આ મશહુર ક્રિકેટરને દિલ આપી બેઠી હતી ગોવિંદાની બેટી ટીના,ક્રિકેટરનું નામ જાણીને ગોવિંદા પણ થઇ ગયો હતો હેરાન……..

Boliwood Sport

બોલિવૂડ અને ક્રિકેટરો વચ્ચેનો સબંધ ઘણો જુનો ચાલતો આવ્યો છે.તમને જણાવી દઈએ કે બોલીવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા ભારતીય ક્રિકેટરોને પસંદ કરતી આવી છે.આટલું જ નહિ પરંતુ અમુક અભિનેત્રીઓએ તો લગ્ન પણ કરી લીધા છે.જયારે અમુકના પ્રેમ અફેરના કિસ્સાઓ આજે પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

બોલિવૂડની હોટ અને સુંદર અભિનેત્રીઓ આજે પણ ક્રિકેટરોની દીવાની થઈને બેઠી છે.આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક બોલીવૂડ અભિનેત્રી વિષે જણાવી રહ્યા છીએ,જે હાલમાં પોતાની ઓળખ ઉભી કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે,જયારે તેની સુંદરતા જોઇને બોલીવૂડ અભિનેત્રીઓ પણ દંગ છે.પરંતુ તે હાલમાં એક ભારતીય ક્રિકેટરને દિલ આપી બેઠી હોવાનું સામે આવી રહ્યા છે.

આજે જે જાણીતી અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ,તે જાણીતા અભિનેતા ગોવિંદાની પુત્રી ટીના આહુજા વિષે જણાવી રહ્યા છીએ.તેને વધારે ફિલ્મોમાં કામ કર્યું નથી,પરંતુ તે આવતા સમયમાં બોલીવુડની દુનિયામાં પિતાના જેવું નામ કમાઈ શકે છે.આ અભિનેત્રીના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.પરંતુ સચ્ચાઈ એ છે કે હાલમાં ક્રિકેટરને ખૂબ પસંદ કરે છે.

આટલું જ નહિ પરંતુ તેની સાથે ડેટ પર જવા માંગે છે.અને આ જે ક્રિકેટર છે તે અગાઉ પણ ઘણી અભિનેત્રીઓ સાથે પોતાનું નામ જોડી ચુક્યો છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા પ્રેમ અફેરને લઈને વધારે ચર્ચામાં પણ રહ્યો છે.ટીનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે પણ તેના પિતા એટલે કે ગોવિંદાને ખબર પડશે કે તેમની પુત્રી કોઈને પસંદ કરે છે ત્યારે તે તે છોકરાની બેન્ડ વગાડી શકે છે.

આજકાલ આ ક્રિકેટર પર લાખો છોકરીઓ મરી રહી છે અને આ જ કારણ છે કે તેમનો જાદુ ઘણો વધારે રહ્યો છે.અને આ ખેલાડી નીતા અંબાણીના પ્રિય ખેલાડી હાર્દિક પંડ્યા છે.આ દિવસોમાં ક્રિકેટ જગતમાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.ટીના ઘણી ઓછી ચર્ચામાં રહે છે પરંતુ જ્યારે મીડિયાને તેના ક્રશ વિશે જાણ થઈ ત્યારે તે હેડલાઇન્સમાં આવવા લાગી છે.

જયારે ટીના પણ જણાવી રહી છે કે તે ક્રિકેટ જોવાનું પસંદ કરે છે અને તે હાર્દિક પંડ્યાની બેટિંગ જોવાનું પસંદ કરે છે.આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે જો તેને ક્યારેય તક મળે છે,તો તે ચોક્કસપણે આ ખેલાડી સાથે ડેટ પર જવાનું પસંદ કરશે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં હાર્દિક પંડ્યા આઈપીએલમાં વ્યસ્ત છે,અને ટીનાનો આ પ્રેમની જાણ તેમને થઇ નથી.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાનું નામ પરિણીતી ચોપડા અને એલી અબરામ સાથે પણ જોડાયેલું જોવા મળ્યું હતું.પરંતુ હાલમાં ઘણા ઓછા સમયથી ચર્ચાથી બહાર જોવા મળી રહ્યા છે,પરંતુ ફરી એકવાર તે ચર્ચામાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *