આ છે ભારતના 5 સૌથી મોટા અમીર કોમેડિયન,નંબર ૩નો તો છે સૌથી આમીર…

Uncategorized

બોલીવૂડમાં દર વર્ષે હિન્દી ફિલ્મોનું નિર્માણ થતું હોય છે.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મો સાથે જોડાયેલા કલાકારો પણ પોતાના અભિનય માટે વધારે જાણીતા બને છે,જયારે તેમના અભિનયને લાખો લોકો પસંદ પણ કરતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો એક ફિલ્મમાં અનેક પાત્રો જોવા મળતા હોય છે,જેમ કે હીરો,હિરોઇનો અને વિલન પણ જોવા મળતો હોય છે,જે ફિલ્મને સફળ બનાવવા માટે મદદ કરે છે.

પરંતુ ઘણી એવી પણ ફિલ્મો રહેલી છે,જેમાં ખાસ કરીને કોઈને કોઈ કોમેડિયન કલાકાર ચોક્કસ રીતે જોવા મળતો હોય છે,જે ફિલ્મનું વધુ મનોરંજન કરાવે છે.જયારે લોકોને પણ આવી ફિલ્મો વધારે પસંદ આવતી હોય છે.બોલીવૂડમાં ઘણા હાસ્ય કલાકાર રહેલા છે જે વર્ષોથી ફિલ્મોમાં કામ કરતા આવ્યા છે,જયારે પોતાના હાસ્ય અભિનયથી કરોડો લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે.

ફિલ્મોમાં હાસ્ય કલાકારોની કોઈ કમી નથી,પરંતુ દરેક કલાકાર પોતાની અલગ રીતે કોમેડી કરતો હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે આવી કલા ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે.આવી સ્થિતિમાં આજે તમને બોલીવૂડના આવા જ કેટલાક સર્વશ્રેષ્ઠ અને ધનિક કોમેડિયન વિશે જણાવી રહ્યા છીએ,જે ફિલ્મોમાં ચોક્કસ રીતે જોવા મળતા હોય છે.

જોની લિવર –

તમને જણાવી દઈએ કે બોલિવૂડ અને કેટલીક સાઉથની ફિલ્મોમાં જોની લિવરે સારું એવું કામ કરીને લોકપ્રિયતા મેળવી છે.આટલું જ નહિ પરંતુ બોલિવૂડની લગભગ દરેક ફિલ્મોમાં તે ચોક્કસ રીતે જોવા મળતા હોય છે,જયારે આ કલાકારે મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે તેમને સ્ટેન્ડઅપ કોમેડી કિંગ પણ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જોની લિવરે અત્યાર સુધીમાં આશરે 300 થી વધુ ફિલ્મોમાં પોતાની અભિનય બતાવ્યો,જયારે તેમની કોમેડી કરવાની રીત અન્ય કરતા ઘણી અલગ રહી છે.જયારે કમાણીની વાત કરવામાં આવે તો તેમની પાસે હાલમાં લગભગ 70 થી 80 કરોડની સંપતી રહેલી છે.

બ્રહ્માનંદમ –

તમને જણાવી દઈએ કે આ કલાકાર ખાસ કરીને તમને સાઉથ ફિલ્મોમાં વધારે જોવા મળ્યો હશે,જયારે ખાસ કરીને તે સાઉથ ફિલ્મોમાં જ પોતાના કોમેડી અભિનયથી લોકોને હાસ્ય પૂરું પાડી રહ્યા છે.ખાસ કરીને આ કલાકારને બ્રહ્માનંદમ તરીકે કોઈ ઓળખતું નથી,કારણ કે તેમની ફિલ્મોમાં તેમનું નામ ઘણું અલગ અલગ રહેલું છે.એવું કહેવામાં આવે છે કે જયારે તે કોમેડી કરવા લાગે છે ત્યારે કોઈ હાસ્ય રોકી શકતું નથી,જયારે હાલમાં તે એક ફિલ્મમાં કામ કરવા માટે આશરે 2 કરોડ રૂપિયા લઇ રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ એક એવા કલાકાર છે જેમને 1000 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સૌથી ધનિક કોમેડિયન પણ માનવામાં આવે છે,તેમની પાસે કુલ સંપત્તિ 1 હજાર કરોડથી વધુ છે.

પરેશ રાવલ –

તમને જણાવી દઈએ કે પરેશ રાવલ એક એવા કલાકાર છે જે એક સમયે ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળતા હતા,આ પછી તે ફિલ્મોમાં હાસ્ય કલાકાર તરીકે પણ જોવા મળ્યા છે.જયારે તેમના આ હાસ્ય પાત્રો લોકોએ વધારે પસંદ કર્યા હતા.તેમને ઉદ્યોગનો જાણીતો અભિનેતા કહેવામાં આવે છે કારણ કે તેની અભિનય વાસ્તવિક લાગે છે.ખાસ કરીને જયારે તેમને કોમેડી તરીકે કામ કર્યું ત્યારે તેમની લોકપ્રિયતા અચનાક વધતી જોવા મળી હતી.જયારે આજે વધારે કમાણી પણ કરી રહ્યા છે.તેમની કુલ સંપત્તિ 100 કરોડથી વધારે હોવાનું કહેવામાં આવે છે.

રાજુ શ્રીવાસ્તવ –

સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા ફિલ્મો ઉપરાંત કેટલાક રિયાલિટી શોમાં વધારે જોવા મળે છે.જ્યાં સ્ટેન્ડઅપ કોમેડી કરીને લોકોને પાલ બનાવતા હોય છે.તેની કોમેડી તેના શબ્દોમાં ઉભરી આવે છે.તેની જોરદાર કોમેડીને કારણે તેણે ઘણાં એવોર્ડ્સ અને મેડલ્સ પણ જીત્યા છે.જયારે તેમની લોકપ્રિયતા પણ વધારે રહી છે.આજે કમાણીની બાબતમાં ઘણા આગળ પડતા રહ્યા છે.તેમની કુલ સંપત્તિ આશરે 15 થી 20 કરોડ હોવાનું કહેવામાં આવે છે.

રાજપાલ યાદવ –

તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં મોટાભાગે આ કલાકાર જોવા મળે છે,જયારે તેવ વર્ષોથી ફિલ્મોમાં કોમેડી કરતા આવ્યા છે,જયારે આજે મોંઘા હાસ્ય કલાકારની યાદીમાં પણ સામેલ થઇ રહ્યા છે.રાજપાલ યાદવ હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતા હોય છે,જયારે તેમના અભિનયને પણ વધારે પસંદ કરવામાં આવે છે.તેમણે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.જયારે તેમની ફિલ્મો સુપરહિટ પણ રહી છે.આજે તે કરોડો લોકીના દિલોમાં એક અલગ સ્થાન બનાવી ચુક્યા છે.રાજપાલ યાદવ તેમની પ્રતિભાના આધારે 15 કરોડની વાર્ષિક કમાણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *