આ બોલીવૂડ અભિનેત્રી 32 વર્ષ મોટા સલમાન ખાનને પતિ બનાવવા માંગે છે,કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે……

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમ કરવા માટે કોઈ ઉમરની મર્યાદા હોતી નથી,આટલું જ નહિ પરંતુ પ્રેમમાં કોઈ પણ રૂપરંગ કે ઉમરનો તફાવ જોવામાં આવતો નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમ કોની સાથે ક્યારે થઇ જશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.સામાન્ય વ્યક્તિથી લઈને મોટા બોલીવૂડ સ્ટાર સુધી આ બાબત એક સમાન જોવા મળે છે.

જયારે બોલિવૂડ સ્ટાર્સની વાત કરવામાં આવે તો તે પોતાના શાનદાર અભિનયથી કરોડોના દિલોને પોતાના બનાવે છે,જયારે હજારો લોકો પણ તેમને પસંદ કરતા હોય છે.આવી જ રીતે જોવામાં આવે તો આ દરેક બાબતમાં પણ પ્રેમ જોડાયેલો છે.તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં થતા પ્રેમની વચ્ચે કોઈ ઉમરની તફાવત જોવામાં આવતી નથી,જેનું એક ઉદાહરણ સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ કહી શકાય છે.

એવું કહેવામાં આવે છે કે આ બંને સ્ટાર્સ વચ્ચે આશરે 10 વર્ષનો મોટો તફાવત છે.પરંતુ પ્રેમમાં અંધ બનેલા આ સ્ટાર્સને તે ઉમરથી કોઈ ફરક પડતો નથી.આજે સુખી લગ્ન જીવન પણ જીવી રહ્યા છે.આવી જ રીતે દબંગ ખાન એટલે કે સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે આજે સફળ અભિનેતા માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તેમણે ઘણી અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે.

પરંતુ આજે પણ અભિનેતા સલમાન લગ્ન જીવનમાં જોડાયા નથી.એવું કહેવામાં આવે છે જે જો તેમના લગ્ન માટે તાત્કાલિક અહેવાલ બહાર પાડવામાં આવે તો આજે પણ બોલીવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે.એવું કહેવામાં આવે છે કે એક એવો પણ સમય આવ્યો હતો જયારે એક અભિનેત્રી તેમની સાથે લગ્ન કરવા માટે રાજી થઇ હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજ સુધી લગ્નને લઈને જે સમાચારો સામે આવ્યા છે તે ખાલી હેડલાઇન્સ સુધી જ સીમિત રહ્યા છે.ખાસ કરીને આ દરેક ચર્ચામાં તેમનું નામ એશ્વર્યા રાય સાથે પણ વધારે ચર્ચામાં રહ્યું છે,પરંતુ આજે પણ લગ્ન જીવન વગર જીવી રહ્યા છે.જયારે તેમના કરોડો ચાહકો તેમના લગ્નની રાહ જોઇને ઉભા છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ ફિલ્મ બીવી હો તો એસીથી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી.આટલું જ નહિ પરંતુ આજે ઘણા કલાકારોને તે સફળ પણ બનાવી રહ્યા છે.એવું પણ કહી શકાય છે કે ઘણાની ડૂબતી બોટને પાર આ અભિનેતાએ લગાવી છે.સલમાન ખાન બોલિવૂડમાં આશરે 31 વર્ષથી જોડાયેલા છે.આજે તે સુપરસ્ટાર તરીકે ઓળખ ધરાવે છે.

એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન તેની દરેક ફિલ્મમાં ખૂબ ધ્યાન આપે છે,પરંતુ લગ્નની બાબત પર તે વધારે ધ્યાન આપી શક્યા નથી.પરંતુ કેટલાક અહેવાલો મુજબ એવું સામે આવ્યું છે કે સલમાન ખાન તેના લગ્ન પર ભલે ધ્યાન આપી રહ્યા નથી.પરંતુ ચંકી પાંડેની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડેએ સલમાન ખાન સાથે લગ્ન કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ 21 વર્ષની અભિનેત્રીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે તે સલમાન સાથે લગ્ન કરવા માંગે છે.આટલું જ નહિ પરંતુ તેમની દરેક ફિલ્મો પણ તે વધારે પસંદ કરતી આવી છે,આજના સમયમાં તે તેમની મોટી દીવાની છે.તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મથી ઉદ્યોગમાં પગ મૂક્યો હતો.

આ પછી તે એક અન્ય ફિલ્મમાં પણ જોવા મળી હતી.તાજેતરમાં જ આ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના પાત્રો કાર્તિક આર્યન,ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે ટીવીના જાણીતા રિયાલિટી શો બિગ બોસ 13 ના સેટ પર જોવા મળ્યા હતા.જયારે આ સમયે તે સલમાન ખાનને જોઇને વધારે સુખ પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *