આ ભયંકર બીમારીથી પીડાઈ રહી છે જયા બચ્ચન,જેના કારણે પરિવારના લોકોને રહેવું પડે છે સાવધાન……….

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા લાઈટલઈમમાં રહેવું પસંદ કરતી હોય છે.તે હમેશા મીડિયા સામે ઉભી રહીને અનેક પોઝ આપીને ફોટા શૂટ કરવા પણ પસંદ કરે છે.પરંતુ આજે તમને આશરે 80 ના દાયકાની જાણીતી અને વધારે લોકપ્રિયતા મેળવી ચુકેલી અભિનેત્રી જયા બચ્ચન વિષે જણાવવા જઈ રહ્યા છીએ.જે હમેશા મીડિયાથી દૂર રહેતા આવ્યા છે.

એવું પણ કહેવામાં આવે છે કે આ અભિનેત્રી જયા બચ્ચન જ્યારે પણ મીડિયાના લોકોને જોવે છે ત્યારે વધારે ગુસ્સે થઈ જાય છે.આટલું જ નહિ પરંતુ ફોટોગ્રાફર જયારે તેમના ફોટાને ક્લિક કરવાની કોશિસ કરે છે ત્યારે તેમનો ગુસ્સો સાતમાં આસમાને જતો રહે છે.તમને જણાવી દઈએ કે આ દરેક બાબત અભિષેક બચ્ચન અને શ્વેતાએ કરણ જોહરના શોમાં જાહેર કરી હતી.

તમને જણાવી દઈએ કે આ શોમાં અભિષેક બચ્ચન અને શ્વેતા નંદાએ એવું જણાવ્યું હતું કે જયા બચ્ચનને ક્લોસ્ટ્રોફોબિયા છે,આ એક માનસિક સ્થિતિ અથવા બીમારી પણ કહી શકાય છે.જેમાં આ વ્યક્તિ ભીડ જોઈને અચાનક અસ્વસ્થ થઈ જાય છે.આટલું જ નહિ પરંતુ આવી સ્થિતિમાં તેને વધારે ગુસ્સો આવી જાય છે.

આ એવી સ્થિતિ છે જેમાં બજારમાં હોય,ગીચ વાહનો હોય અથવા તો લિફ્ટમાં પણ હોય.અથવા કોઈ તેને સ્પર્શ કરે.આ દરેક બાબતમાં તે જલ્દી ગુસ્સે થઇ જાય છે.ખાસ કરીને જયારે કોઈ ફોટોગ્રાફર કેમેરાની ફ્લેશથી ફોટો પડવાની કોશિસ કરે છે ત્યારે તે વધારે અસ્વસ્થ અનુભવે છે.અને માનશીક સંતુલન ખોઈ બેસે છે.

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ બીમારીને ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગથી ગ્રસ્ત વ્યક્તિ કેટલીક ચીજોથી ડરતો હોય છે.આ રોગ કોઈ પણ માનવીને થઈ શકે છે.જેમ કે એકવાર ફોટોગ્રાફર્સે જયાની કાર તરફ જઈને તેમનો ફોટો લેવાનું શરૂ કર્યું હતું. ટો ક્લિક કરતા જોતા તે ફોટો ગ્રાફ પર વધારે ગુસ્સે થઇ ગયા હતા.

ત્યારે ફોટોગ્રાફર્સે જયા બચ્ચન પાસે માફી માંગવી પડી.ક્લાસ્ટ્રોફોબિયા એક ગ્રીક શબ્દ પરથી આવ્યો છે.એક શબ્દનો અર્થ છે બંધ જગ્યા આ રોગમાં વધારો કરે છે.એવું પણ કહેવામાં આવે છે કે પહેલા જયાએ તે ફોટોગ્રાફરને ધમકાવી દીધો હતો,પરંતુ તેમણે પાછળથી તે વ્યકિતની માફી પણ માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *