આ યુવતી બે વર્ષ સુધી મહેન્દ્ર ધોનીના પ્રેમ માટે લાચાર હતી,જેની ખુબસુરત તસ્વીરો જોઇને………..

Sport

આ દુનિયા ઘણી મોટી છે.અને દુનિયામાં રહેતા દરેક લોકોના શોખ પણ ઘણો અલગ અલગ હોય છે.આવી સ્થિતિમાં ઘણા લોકો ફિલ્મો જોવાનું વધારે પસંદ કરતા હોય છે તો ઘણા લોકોને ક્રિકેટ રમવી અને જોવી ખુબ જ પસંદ હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં ક્રિકેટ પણ મોટી લોકપ્રિય રમત બની ગઈ છે.એક એવો સમય હતો જયારે લોકો વધારે આમાં ધ્યાન આપતા ન હતા.

આજના સમયમાં લોકો ક્રિકેટમાં રસ વધારે રાખતા થઇ ગયા છે.દરેક વ્યક્તિ ક્રિકેટ સાથે જોડાયેલા ખેલાડીઓને તેમની રમત અનુશાર પસંદ કરતા હોય છે.આવી સ્થિતિમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની વાત કરવામાં આવે તો તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓમાં તેમનું નામ સામેલ થાય છે.

મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની બેટિંગથી દુનિયાભરના લોકોને પોતાના બનાવી લીધા છે.આટલું જ નહિ પરંતુ કરોડો લોકો તેમની રમતને પસંદ કરતા આવ્યા છે.તેઓ મહેન્દ્રસિંહ ધોનીને ખૂબ જ પ્રેમ પણ કરતા આવ્યા છે.આ ખેલાડીએ ઘણી સફળતા મેળવી છે.પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે આ દરેક સફળતા પાછળ તેમની પત્નીનો વધારે સહકાર રહ્યો છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના જીવન વિષે જાણવા માંગતા હોય છે.મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટના ક્ષેત્રમાં તો સફળતા જલ્દી મેળવી છે,પરંતુ તેમને તેમનાપ્રેમને પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ પણ બની હતી.જેમાં તેમની દરેક સચ્ચાઈ જોવા મળી છે.

જેમાં એવું પણ જોવા મળ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની પહેલા બીજી છોકરીને પ્રેમ કરતો હતો પરંતુ કોઈ કારણોસર તેણીએ એક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.જેના કારણે મહેન્દ્રસિંહ ધોની સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા.આટલું જ નહિ પરંતુ ક્રિકેટની રમતમાં તેમને ખુબ અસર પડી હતી.જયારે આ પછી તે થોડા સમયમાં સાક્ષીને મળ્યો,જે એક હોટલ મેનેજમેન્ટ તરીકે કામ કરતી હતી.

આ પછી બંનેની મિત્રતા ચાલુ થઇ જાય છે.ત્યાંર પછી મહેન્દ્રસિંહ ધોનીએ લગભગ 2 વર્ષ સાક્ષીને ડેટિંગ કર્યું હતું.અંતે તેમની સાથે લગ્ન પણ કરી લીધા હતા.તેમની આ સફળતા પાછળ તેમની આ પત્નીનો જ હાથ રહેલો છે.આ ફિલ્મી સ્ટોરી પણ તેમના જીવનનો એક ભાગ છે.અને આજ તેમની વાસ્તવિક સચ્ચાઈ પણ રહેલી છે.એવું કહેવામાં આવે છે કે મહેન્દ્રસિંહ અને સાક્ષીએ એક જ શાળામાં અભ્યાસ કર્યો છે,પરંતુ મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી વચ્ચેનો 8 વર્ષનો તફાવત રહેલો છે.જેથી તે એકબીજાને ઓળખતા પણ ન હતા.

તમને જણાવી દઈએ કે હાલમાં મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીની એક પુત્રી છે જે આખા ભારતીય ક્રિકેટ જગતમાં લોકપ્રિય છે.તેનું નામ જીવા ધોની છે.ઘણા તેમના ચાહકો જાણતા હસે કે મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની આઈપીએલની 8 મેચની 3 મેચોમાં અત્યાર સુધીમાં અડધી સદી ફટકારી છે અને આ વર્ષ તેમના માટે ખૂબ મહત્વનું સાબિત થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *