જે છોકરીઓના આ ભાગ હોય છે મોટા તેમના જીવનમાં ક્યારેય નથી આવતી મુસીબતો….

Uncategorized

એક એવો સમય હતો જયારે મહિલાઓને ઘરની ચાર દીવાલોની અંદર રહેવું પડતું હતું,આટલું જ નહિ પરંતુ મહિલાને પુરુષોની તુલનામાં ઘણી કમજોર માનવામાં આવતી હતી,પરંતુ આજના સમયમાં આ તફાવત હવે ઘણો ઓછો થઇ ગયો છે,કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે આજે મહિલાઓ પુરુષો કરતા પણ વધારે આગળ નીકળી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો મહિલાઓને લક્ષ્મીનો અવતાર પણ મનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓ હોય છે ત્યાં ખુદ અને સુખની પ્રાપ્તિ થાય છે.માટે આજે પુરુષો કરતા પણ મહિલાઓને વધારે માન સન્માન કરવામાં આવી રહ્યું છે.સમાજમાં તેમનું સ્થાન હવે ઘણું ઊંચું જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ઘણી એવી પણ મહિલાઓ જે ઘરમાં જાય છે તે ઘરને સુખદ બનાવી દેતી હોય છે,આટલું જ નહિ પરંતુ તેમના ભાગના જોરે પતિ પણ અનેક સફળતા પ્રાપ્ત કરે છે.આવી સ્થિતિમાં મહિલાના શરીર પર કેટલાક નિશાન હોય છે જે ઘણી નશીબદાર માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તે મહિલા અંગે ઘણી બાબતો જણાવે છે.

સમુદ્રશાસ્ત્ર અનુશાર એવું કહેવામાં આવે છે કે મહિલાઓ કેટલાક એવા પણ ગુનો ધરાવતી હોય છે જેને લીધે તે ઘણી ભાગ્યશાળી માનવામાં આવે છે.એવું પણ કહેવામાં આવે છે કે જે પણ મહિલાના શરીરમાં અમુક પ્રકારના ડાઘ જોવા મળે છે તે મહિલા જે ઘરમાં જાય છે તે ઘરમાં હમેશા ખુશીઓ ભરેલી જોવા મળે છે.

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે મહિલાઓને ભાગ્યશાળી અને શ્રીમંત બનાવવા માટે તેની નાભિ મહત્વપૂર્ણ માનવામાં આવી છે.કારણ કે જો નાભિ મોટી અને ઊંડી અને જમણી તરફ વળેલી જોવા મળી રહી છે તો તે મહિલાઓ ઘણી ભાગ્યશાળી માનવામાં આવે છે.આવી જ રીતે સમુદ્રશાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે જે મહિલાની નાભિ ખૂબ ઊંડી જોવા મળી રહી છે તો પરિવાર માટે ભાગ્યશાળી નહિ પરંતુ તેના કરતા પણ મહાન માનવામાં આવે છે.

સમુદ્રશાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે જો કોઈ સ્ત્રીની નાભિ નીચે મસો કે તલ જોવા મળી રહ્યો છે તો તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે,અને આ મહિલા સાથે જે વ્યક્તિ લગ્ન કરે છે તે અનેક સુખના દિવસો જોવે છે.કારણ કે નાભિની નીચે તલ અથવા મસો હોવું મતલબ સુખ,સમૃદ્ધિમાં વધારો થવો માનવામાં આવે છે.

જયારે એવું પણ કહેવામાં આવે છે જે મહિલાના નાક પાસે તલ જોવા મળે છે તે ભવિષ્યમાં તેના પરિવારમાં અનેક સુખ શાંતિ લાવી શકે છે.આટલું જ નહિ પરંતુ તે જે ઘરમાં રહે છે ત્યાં હમેશા શાંતિ અને ઘરના સભ્યોને અનેક પરિવર્તન જોવા મળે છે.ખાસ કરીને આ મહિલાઓ ઘણી શક્તિશાળી પણ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *