ઇમરાન હાશમીની બહેન છે બોલીવૂડની આ ફેમસ અભિનેત્રી,નામ જાણીને તમે પણ થઇ જશો હેરાન……….

Uncategorized

બોલીવૂડમાં ઘણા એવા પરિવારો છે જે વર્ષોથી હિન્દી સિનેમા સાથે જોડતા આવ્યા અને આજે પણ તેમની પેઢી ફિલ્મોમાં આવી ગઈ છે.આવી જ રીતે જો ભટ્ટ પરિવારની વાત કરવામાં આવે તો તેમના ઘણા સ્ટાર્સ અને નિર્દેશકો અને નિર્માતાઓ પણ રહેલા છે,જે હમેશા પોતાની અનોખી ફિલ્મોમાં નિર્માણ અને પોતાના અભિનય માટે જાણીતા રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે આ ભટ્ટ પરિવારના નિર્માતાઓની પ્રથમ પસંદગી હમેશા જાણીતા બોલીવૂડના અભિનેતા ઇમરાન હાશ્મી રહ્યા છે.કારણ કે તમને જણાવી દઈએ કે ઇમરાને આશરે 2003 માં વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં ફુટપાથ સાથે બોલિવૂડમાં પ્રવેશ કરીને પોતાની એક અલગ ઓળખ ઉભી કરવા માટેની પહેલી કોશિસ હતી.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ઈમરાન હાશ્મીની એન્ટ્રી જોવાલાયક હતી.આટલું જ નહિ પરંતુ ઘણા લોકોએ તેમના અભિનયને પણ પસંદ કર્યો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો પોતાની અભિનયના આધારે ઇમરાને ઘણી હિટ ફિલ્મો આપી હતી.અને આજે તે એક લગ્ન નામ ધરાવતા થઇ ગયા છે.આવી સ્થિતિમાં ઘણા ડિરેક્ટર્સ હમેશા પોતાની ફિલ્મો માટે આ અભિનેતાની પહેલી પસંદગી કરતા હોય છે.

પરંતુ આજે પણ ઈમરાન હાશ્મીના જીવન વિશે ઘણા ઓછા લોકો જાણે છે.ખાસ કરીને તેમની બહેન વિશે આજે કોઈ જાણતું નથી.પરંતુ તમને જણાવી દઈએ કે આ અભિનેતાની બહેન આજે બોલિવૂડની હોટ અને વધારે સુંદરતા ધરાવતી જાણીતી અભિનેત્રી બની ગઈ છે.હવે આ બાબત જાણીને ઘણા ચાહકો માટે આ એક આશ્ચર્યચકિત થઇ જશે,પરંતુ આ વાત સાચી છે.

આજે તમને ઇમરાન હાશ્મીની બહેનનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.જે હમેશા પોતાના બોલ્ડ લૂક માટે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે ઇમરાન હાશ્મીની બહેનનું નામ આલિયા ભટ્ટ છે.પરંતુ આ આલિયા ઇમરાન હાશ્મીની કઝીન બહેન છે.એવું કહેવામાં આવે છે કે ઇમરાન હાશ્મીની દાદીની બહેનનું નામ શિરીન મોહમ્મદ અલી હતું.

શિરીન મોહમ્મદ અલી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની માતા હતી.ઇમરાન અને આલિયા આ સંબંધથી ભાઈ-બહેન બન્યા ખી શકાય છે.આટલું જ નહિ પરંતુ એકવાર એક ફિલ્મ નિર્માતા આલિયા ભટ્ટ સાથે કામ કરવાના પ્રસ્તાવ સાથે ઇમરાન હાશ્મી પાસે ગયા હતા.આવી સ્થિતિમાં ઇમરાને તે ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ ન કરવા માટે જણાવી દીધું હતું.

તમને જણાવી દઈએ કે ઇમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ કઝીન છે.આલિયા ભટ્ટ બોલિવૂડના જાણીતા નિર્દેશક મહેશ ભટ્ટની પુત્રી છે.આવી જ રીતે તે આજ સુધી તે સાથે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુદ ઇમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે તેમના અને આલિયા માટે એક ફિલ્મમાં સાથે કામ કરવું શક્ય નથી.

કારણ કે દરેકને ભાઈ અને બહેન વચ્ચેનો રોમેન્ટિક સીન જોવામાં ખૂબ જ વિચિત્ર લાગશે.વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આલિયાની જયારે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર આવી અને પોતે જોઈ ન હતી,તો અલીયા તેમના પર ગુસ્સે થઇ ગઈ હતી.જયારે ઘણા દર્શનો એવું પણ જાણવા માંગતા હતા કે તે આગળના સમયમાં સાથે કોઈ ફિલ્મમાં કામ કરશે.આવી સ્થિતિમાં અભિનેતાએ જણાવ્યું કે પોતે ભાઈ બહેન હોવાથી મુખ્ય ભૂમિકામાં તો કોઈ દિવસ સાથે નહિ જોવા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *