આ મશહુર વિલનની દીકરીની સામે બોલીવૂડની બધી અભિનેત્રીઓ લાગે છે ફીકી,ફોટા જોઇને તમારી આંખો થઇ જશે પહોળી…….

Uncategorized

વર્ષોથી બોલિવૂડની ફિલ્મોમાં ઘણા બદલવા થતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ ફિલ્મોમાં કેટલાક એવા સ્ટાર્સ છે જે હમેશા એક હીરોની ભૂમિકામાં જોવા મળ્યા છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે ફિલ્મોમાં હીરો કરતા પણ વધારે મહત્વ તે ફિલ્મમાં રહેલો વિલન હોય છે,જે ફિલ્મની સફળતા પાછળ એક હીરો જેવી જ ભૂમિકા નિભાવતા આવ્યા છે.

તમને જણાવી દઈએ કે 90 ના દશકમાં ઘણી એવી ફિલ્મો હતી જેમાં એક કરતા પણ વધારે ચડિયાતા વિલન જોવા મળતા હતા,જે હમેશા ફિલ્મોમાં એક અનોખી ભૂમિકામાં જોવા મળતા હતા અને લોકોમાં ડર ઉભો કરતા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં પણ ફિલ્મોમાં વિલન ચોક્કસ રીતે જોવા મળતો હોય છે,જેથી એવું પણ કહી શકાય છે કે બોલિવૂડની આ એક જુની પ્રથા છે.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક વ્યક્તિ અને તેની સુંદર પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.80 ના દાયકામાં બોલિવૂડમાં હીરો કરતા વિલનનો દબદબો વધારે જોવા મળતો હતો.આ જ કારણ હતું કે કેટલાક વિલનને હીરો કરતા વધારે ખ્યાતિ મેળવી હતી.આટલું જ નહિ પરંતુ કેટલાક વિલનો આજે પણ વધારે જાણીતા રહ્યા છે.

જેમ કે રણજીત,પ્રેમ ચોપડા,અમરીશ પુરી અને ઓમ શિવ પુરી હતા.તે સમયનો પ્રખ્યાત વિલન માનવામાં આવતો હતો.આજે લોકો ઘણા મોટા કલાકારોની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનારા ઓમ શિવપુરીને સંપૂર્ણપણે ભૂલી ગયા છે.તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે તેની એક ખૂબ જ સુંદર પુત્રી પણ છે,જેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.ને તે હવે વધારે લોકપ્રિયતા પણ મેળવી રહી છે.

તમને જણાવી રહ્યા છીએ,ઓમ શિવપુરીની પુત્રી રીતુ શિવપુરી વિશે.તમને જણાવી દઈએ કે રીતુ શિવપુરી હમેશા પોતાની હોટનેસથી વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા પોતાના ફોટાઓથી સોસીયલ મીડિયા પર આગ લગાવતી હોય છે.જયારે તમે પણ તેની સુંદરતા જોશો તો તમને તેની સામે મલાઈકા અરોરા પણ ઘણી ફિક્કી લાગવા લાગશે.

ખાસ કરીને આ અભિનેત્રી રિતુએ બોલિવૂડની ફિલ્મો ઉપરાંત કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. રીતુના પિતા ઓમ શિવપુરી છે અને તે બોલિવૂડમાં તેમના સમયનો મોટો અભિનેતા માનવામાં આવે છે.પરંતુ તે ખાસ કરીને ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં વધારે જોવા મળ્યા છે અને પોતાની ઓળખ પણ આજ ભૂમિકાએ આપી હતી.

એવું કહેવામાં આવે છે કે રીતુના પિતા ઓમ શિવપુરી જ નહીં પરંતુ તેની માતા એક ટીવી એક્ટ્રેસ પણ છે.રીતુની માતા સુધા શિવપુરી છે,જેણે ટીવી સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ માં બા ની ભૂમિકામાં જોવા મળી હતી.હાલમાં આ અભિનેત્રી 42 વર્ષિય છે,પરંતુ તે હાલમાં એક મોડેલ અને જ્વેલરી ડિઝાઇનર છે.

જયારે અભિનેત્રી રિતુએ આશરે 1993 માં ફિલ્મ આંખેનથી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.તે સમયે આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.આ ફિલ્મમાં રીતુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મમાં તેની સાથે ગોવિંદા,ચંકી પાંડે અને રાજ બબ્બર પણ જોવા મળ્યા હતા.આ ફિલ્મ પછી તેમની ઓળખ થઇ હતી.જયારે આ ફિલ્મી સફળતા પછી આશરે 2007 માં રિતુએ હરિ વેંકટ સાથે લગ્ન પણ કરી લીધા હતા.

લગ્ન પછી આ અભિનેત્રી આજ સુધી ફિલ્મોમાં વધારે જોવા મળી નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો રીતુએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.જોકે હવે તે બોલીવુડની ફિલ્મોમાં જોવા મળતી નથી.પરંતુ હજી પણ ઇન્દ્રની નારાયણ આ ટીવી સીરિયલ ઇસ પ્યાર કો ક્યા નામ દોં’માં નકારાત્મક ભૂમિકામાં છે.ખાસ કરીને આ અભિનેત્રી હાલમાં 42 વર્ષની થઇ છે,પરંતુ તેની જવાની અને સુંદરતા 26 વર્ષીય અભિનેત્રી કરતા પણ વધારે હોટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *