આ ફિલ્મોમાં રેખાએ આપ્યા હતા એવા સીન કે ફિલ્મ પરદા પર આવતા પહેલા જ થઇ ગઈ હતી બંધ,જુઓ તસ્વીરો…..

Boliwood

બોલીવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ રહેલી છે,જે હમેશા પોતાના કામની સાથે સાથે પોતાની સુંદરતાને લીધે વધારે લોકપ્રિય બની છે.એટલું જ નહિ પરંતુ ઘણી અભિનેત્રીઓ આશરે 80 ના દશકથી કામ કરતી આવી છે.જેમાંથી ઘણી આજે પણ સક્રીય જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં આઇકોનિકનું બિરુદ મેળવવું ઘણું મુશ્કેલ છે.

પરંતુ આજે તમને બોલીવૂડમાં આઇકોનિકનું બિરુદ પ્રાપ્ત કરી ચુકેલી જાણીતી અને સદાબહાર તરીકે ઘણાતી અભિનેત્રી રેખા વિષે જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે આ એક એવી અભિનેત્રી છે જે આજે પણ ઘણા યુવાનોના દિલોમાં રાજ કરી રહી છે.અભિનેત્રી રેખા હમેશા પોતાની સુંદરતાની સાથે પોતાના કુશળ અભિનય માટે જાણીતી રહી છે.

આજના સમયમાં ભલે આ અભિનેત્રી ફિલ્મી પડદે સક્રિય નથી,પરંતુ આજે પણ ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે.જયારે તેમની વધતી ઉમર સાથે તેમની સુંદરતામાં વધારો થતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.આ અભિનેત્રીના નામ ઘણા એવા સ્ટાર્સ સાથે પણ જોડાયેલા રહ્યા છે.જેના લીધે અમુક સમયે તે ચોક્કસ રીતે ચર્ચામાં જોવા મળતી હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો રેખાનું વાસ્તવિક જીવન પણ એક ફિલ્મી સ્ટોરી જેવું જ રહ્યું છે.આટલું જ નહીં રેખાના પતિએ પણ તેમને પરેશાન કરવાના અનેક કૃત્યો કર્યા હતા.પરંતુ આવી સ્થિતિમાં પણ તેને ઘણી ફીટ ફિલ્મોમાં સારું એવું કામ કર્યું છે.આજે તમને રેખાની લવ સ્ટોરી નહિ પરંતુ ફિલ્મોમાં આપવામાં આવેલા કેટલાક બોલ્ડ સીન વિશે જણાવી રહ્યા છીએ.જે ઘણા ઓછા લોકો જાણતા હશે.

રેતમને જણાવી દઈએ કે રેખાએ તેની કારકિર્દીમાં પહેલીવાર તેલુગુ ફિલ્મ ‘રંગુલા રતલામમાં કામ કર્યું હતું.આ ફિલ્મમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.તેમની આ ફિલ્મ આશરે 1966 માં આવી હતી.આ અભિનેત્રીએ 1970 માં આવેલી ફિલ્મ સાવન ભાદોથી પ્રવેશ કર્યો હતો.રેખા આ ફિલ્મો પછી લોકોની સામે આવવા લાગી હતી.

આ અભિનેત્રી હમેશા પોતાના હીટ લૂક અને અલગ સ્ટાઇલને લઈને વધારે જાણીતી રહી હતી.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીને પોતાના તેજસ્વી અભિનય માટે કેટલાક એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચુકી છે.એવું પણ કહેવામાં આવે છે કે રેખાની કેટલીક ફિલ્મો તો એવી પણ રહી છે જે આજ સુધી રીલીઝ થઇ નથી,અને તેનું કારણ આ ફિલ્મોના બોલ્ડ દ્રશ્યો હદ કરતા વધારે આપ્યા હતા.

આ ફિલ્મોમાં રેખાના આ બોલ્ડ દ્રશ્યો જોઈને તમારા પણ પરસેવા છુટી શકે છે.તમને પણ શરમ આવી શકે છે.જો રેખાની બોલ્ડ ફિલ્મની વાત કરીએ તો તેમાં એક ‘કામસૂત્ર’નામની ફિલ્મ હતી.જેમાં રેખાએ આ ફિલ્મમાં શિક્ષકનું પાત્ર ભજવ્યું હતું.પરંતુ કોઈ કારણોસર રેખાની આ ફિલ્મ ક્યારેય મોટા પડદે આવી ન હતી.

આ પછી તેમની બીજી ફિલ્મનું નામ ‘ઉત્સવ’ છે,જેમાં રેખાએ એક વેશ્યાની ભૂમિકા ભજવી હતી. આમાં તેણે ઘણા હોટ અને બોલ્ડ સીન્સ આપ્યા હતા.રેખા બોલિવૂડના જાણીતા અભિનેતા ઓમ પુરી સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.ફિલ્મ ‘આસ્થામાં રેખાએ ઓમ પુરી સાથે જોરદાર બોલ્ડ સીન્સ આપ્યા હતા.આ દ્રશ્યથી ભરેલી ફિલ્મ પણ મોટા પડદે આવી ન હતી.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રેખાએ ફિલ્મ ઉદ્યોગમાં આવી ફિલ્મો કરતા વધારે સારી ફિલ્મો આપી છે.ગંગાના સૌગંધ,ઘોષણા,ધર્મ,ધર્મ,નમક હરામ જેવી અનેક ફિલ્મો આપી છે.આજે આજ ફિલ્મો સાથે તે પોતાની નવી ઓળખ બનાવી ચુકી હતી.હાલમાં તે ફિલ્મોમાં જોવા મળતી નથી,પરંતુ તેમના ઘણા ચાહકો તેમને ફરી એકવાર ફિલ્મોમાં જોવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *