આ બોલીવૂડ સિતારાઓ પાસે છે સૌથી મોઘી વેનિટી વાન,શાહરૂખ ખાનની વાનની કિંમત જાણીને ઉડી જશે હોશ……..

Boliwood

મોટાભાગના બોલીવૂડ કલાકારો પોતાનું જીવન વૈભવી રીતે પસાર કરતા હોય છે.તે હમેશા પોતાની જીવન શૈલીને લઈને ઘણીવાર ચર્ચામાં જોવા મળતા હોય છે.તેમની પાસે દરેક સુખ સુવિધાઓ હોય છે.આટલું હ નહિ પરંતુ ઘણી લક્ઝરી કરો પણ હોય છે.તેમનું જીવન ઘણું લક્ઝરી હોય છે.તેમની મોટાભાગની આવક ફિલ્મો અને ઘણી જાહેરાતો મારફતે થતી હોય છે.

બોલીવૂડ સ્ટાર્સ હમેશા ઊંચા શોખ ધરાવે છે.જયારે તેમની જીવનશૈલી સામાન્ય લોકોથી તો ઘણી અલગ હોય છે.આજે તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જી રહ્યા છીએ,જેમની પાસે પોતાની વેનિટી વાન છે.અને આ વાનમાં દરેક સુવિધાઓ ન સજ્જ થયેલી છે,તો જાણો આ સ્ટાર્સની વેનિટી વાન વિશે…

અજય દેવગણ –

તમને જણાવી દઈએ કે આ અભિનેતા આજના સુપરસ્ટાર માનવામાં આવે છે.તે હમેશા પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના લકઝરી વાહનો માટે જાણીતો રહ્યો છે.આવી જ રીતે તેમની વેનિટી વાનની વાત કરવામાં આવે તો ગુજરાતની ડિઝાઇનર સાથે તેની વેનિટી વાન ડિઝાઇન કરી છે.અજયએ તેની વેનિટી વાન સ્પોર્ટસ લુકમાં તૈયાર કરાવી છે.આ કારમાં અજય દેવગણની ઓફિસ પણ સામેલ છે.એવું કહેવામાં આવે છે કે આમાં દરેક ઘરની જેવી સુવિધાઓ રહેલી છે.છે.આ વાનનો આકાર કારની જેમ બનાવવામાં આવ્યો છે પરંતુ તે બસ જેટલો વિશાળ છે.જેની કીમત કરોડોમાં કહી શકાય છે.

શાહરૂખ ખાન –

તમને જણાવી દઈએ કે શાહ રૂખાનની મૂવિંગ વાન સંપૂર્ણપણે ગ્લાસથી બનેલી છે.શાહરૂખ ખાનની વેનિટી વેન વોલ્વો બીઆર 9 છે,જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તેની વેનિટી વેનનું બાથરૂમ 1BHK જેટલું મોટું છે.શાહરૂખ ખાનની વેનિટી વાન વધારે મોંગી અને તમામ વાન કરતા ઘણી અલગ જોવાનું કહેવાય છે.આ વાનનો દેખાવ લક્ઝરી બંગલા જેવો પણ કહી શકાય છે.

સલમાન ખાન –

એવું કહેવામાં આવે છે કે સલમાન વાનમાં ઘરની જેવી દરેક સજાવત થયેલી છે. આ વાનમાં રસોડું, બાથરૂમ,સોફા,બેડ પણ બનાવવામાં આવ્યા છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આના પાછળ અલગથી 4 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.સલમાનની વેનિટી વેનમાં ડ્રેસિંગ રૂમ પણ છે. તેમની વાન અલીશાન મહેલ જેવી લાગે છે.જેમાં ખાસ કરીને વધારે સફર કરતા હોય છે.

આલિયા ભટ્ટ –

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સફળ અભિનેત્રી માનવામાં એક માનવામાં આવે છે.આ અભિનેત્રી પોતાની ઘણી નાની ઉમરમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે.જયારે વાનની વાત કરવામાં આવે તો તે પણ વાનની માલિકી ધરાવે છે.તેની વેનિટી વાન વિશેની ખાસ વાત એ છે કે તેને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરી છે.આ વાનની આજુબાજુ ડિસ્કો લાઇટ લગાવેલી છે. વાનની દિવાલો પુસ્તકો અને વિન્ટેજ લેમ્પ્સથી સજ્જ કરવામાં આવી છે,જે સામાન્ય ઘરનો અહેસાસ કરાવે છે.

રિતિક રોશન –

તમને જણાવી દઈએ કે રિતિક રોશનની વેનિટી વાન સ્વર્ગથી પણ વધારે સુંદર અને મોંઘી છે.એવું કહેવામાં આવે છે કે તેની વાન સંપૂર્ણપણે લાકડા અને કાચથી બનેલી છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે દિલીપ છાબરીયા દ્વારા આ વાન તૈયાર કરવામાં આવી છે.આ વાનને “બ્લેક એન્ડ વ્હાઇટ” કોમ્બોમાં બનાવવામાં આવી છે.આ વાનમાં દરેક સુવિધાઓ રહેલી છે.જે એક ચાલતી હોટલ જેવી છે.

વરૂણ ધવન –

તમને જણાવી દઈએ કે આ યાદીમાં અભિનેતા વરૂણ ધવનનું નામ પણ શામેલ થાય છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા પાસે પહેલા એક જૂની વાન હતી,પરંતુ કોઈ કારણથી ક્રેશ થઈ ગઈ હતી,જે પછી તેણે તેની નવી વેનિટી વાન બનાવી,જેનો અંદરનો દેખાવ વૈભવી હોટલ જેવો છે.તેણે ઘરની જેમ તેની મૂવિંગ વાનનો લુક આપ્યો છે.જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.જયારે તે ઘણી મોંઘી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *