આ લગ્ન કરેલા ક્રિકેટરને દિલ આપી બેઠી છે કેટરીના કેફ,પ્રેમમાં કહ્યું એવું કે…….

Boliwood Sport

બોલિવૂડ સ્ટાર્સ જેવી રીતે વધારે લોકપ્રિય છે તેવી જ રીતે ભારતીય ક્રિકેટના કેટલાક ખેલાડીઓ પણ વધારે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં આવે છે,તેવી જ રીતે કેટલાક આ ખેલાડીઓ પણ પ્રેમ અફેરને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડ અભિનેત્રીઓ અને ભારતીય ક્રિકેટના ખેલાડીઓ વચ્ચે વર્ષો જુનો સબંધ રહ્યો છે.જે વર્ષોથી તેમની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ પણ સતત સામે આવતા જોવા મળ્યા છે.જેમાં ઘણા ખેલાડીઓ હમેશા અભિનેત્રીઓને પસંદ કરતા આવ્યા છે,જયારે આ ફિલ્મી અભિનેત્રીઓ પણ પહેલાથી જ આ ખેલાડીઓને વધારે પસંદ કરતી આવી છે.

તાજેતરમાં જ આઈપીએલ સમાપ્ત થઈ હતી,જેના વિશે ઘણો ક્રેઝ પણ જોવા મળ્યો હતો.જયારે કેટલાક અભિનેતાઓ અને ક્રિકેટરો માટે આઈપીએલ પ્રોમોના શૂટિંગ દરમિયાન મળવું સામાન્ય માની શકાય છે.પરંતુ જો કોઈ અભિનેત્રી આ સમયે કોઈ ક્રિકેટરને પસંદ કરવાનું શરૂ કરે છે,તો તે આશ્ચર્યજનક માની શકાય છે,આટલું જ નહી પરંતુ તેમના કેટલાક કિસ્સાઓ ચર્ચામાં પણ આવતા થઇ જતા હોય છે.

જેમ કે આનું એક ઉદારહણ અનુષ્કા અને કોહલી ઘણી શકાય છે.જેમનો પ્રેમ ઘણો ચર્ચામાં રહ્યો હતો.પરંતુ આજે તમને બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફની પસંદગી વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે.પરંતુ તમને જણાવી દઈએ કે કેટરિના એવા ખેલાડીને પસંદ કરવા લાગી છે જે એક સમયે ભારતીય ટીમનું જીવન હતું.

તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ જ આ ક્રિકેટર માટે પાગલ નથી,પરંતુ કરોડો લોકો તેમને પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે કેટરિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પોતે ભારતના જાણીતા ખેલાડી રાહુલ દ્રવિડને વધારે પસંદ કરે છે.આટલું જ નહિ પરંતુ તેમની દરેક મેચ પહેલાથી જોતી આવી છે.જયારે ખાસ કરીને તેમની શૈલી અને સ્વભાવની પણ મોટી દીવાની છે.

કેટરિનાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તે રાહુલ દ્રવિડના શાંત સ્વભાવને પસંદ છે.આ દરમિયાન કેટરિનાએ રાહુલની પ્રશંસા કરી હતી,ત્યારબાદ તેણે રાહુલ અને તેમની બેઠક વિશે મોટો ખુલાસો પણ કર્યો હતો.કેટરિનાએ જણાવ્યું હતું કે રાહુલને ખૂબ ઓછું બોલવાનું પસંદ છે,જેના કારણે તે તેમની વધારે દીવાની બની રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ સમયે કેટરીના તેમની પ્રસંશા કરતી જ જોવા મળી હતી,તે એવું પણ જણાવી રહી હતી કે રાહુલ દ્રવિડ ઘણા ઓછા સબંધોમાં પ્રેમથી બોલે છે.તમને જણાવી દઈએ કે કેટરિના અને રાહુલની મુલાકાત આઈપીએલ 2008 ના પ્રોમો શૂટ દરમિયાન થઈ હતી. આ દિવસોમાં રાહુલ દ્રવિડ અંડર -19 નો કોચ છે,પરંતુ આજે પણ આ અભિનેત્રી તેમના પર પ્રેમ વરસાવી રહી છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ ભારતીય ટીમની દિવાલ માનવામાં આવતો હતો.આટલું જ નહિ પરંતુ એક સમયે હતો જયારે તે વધારે જાણીતા રહ્યા હતા.જયારે રાહુલ જેવો આજે કોઈ ખેલાડી જોવા મળ્યો નથી.રાહુલ મેદાન પર એવું વર્તન કરતો હતો કે જાણે તેનામાં ગુસ્સો આવતો હોય અને આખરે તે હમેશા જીત મેળવવા માટે કોશિસ કરતા જોવા મળતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *