આ છે ભારતની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ,નંબર ૧નું નામ જાણીને તમને પણ નહિ થાય વિશ્વાસ….

Boliwood

બોલિવૂડમાં અનેક સુંદર અભિનેત્રીઓ રહેલી છે,જે પોતાની ફિલ્મો કરતા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે,આટલું જ નહિ પરંતુ કેટલીક તો આવી પણ અભિનેત્રીઓ છે જેમની સુંદરતા સામે અન્ય અભિનેત્રીઓ ઘણી પાછળ રહી છે,જયારે આ સુંદર અભિનેત્રીઓ હમેશા કરોડો લોકો પર રાજ કરતી આવી છે.

આજે બોલિવૂડમાં સુંદર અભિનેત્રીઓની કોઈ કમી રહી નથી.પરંતુ આજે તમને ભારતીય ફિલ્મ ઉદ્યોગની એવી જાણીતી અને સુંદરતાની બાબતમાં વધારે આગળ પડતી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે આજે ઘણા ઓછા લોકો જાણે છે.જે અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ,તે ભારતની 10 સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ થઇ ગઈ છે.તો જાણો આ સુંદર અભિનેત્રીઓ કોણ રહેલી છે…

શ્રદ્ધા કપૂર –

દરેક વ્યક્તિ જાણે છે કે શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર આજના સમયમાં વધારે જાણીતી રહી છે,આટલું જ નહિ પરંતુ ઘણા ઓછા સમયમાં સારી સફળતા પ્રાપ્ત કરી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી સુંદરતાની બાબતમાં 10 મો ક્રમ ધરાવે છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલોમાં રાજ કર્યું છે.

અનુષ્કા શેટ્ટી –

જાણીતી અને હોટ દેખાતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સુંદરતાની બાબતમાં 9 મા ક્રમે આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર અભિનેત્રી રહી છે,જયારે અનુષ્કા ખાસ કરીને ફિલ્મ બાહુબલીમાં પણ જોવા મળી હતી,જેમાં તેમની સુંદરતા ઘણી વધારે જોવા મળી હતી.એવું કહેવામાં આવે છે કે હાલમાં તે આશરે 35 વર્ષની છે પરંતુ સુંદરતાની બાબતમાં આગળ રહી છે.

સોનાક્ષી સિંહા –

તમને જણાવી દઈએ કે આજે બોલીવૂડમાં દબંગ ગર્લ તરીકે જો કોઈ અભિનેત્રીનું નામ લેવામાં આવતું હોય તો તેમાં એક નામ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું આવે છે.આ અભિનેત્રી સુંદરતાની બાબતે 8 માં સ્થાને આવી રહી છે.દરેક વ્યક્તિ જાણે છે કે સોનાક્ષી સિંહાએ તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી કરી હતી.આજે ઘણી જાણીતી અભિનેત્રી બની ગઈ છે.

પ્રિયંકા ચોપડા –

 

તમને જણાવી દઈએ કે આશરે વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે દેશભરમાં જ નહિ પરંતુ દુનિયામાં એક અલગ ઓળખ ધરાવતી થઇ ગઈ છે.આજે પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલોમાં રાજ કરી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રિયંકા આજે બોલીવુડની ટોચની અભિનેત્રી બની ગઈ છે,પરંતુ સુંદરતાની બાબતમાં પણ આજે 7 માં સ્થાને આવી રહી છે.તેની સુંદરતા ઘણી સારી રહી છે.

અનુષ્કા શર્મા –

તમને જણાવી દઈએ કે જયારે પણ સુંદર અભિનેત્રીઓની વાત કરવામાં આવે ત્યારે એક નામ અનુષ્કા શર્માનું પણ સામેલ થતું હોય છે.ખાસ કરીને આ અભિનેત્રી સુંદરતાની બાબતમાં હાલમાં 6 ક્રમે આવી રહી છે.આ અભિનેત્રી જેવી સુંદર છે તેવી હોશિયાર પણ છે.અનુષ્કાએ આજ સુધીના તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું છે.જે ઘણીવાર પોતાના હોટ ફોટાઓ સાથે ચર્ચામાં આવતી રહે છે.

તમન્નાહ ભાટિયા –

દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેત્રી તમન્નાહ ભાટિયા સાઉથની જાણીતી અને સુંદર અભિનેત્રી રહી છે.આ અભિનેત્રી સાઉથમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં વધારે જાણીતી રહી છે..સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રી બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.તમને જણાવી દઈએ કે તમન્નાનું નામ દેશની સુંદર મહિલા સામેલ થઇ રહ્યું છે,જયારે હાલમાં તે સુંદરતાની બાબતમાં 5 સ્થાને આવી રહી છે.

દીપિકા પાદુકોણ –

દીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રી ફિલ્મો કરતા અન્ય બાબતે વધારે ચર્ચામાં રહે છે.આ અભિનેત્રી આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહી છે,જયારે તે હમેશા પોતાની સુંદરતા માટે પણ જાણીતી રહી છે.દીપિકાનું નામ દેશની આકર્ષક મહિલાઓમાં પણ સામેલ થાય છે આજે અ અભિનેત્રી 4 નું સ્થાન સુંદરતાની બાબતે પ્રાપ્ત કરી રહી છે.

કેટરિના કૈફ –

એવું કહેવામાં આવે છે કે જયારે બોલીવૂડમાં કેટરિના કૈફની એન્ટ્રી થઈ હતી,તે પછી એકદમ ચર્ચામાં આવી હતી,આટલું જ નહિ પરંતુ ઘણા ઓછા સમયમાં કરોડો લોકોના દિલોમાં સ્થાન મેળવી લીધું હતું.આજે પણ તેમની સુંદરતા માટે અનેક લોકો દિવાના છે.સોશિયલ મીડિયા પર પણ લાખો લોકો કેટરીનાને ફોલો કરે છે.આજે કેટરિના 35 વર્ષની છે પરંતુ સુંદરતાની બાબતમાં ૩ નું સ્થાન મેળવી રહી છે.

એશ્વર્યા રાય –

સુંદરતાની મલ્લિકા એશ્વર્યા રાયની સુંદરતા વિશે વધારે કહેવાની કોઈ જરૂર નથી,કારણ કે તેમની સુંદરતા જ નહિ પરંતુ તેમના અભિનય માટે પણ આજે કરોડો લોકો જાણે છે.એક સમય હતો જયારે આ અભિનેત્રી પોતાના અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતી હતી,હાલમાં ભલે તે ફિલ્મોમાં જોવા મળતી નથી,પરંતુ આજે પણ લોકપ્રિયતા પહેલા જેવી જ ધરાવે છે.તમને જણાવી દઈએ કે એશ્વર્યા ભારતની 10 સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં બીજા નંબરે આવે છે.

દિયા મિર્ઝા –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી દિયા મિર્ઝા ભારતની 10 સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચુકી છે,કારણ કે આ અભિનેત્રી દીયાએ સુંદરતાની દ્રષ્ટિએ સૌથી વધારે એવોર્ડ પોતાને નામ કર્યા છે.આટલું જ નહિ પરંતુ જયારે પણ તે ચર્ચામાં આવે છે ત્યારે તેની ચર્ચા સુંદરતાની જ રહે છે.દિયા મિર્ઝા મિસ એશિયા પેસિફિક હતી તેણે પોતાની સાદગીથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે.મિસ બ્યુટીફુલ સ્માઇલ અને દર્શકોની ચોઇસ એવોર્ડ જીત્યા પછી આજે પહેલું સ્થાન મેળવી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *