આ મશહુર અભિનેત્રીના પ્યારમાં પાગલ થઇ ગયો હતો આ ફેમસ વિલન,તેના માટે કરવા માંગતો હતો……

Boliwood

બોલીવૂડ ફિલ્મો જેવી રીતે વધારે પસંદ કરવામાં આવે છે તેના કરતા તેમાં રહેલા કલાકારોની ભૂમિકા વધારે મહત્વની રહેલી હોય છે અને હમેશા તેમની પ્રસંશા કરવામાં આવતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મોમાં રહેલા કલાકારની ભૂમિકા સાથે સાથે તે ફિલ્મના વિલનની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની હોય છે.

તમે પણ 90 ના દશકની ઘણી ફિલ્મો જોઈ હશે જેમાં ઘણા ડરાવનાર વિલન જોવા મળતા હતા.જયારે મોટાભાગની ફિલ્મોમાં એવું પણ જોવા મળ્યું છે કે વિલન અભિનેત્રીના પ્રેમમાં પડી જતા હોય છે.આજે તમને બોલીવુડના આવા જ એક ભયાનક વિલન વિશે જણાવવા જઈ રહ્યા છે જે ફક્ત તસવીર જોઈને વાસ્તવિક જીવનમાં બોલીવુડની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યો હતો.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ વિલન અભિનેત્રી પ્રત્યે એટલો આકર્ષાયો હતો કે તેને મળવા માટે પોતાનો દેશ છોડીને ભારત આવી ગયો હતો.જયારે આ વિલન ફિલ્મ,ટેલિવિઝન અને થિયેટર જગતમાં ઘણું નામ કમાઈ ચુક્યો છે.બોલીવુડમાં પોતાને બોબ તરીકે ઓળખાવનારા અભિનેતા રોબર્ટ જ્હોન ક્રિસ્ટોન છે જે ઘણો ભયાનક વિલન તરીકે ભૂમિકા ભજવતો જોવા મળતો હતો.

બોબ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે જેમ કે ઝાલિમ અંગ્રેસ અફસર,સુપારી કિલર, મિ,ઇન્ડિયા.વગેરે માં તે જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે બોબ માત્ર ફિલ્મોમાં વિલનની ભૂમિકા વધારે નિભાવતો હતો.આટલું જ નહિ પરંતુ પોતાના જોરદાર અભિનયથી પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

તમને જણાવી દઈએ કે બોલિવૂડની જે પ્રખ્યાત અભિનેત્રી હતી,જેના માટે બોબ ભારત આવ્યો હતો. તે અભિનેત્રી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.જયારે આ અભિનેત્રી માટે બોબ ફિલ્મોમાં વિલનની ભૂમિકા માટે પણ તૈયાર થઇ ગયો હતો.તમને જણાવી દઈએ કે બોબનો જન્મ ઓંસ્ટ્રેલિયાના સિડનીમાં થયો હતો.જે પછી તેમનો પરિવાર જર્મની સીફ્ત થયો હતો.

એવું કહેવામાં આવે છે કે બોબ અભ્યાસની સાથે સાથે થિયેટરમાં પણ કામ કરતો હતો.બોબે જર્મનીના એક મેગેઝિનના કવર પેજ પર બોલિવૂડની આ પ્રખ્યાત અભિનેત્રીની તસવીર જોઇ હતી.અને જે અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતો તે અભિનેત્રી પરવીન બોબી હતી.તમને જણાવી દઈએ કે પરવીન બોબી તેના સમયની હિટ હિરોઇનોમાંની એક માનવામાં આવતી હતી.

પરવીને બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે નમક હલાલ,કાલિયા,સુહાગ, જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.પરવીન બોબી એક સુંદર અભિનેત્રી પણ હતી.તમને જણાવી દઈએ કે પરવીન એક એવી અભિનેત્રી હતી જેમાં બોબ તેના પ્રેમમાં જર્મનીથી ભારત આવ્યો હતો.જયારે તે એકબીજા મળ્યા પછી પરવીન અને બોબ સારા મિત્રો બની ગયા હતા.

પરંતુ ઘણા ઓછા સમયમાં તેમની આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.બોબને ખબર ન હતી કે ફિલ્મ અબ્દુલ્લાથી તેની બોલિવૂડ કેરિયર કેવી રીતે શરૂ કરવી.આ ફિલ્મમાં લોકોએ તેની અભિનયને એટલો પસંદ કર્યો કે તેની સામે ફિલ્મોની લાઇન લાગવા લાગી ગઈ.આ પછી બોબ ભારતમાં જ રોકાઇને બોલિવૂડ સાથે જોડાઈને સુપરહિટ વિલન બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *