આ છે સાઉથની એવી અભિનેત્રીઓ કે જેમની સામે બોલીવૂડની બધી અભિનેત્રીઓ લાગે છે ફીકી……

Boliwood

સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક કરતા પણ વધારે સુંદર અભિનેત્રીઓ રહેલી છે,જે પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાથી લોકોને પોતાના બનાવ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમની સુંદરતાની એક ઝલક જોવા માટે લોકો તડપતા પણ રહે છે.તમને જણાવી દઈએ કે આવી સુંદર અભીનેત્રીઓ ખાલી બોલીવૂડમાં જ નહિ પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આજે લોકો બોલીવૂડ ફિલ્મોની સાથે સાથે સાઉથ ફિલ્મો પણ પસંદ કરવા લાગ્યા છે.જયારે તેમાં રહેલી કેટલીક અભિનેત્રીઓ દેશભરમાં વધારે જાણીતી રહી છે.આવી સ્થિતિમાં આજે તમને બોલીવુડ નહીં પણ સાઉથની આવી જ હોટ અને વધારે સુંદર અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ,જેની સુંદરતા આજકાલ ખૂબ ચર્ચામાં આવી રહી છે.જયારે તેમની તસવીરો તો સોશિયલ મીડિયા પર હવાની જેમ વાયરલ થતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી કન્નડ ફિલ્મની છે બોલીવૂડ અભિનેત્રીઓ કરતા પણ વધારે સુંદરતા ધરાવે છે.આજે લાખો લોકો તેમની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલિવૂડની અભિનેત્રીઓની સામે સાઉથની અભિનેત્રીઓ ઘણું ઓછુ વર્ચસ્વ ધરાવે છે,પરંતુ આ અભિનેત્રીની સૌંદર્યતા એક વધારે ઓળખ આપી રહી છે….

રાગિની દ્વિવેદી –

તમને જણાવી દઈએ કે રાગિની દ્વિવેદી એક અભિનેત્રી અને વ્યવસાયે મોડેલ પણ છે.રાગિણી ઘણીવાર તેની તસવીરો સાથે સોશિયલ મીડિયા પર વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ લાખો લોકો તેમની હોટ તસવીરોને પસંદ કરતા આવ્યા છે.આ જ કારણ છે કે તેના ચાહકો દિવસે દિવસે વધારે વધી રહ્યા છે.

જયારે તેમના ચાહકો તેમના અભિનયથી પણ વધારે ખુશ છે.તમને જણાવી દઈએ કે રાગિણી ખૂબ સામાજિક થવાનું પસંદ કરે છે.પરંતુ પોતાની સુંદરતાને લીધે તે વધારે જાણીતી થઇ રહી છે,જયારે લોકો વધારે પડતો પ્રેમ આપી રહ્યા છે તે પોતાને વધારે પસંદ પણ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાગિણીનો જન્મ 1990 માં કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો.

હાલમાં આ અભિનેત્રી આશરે 28 વર્ષની થઈ ગઈ છે.તેણે 2005 થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.તે બોલિવૂડમાં પણ કરિયર બનાવવા માંગતી હતી,પરંતુ તેને યોગ્ય તક મળી ન હતી.આવી સ્થિતિમાં તે કન્નડ ફિલ્મોમાં જોડાઈ હતી.એવું કહેવામાં આવે છે કે વર્ષ 2008 માં યોજાયેલી મિસ ફેમિનાના બીજા સ્થાને પણ રહી હતી.

તમને જણાવી દઈએ કે તેણે તેની કારકિર્દીમાં ક્યારેય પાછળ જોયું નથી.આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરોને કારણે હેડલાઇન્સમાં જોવા મળતી હોય છે.જયારે તાજેતરમાં તેની એક મોડેલિંગ ફોટોશૂટ વધારે વાયરલ થયો હતો,જેમાં ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી,પરંતુ લોકોનો આ પ્રેમ જોઇને તે વધારે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.જયારે તેમની તસવીરને શેર કરવામાં લોકો પણ સંકોચ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *