયારે સફળતા પ્રાપ્ત થઇ હોતી નથી,ત્યારે વ્યક્તિ અનેક લોકો સાથે સારા સબંધો રાખે છે.આટલું જ નહિ પરંતુ લોકોને અનુશારવા પણ લાગે છે અને સતત મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા તરફ આગળ વધે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે સફળતામાં સાથ આપનાર વ્યક્તિને હમેશા જીવનમાં યાદ્દ કરવો જોઈએ.

કેટલાક લોકો એવા પણ છે કે જેઓ સફળતા પ્રાપ્ત કરવા છતાં પણ સરળ જીવન જીવે છે અને તેમનામાં ગૌરવની કોઈ નિશાની નથી.પરંતુ ઘણા લોકો ગૌરવથી ભરેલા જોવા મળે છે.આવી જ રીતે જો બોલિવૂડના કેટલાક સ્ટાર્સ એટલે કે અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેમનામાં પણ આવું જ જોવા મળે છે.

ઘણી એવી અભિનેત્રીઓ છે જેમનામાં અહંકાર સ્પષ્ટ રીતે જોવા મળતો હોય છે.તે પોતાની સફળતાને લીધે આવું કરવા લાગે છે.જયારે કેટલીક અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં ખૂબ ઘમંડી સાબિત પણ થઇ છે.આવી સ્થિતિમાં આજે તમને આવી જ ઘમંડી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે વધારે જાણીતી તો રહી છે,પરંતુ ઘમંડી પણ સાબિત થઇ છે….

શ્રદ્ધા કપૂર –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજે વધારે સફળતા પ્રાપ્ત કરી રહેલી અભિનેત્રી છે.આટલું જ નહિ પરંતુ શ્રદ્ધા કપૂરનું નામ આજે ઈન્ડસ્ટ્રીમાં વધારે જાણીતી પણ થઇ ગયું છે.પરંતુ આ અભિનેત્રી અમુક સમયે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકતી નથી.તેના ગુસ્સાને કારણે તેણી ઘણી વખત મીડિયા અને ફોટોગ્રાફર પર પણ ભડકી ઉઠી છે.આવી સ્થિતિમાં ઘણા લોકો હમેશા તેમને ઘમંડી પણ કહે છે.

રેખા –

તમને જણાવી દઈએ કે આજે બોલીવૂડમાં જો કોઈ સદાબહાર તરીકે વધારે ઓળખ ધરાવતું હોય તો તે અભિનેત્રી રેખા છે.આ અભિનેત્રી હાલમાં ફિલ્મોમાં જોવા મળતી નથી,પરંતુ તે વધારે જાણીતી રહી છે,પરંતુ ઘણીવાર તે અભિમાની હોય તેવું પણ જોવા મળ્યું છે.જેથી ઘણા લોકો હમેશા તેમને ઘમંડી અભિનેત્રી પણ કહેતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમને જોઇને લાગતું નથી કે પોતે અભિમાન ધરાવે છે,પરંતુ મીડિયાની સામે કેટલાક વર્તનો તેમનો અભિમાન બતાવે છે.

રાખી સાવંત –

તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં જો કોઈ ડ્રામા ક્વીન તરીકે વધારે જાણીતું હોય તો તેમાં નામ રાખી સાવંતનું આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાખી કોઈ કારણસર મીડિયામાં હમેશા ચર્ચામાં જોવા મળતી હોય છે.જયારે અમુક સમયે અન્ય લોકો સાથે પોતાનો ઘમંડી સ્વભાવ પણ બતાવતી જોવા મળે છે.તે અમુક સમયે સંય લોકો સાથે ખરાબ રીતે વર્તન કરતી પણ જોવા મળે છે,જેથી તેમનું નામ ઘમંડી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ ગયું છે.

મલાઈકા અરોરા –

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા હમેશા પોતાની સુંદરતા માટે વધારે ચર્ચામાં રહે છે,જયારે આજે લાખો લોકો તેમને વધારે પસંદ પણ કરી રહ્યા છે.પરંતુ તેમનું નામ પણ ઘમંડી અભિનેત્રીઓની યાદીમાં આગળ પડતું જોવા મળ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રી ઘણીવાર સામાન્ય લોકો સાથે સખ્ત વ્યવહાર કરતી પણ જોવા મળી છે,જયારે આ દરેક બાબત મીડિયામાં પણ જોવા મળી છે.માટે આજે પણ ઘણા લોકો તેમને અભિમાની અભિનેત્રી કહે છે.

હેમા માલિની –

એવું કહેવામાં આવે છે કે ઘમંડી અભિનેત્રીઓની યાદીમાં ડ્રીમ ગર્લ હેમા માલિનીનું નામ પણ શામેલ થઇ ગયું છે,કારણ કે તે પોતાના ગુસ્સાથી ઘણીવાર મીડિયા પર પોતાનો અહંકાર વરસાવતી જોવા મળતી હોય છે.ખાસ કરીને તે અમુક સમયે ખરાબ વર્તન મીડિયાના લોકો સામે કરવા લાગે છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં હેમાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું હતું કે તે ક્યાંથી આવી રહી છે આવી સ્થિતિમાં તે અસભ્ય તરીકે વર્તન કરતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *