આ લગ્ન કરેલી અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા સની દેઓલ,પરંતુ ધર્મેન્દ્રના કારણે થયું હતું બ્રેકઅપ…

Boliwood

ફિલ્મી દુનિયામાં ફિલ્મો કરતા વધારે ચર્ચા તેમાં રહેલા સ્ટાર્સના અફેરની વધારે થતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ એક્ટિંગની દુનિયામાં અફેરના સમાચારો સામે આવવા એક સામાન્ય બાબત માનવામાં આવે છે.જયારે કેટલાક સ્ટાર્સ પોતાના અભિનય કરતા પોતાના પ્રેમ અફેરને લીધે વધારે જાણીતા રહેતા હોય છે.જયારે લોકો હમેશા તેમને ટ્રોલ પણ કરતા રહે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં ઘણા સ્ટાર્સ સાથે કામ કરતા કરતા એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે,પરંતુ જેવી રીતે સબંધો જલ્દી ઉભા થાય છે તેવી જ રીતે સબંધોનો અંત પણ આવી જતો હોય છે.આવી સ્થિતિમાં ઘણા કલાકારો પ્રેમ મેળવી શકતા નથી,આવી જ રીતે જો જાણીતા અભિનેતા સન્ની દેઓલની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાના ગંભીર અને દમદાર અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા જેટલા ગંભર દેખાય છે તેના કરતા પણ તેમનું દિલ ઘણું રોમાન્ટિક રહેલું છે.ઘણા ઓછા લોકો તેમના પ્રેમના કિસ્સાઓ અંગે જાણતા હશે,પરંતુ એક એવો પણ સમય હતો,જયારે દેઓલ પ્રેમમાં પાગલ હતા.પરંતુ તેમને ફિલ્મોની જેમ આ પ્રેમમાં સફળતા મળી ન હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો તે હમેશા એક્શન માટે વધારે જાણીતો રહ્યો છે.

એવું કહેવામાં આવે છે કે એક સમયે બોલીવૂડમાં સની દેઓલ વધારે જાણીતો હતો,ત્યારે એક અભિનેત્રીના પ્રેમમાં પાગલ પણ થઇ ગયા હતા.પરંતુ આ અભિનેત્રી લગ્ન જીવનમાં જોડાઈ ગયેલું હોવાનું કહેવામાં આવતું હતું,જેવી રીતે પિતાધર્મેન્દ્ર હેમા માલિનીના પ્રેમમાં પાગલ હતો,તે જ રીતે સનીએ પણ એક પરિણીત અભિનેત્રીને હૃદય આપી ચુક્યા હતા.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા હતી.જયારે તે સમયે ટ્વિંકલ ખન્નાની માતા પણ હતી.પરંતુ બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા.એવું કહેવામાં આવે છે કે તેમના અફેરની ચર્ચાઓ પણ સામે આવી હતી.જયારે તે સમયે સની અને ડિમ્પલ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું.

જયારે સાથે કામ કરતા સમયે એકબીજાને પરેન કરવા લાગી ગયા હતા.પરંતુ તેમના સંબંધ લગ્નજીવનમાં ફેરવી શક્યા નહીં કારણ કે બંનેના લગ્ન પહેલા થઇ ગયા હતા.પરંતુ એક સમયે આ સમગ્ર બાબત સનીની પત્ની સુધી આવી ત્યારે સનીના જીવનમાં ઘણા વિવાદો ઉભા થઇ ગયા હતા.જયારે બીજી બાજુ પોતાની કારકિર્દી પણ ઘણી આગળ વધી રહી હતી.

એવું કહેવામાં આવે છે કે પિતા ધર્મેન્દ્રના કહેવા પર આખરે ડિમ્પલ સાથેના પ્રેમનો અંત કરી નાખ્યો હતો.તમને જણાવી દઈએ કે સની અને ડિમ્પલ એક સાથે અમુક સમયે જોવા પણ મળતા હતા.તે સમયે તેમના અફેરની ચર્ચાઓ સામે આવી ત્યારે તેમની જોડીને પણ લોકો વધારે પસંદ કરવા લાગ્યા હતા.પરંતુ પહેલા એક લગ્ન જીવનમાં જોડાઈ ગયા હોવાથી,આ એક અન્ય પગલું ભરી શકયા ન હતા.

ખાસ કરીને સનીની પત્ની અને પિતાના કહેવા પર આખરે પોતાના પ્રેમને હમેશા માટે ભૂલી ગયા હતા.કારણ કે તે પોતાની પત્નીને પણ વધારે પ્રેમ કરતા હતા.આવી સ્થિતિમાં તે પોતાની પત્ની પૂજાથી અલગ થવા માંગતા ન હતા.જયારે બીજી બાજુ પિતા ધર્મેન્દ્રએ સન્નીને સમજાવ્યો હતો.જેથી તેમનો પ્રેમ સફળ રહ્યો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *