આ રોગોને મૂળમાંથી દુર કરવા માટે જરૂરથી પીવો કેળાનો જ્યુસ,આટલી બીમારીઓ થઇ જશે મૂળમાંથી દુર……

Health

સારા સ્વાસ્થ્ય માટે સારા સંતુલિત ખોરાકનું સેવન કરવું ખુબ જરૂરી છે.જયારે ઘણા લોકો ખોરાકની સાથે સાથે કેટલાક ફાળો અને તેના રસનું પણ યોગ્ય રીતે સેવન કરતા હોય છે.એવું કહેવામાં આવે છે કે જેવી રીતે સારા ખોરાકમાંથી જરૂરી પોષક તત્વો મળી રહે છે તેવી જ રીતે કેટલાક એવા પણ ફાળો છે જેમાંથી શરીરને જરૂરી બધા પોષક તત્વો મળી રહેતા હોય છે.

તમને જણાવી દઈએ કે ફાળો ઉપરાંત લીલી શાકભાજીનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે.માટે ઘણા લોકો લીલા શાકભાજીને આહારમાં શામેલ કરતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને એક નવી શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે નું નામ કેલ છે.કેલના રસની વાત કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય ઘણો ફાયદાકારક માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે તેનું યોગ્ય સેવન કરવામાં આવે તો તેનાથી ઘણા લાભ થઇ શકે છે.

આટલું જ નહિ પરંતુ અઠવાડિયામાં આશરે ત્રણ વખત કેલનો રસ પીવામાં આવે તો અનેક રોગો હમેશા માટે દૂર થાય છે.કેલમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે અને તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ પર પણ સારી રહે છે.તી જાણો કેલના કેટલાક અન્ય ફાયદાઓ…

બ્લડ સુગર લેવલમાં રહે –

એવું કહેવામાં આવે છે કે કેલનો રસ પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.તમને જણાવી દઈએ કે કેલમાં એન્ટીઓકિસડન્ટો ભરપુર હોય છે.એન્ટિઓક્સિડેન્ટ્સ શરીરમાં મુક્ત રીડિકલ્સ દ્વારા ઈક્સિડેટીવ નુકસાન સામે લડવામાં મદદ કરે છે.ઓક્સિડેટીવ બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં મદદરૂપ છે.દરરોજ આ જ્યુસ પીવાથી ખાંડનું લેવલ બરાબર રહે છે.માટે ખાસ કરીને સુગરના દર્દીઓએ કેલનો રસ ચોક્કસ રીતે પીવો જોઇએ.

હાડકાં મજબૂત બનાવે –

એવું કહેવામાં આવે છે કે વૃદ્ધા વસ્થા ધરાવતા લોકોએ આના રસનું ચોક્કસ રીતે સેવન કરવું જોઈએ.કેલનો રસ પીવાથી હાડકા મજબૂત રહે છે.આટલું જ નહિ પરંતુ હાડકામાં થતો દુખાવો પણ ઘણો ઓછો થવા લાગે છે.સાથે સાથે દાંતની પણ ઘણી સમસ્યામાં રાહત આપે છે.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે –

તમને જણાવી દઈએ કે કેલનો રસ ખાસ કરીને રોગપ્રતિકારક બૂસ્ટર તરીકે કામ કરે છે.તે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘણો વધારો કરે છે.કારણ કે આ કેલમાં વિટામિન સી હોય છે.જે પ્રતિરક્ષાને યોગ્ય રાખવામાં મદદ કરે છે.માટે જો તમે પણ આવા કોરોના કાળમાં પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરવા માંગો છો તો આનું સેવન કરો.

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે –

સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે શરીરમાં વધારે ખરાબ કોલેસ્ટરોલ વધે છે ત્યારે હૃદયના ઘણા રોગો ઉભા થવા લાગે છેઆવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવું ન જોઈએ.જો તમે પણ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગો છો તો કેલનો રસ પીવો.આ તેમાં ઘણા લાભ આપે છે.અને હૃદયને સ્વસ્થ રાખે છે.

લોહીના ગઠ્ઠા દૂર કરે –

તમને જણાવી દઈએ કે કેલના રસમાં વિટામિન ઇ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે,જે લોહી ગંઠાઈ જવાની સમસ્યાને દૂર કરે છે.જો તમે આવી સમસ્યાથી બચવા મંચો છો તો તમારા આહારમાં કેલના રસનો સમાવેશ કરવો.તેનું યોગ્ય સેવન કરવાથી લોહી ગંઠાઈ જવા સામે રક્ષણ મળે છે.અને લોહી પણ સારું રહે છે.

વજન ઓછુ કરવા –

આજના સમયમાં ઘણા લોકો વધતા વજનથી વધારે પરેશાન રહે છે.અને તેના માટે અનેક ઉપાયો કરે છે.પરંતુ તમને જણાવી દઈએ કે તમે પણ આવી સ્થિતિમાં પોતાની જીવન વિતાવી રહ્યા છો તો તમારા માટે કેલનો રસ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.આનું સેવન કરવાથી વજન ઓછું થઈ શકે છે.આ રસમાં કેલરી ઘણી ઓછી હોય છે.આ પીવાથી ભૂખમાં ઘટાડો થાય છે.અને વધતા વજનથી દૂર રાખે છે.તમને જણાવી દઈએ કે કેલનો રસ શરીરની નબળાઇ પણ દૂર કરે છે.

કેવી રીતે કેલનો રસ તૈયાર કરવો –

કેલનો રસ તૈયારી કરવો ખૂબ જ સરળ છે.આ રસ બનાવવા માટે તમારે કેલના પાનની જરૂર પડશે.કેલના પાંદડા સાફ કરો અને ગ્રાઇન્ડરમાં મૂકો.તેમાં થોડું પાણી ઉમેરો.ગ્રાઇન્ડીંગ પછી તેમને ચાળવું અને ગ્લાસમાં રસ કાઢવો.આ રસનો સ્વાદ વધારવા માટે,તેમાં મીઠું અને મરી ઉમેરી શકાય છે.કોઈપણ સમયે આ જ્યુસનો ઉપયોગ પણ કરી શકાય છે.પરંતુ વધારે સેવન કરવું.

આ લોકોએ કેલના રસનું સેવન ન કરવું જોઈએ –

તમને જણાવી દઈએ કે જે લોકોને કિડનીની પથ્થરીની ની સમસ્યા હોય છે તેમના માટે આ રસનું સેવન ન કરવું.આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓએ આ રસનું સેવન કરતા પહેલા તબીબી સલાહ જરૂર લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *