ઉતરાખંડની આ હસીન વાદિયોમાં છે નીના ગુપ્તાનું ઘર,દ્રશ્યો જોઇને ખુશ થઇ જશે તમારું દિલ…….

Boliwood

બોલીવૂડમાં ઘણી સુંદર અને જાણીતી અભિનેત્રીઓ રહેલી છે,જે હમેશા પોતાના અનોખા અભિનય અને પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે આશરે 90 ના દશકમાં તો વધારે જાણીતી રહી હતી,પરંતુ આજના સમયમાં પણ વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.તે આજે પણ લાખો લોકોના દિલમાં રાજ કરી રહી છે.

આવી સ્થિતિમાં બોલીવૂડની જાણીતી અને વધારે સુંદરતા ધરાવતી વરિષ્ઠ અભિનેત્રી નીના ગુપ્તાની વાત કરવામાં આવે તો તે આજે પણ ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે.આટલું જ નહિ પરંતુ હાલમાં પોતાની જીવન શૈલીને લઈને ચર્ચામાં પણ આવી રહી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ ઘણી હીટ ફિલ્મોમાં સારું એવું કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી આશરે 1994 માં ફિલ્મ ‘વો છોકરી’માં જોવા મળી હતી.જયારે આ ફિલ્મ તે સમયમાં એટલી સફળ રહી હતી,કે નીના ગુપ્તા રાતોરાત દેશમાં જાણીતી બની ગઈ હતી.આટલું જ નહિ પરંતુ આ પછી તેમની એક નવી ઓળખ ઉભી થઇ ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી ન હતી,પરંતુ પોતાના અભિનયથી લોકોના દિલમાં એક છાપ ઉભી કરી હતી.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ગયો છે.આ પછી તે ઘણી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે.નીના ગુપ્તા ઘણીવાર તેની ફિલ્મ અને અભિનયની સાથે સાથે તેની પર્સનલ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. આજે તમને ઉત્તરાખંડની ટેકરીઓમાં સ્થિત અભિનેત્રીના ઘરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.જે હમેશા તેમના ચાહકો જાણવા માંગતા હોય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં નીના ગુપ્તા પતિ વિવેક મેહરા અને પુત્રી મસાબા સાથે મુક્તેશ્વરના આ ઘરમાં આરામનું જીવન જીવી રહી છે.નીનાનું ઘર ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં પર્વતો અને સુંદર વાદળોની નજીક બનાવવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે આ ઘરમાંથી પ્રકૃતિનો અદભૂત નજારો જોઈ શકાય છે.

ખાસ કરીને અભિનેત્રી નીના પોતાના સોશ્યલ મીડિયા પર પોતાની અને ઘરની ઘણી તસવીરો શેર કરતી જોવા મળે છે.જયારે તેમના આ ફોટાઓ પણ ઘણા વાયરલ થતા હોય છે.તમે પણ જોઈ શકો છો કે તેમના ઘરમાં એક એક પાલતુ કૂતરો પણ છે.જયારે એવું કહેવામાં આવે છે કે તે હમેશા તેની સાથે સમય પસાર કરતા હોય છે.

તમે પણ તેમના ઘરની આ સુંદરતા જોઈ શકો છો.આ ઘરની ચારેબાજુ હરિયાળી જોવા મળી રહી છે.આ સુંદર દૃશ્ય દરેકના મનને મોહિત કરે તેવા છે.નીનાએ આ ઘરને અંદરથી અને બહારથી ખૂબ જ પ્રેમ અને સુંદરતાથી શણગારેલું છે.નીના ગુપ્તાને વાદી અને પર્વતોની વચ્ચે આ સ્થાન પસંદ છે.તે હમેશા અહીં પોતાના પરિવાર સાથે આરામદાયક સમય પસાર કરે છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં નીનાનું આ ઘર છે જેમાં અંદરથી ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે.ઘરની દિવાલોને સફેદ પેઇન્ટથી શણગારવામાં આવી છે અને દિવાલો પર ઘણાં ચિત્રો છે.નીનાના આ મકાનમાં દરેક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.જયારે તેમના ઘરને કોઈને એક શાંતિનો અનુભવ થાય છે,જે તમે પણ કેટલીક આ તસવીરમાં જોઇ શકો છો.

નીનાનું આ ઘર એટલા સુંદર સ્થળે બનાવવામાં આવ્યું છે કે જેની તસવીરોમાં કોઈ પણ સુંદરતા જોઈ શકે છે.તમને જણાવી દઈએ કે નીનાએ વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને ડેટ કરતી હતી,પરંતુ લગ્ન કાર્ય નથી,અને લગ્ન પહેલા જ તે એક પુત્રી મસાબાના માતા નહિ હતી,પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે તે હાલમાં વિવિયન રિચાર્ડ્સથી અલગ થઇ ગઈ છે.

વિવિયનથી ઘણા વર્ષો જુદા રહ્યા પછી નીનાએ 49 વર્ષની વયે આશરે 2008 માં વિવેક મેહરા સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.જયારે હાલમાં તે સારું એવું જીવન જીવી રહી છે.અને હમેશા કુદરતી શાંતિ માટે તે પોતાના આ ઘરમાં સમય પસાર કરવા માટે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *