ઋષી કપૂરની દીકરી લાગે છે ખુબ જ ખુબસુરત,તેની સામે બોલીવૂડની બધી અભિનેત્રીઓ લાગે છે ફીકી…..

Uncategorized

90 ના દશકમાં કેટલાક એવા બોલીવૂડ સ્ટાર્સ હતા જે પોતાના અનોખા અભિનયથી લોકોના દિલ જીતતા આવ્યા હતા.અને કેટલાક કલાકારો આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.તો કેટલાક કલાકારો આજે આ દુનિયામાં રહ્યા નથી,પરંતુ તેમનો અભિનય આજે પણ લોકોના દિલોમાં રાજ કરી રહ્યો છે.આવા તો અનેક સ્ટાર્સ છે જેમનો અભિનય અન્ય કોઈ નિભાવી શકે છે તેમ નથી.

આવી જ રીતે જો જાણીતા અને લોકપ્રિય ઋષિ કપૂરની વાત કરવામાં આવે તો તેમના સમયના સૌથી રોમેન્ટિક અભિનેતા મનવામાં આવતા હતા.આટલું જ નહિ પરંતુ તેમની ફિલ્મો પણ ઘણી રોમેન્ટિક પ્રકારની જોવા મળતી હતી.જેમાં ગીતથી લઈને તેમની દરેક કહાની ઘણી અલગ રહી છે.પરંતુ હાલમાં આ અભિનેતા આ દુનિયામાં રહ્યા નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજે પણ કપૂર પરિવારના દરેક સ્ટાર ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.એવું માનવામાં આવે છે કે આ એક એવો પરિવાર છે જેની દરેક પેઢી ફિલ્મોમાં તો છે પરંતુ સાથે સાથે પોતાના વૈભવી જીવન અને અન્ય કેટલીક બાબતો સાથે જાણીતો રહ્યો છે.અને આ પરિવાર આજથી નહિ પરંતુ સદીઓથી ઉદ્યોગ પર રાજ કરતો આવ્યો છે.

એવું કહેવામાં આવે છે કે કપૂર પરિવારનો દરેક એક સ્ટાર પ્રતિભાથી ભરેલો છે.કપૂર પરિવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આવા ઘણા કલાકારો આપ્યા જેમને દરેક ફિલ્મમાં પોતાનો સારો એવો અભિનય બતાવ્યો છે.જેમ કે કપૂર પરિવારે શશી કપૂર,રણધીર કપૂર,ઋષિ કપૂર,કરિશ્મા કપૂર,કરીના કપૂર અને રણબીર કપૂર જેવા શ્રેષ્ઠ કલાકારો આપ્યા.

આવી સ્થિતિમાં આજે તમને આ પરિવારના જાણીતા કલાકાર ઋષિ કપૂર વિશે જણાવી રહ્યા છીએ.દરેક વ્યક્તિ જાણે છે કે આ અભિનેતાએ નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા.જેમાં તેઓનો રણબીર કપૂર નામનો પુત્ર છે.રણબીર કપૂર બોલિવૂડનો સૌથી લાયક બેચલર માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તે હંમેશાં કોઈક અભિનેત્રી સાથે પ્રેમ અફેરને લઈને હેડલાઇન્સ બનાવતો જોવા મળતો હોય છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે રણબીર કપૂરની બહેન છે.જે દેખાવમાં તો અભિનેત્રીઓ કરતા પણ વધારે સુંદર છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમની બહેન બોલીવુડની ઝગઝગાટથી દૂર રાખે છે.પરંતુ તે ઘણીવાર ચર્ચામાં પણ જોવા મળતી હોય છે.રણબીર કપૂરની બહેનનું નામ રિદ્ધિમા કપૂર છે.

રિદ્ધિમા કપૂર નીતુ કપૂરે રણબીર પહેલાં રિદ્ધિમાને જન્મ આપ્યો હતો.રિદ્ધિમા રણબીર કપૂરની મોટી બહેન છે.રિદ્ધિમા કપૂરને નાનપણથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવામાં કોઈ રસ ન હતો.તે શરૂઆતથી જ જ્વેલરી ડિઝાઇનિંગની શોખીન હતી અને તેણે આ ક્ષેત્રમાં જ નામ કમાવ્યું છે.જ્વેલરી ડિઝાઇનિંગ એ શરૂઆતથી જ તેનો જુસ્સો હતો અને તે આ પ્રમાણે જ ચાલે છે.

કપૂર પરિવારની મોટાભાગની પુત્રીઓ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે,પરંતુ રિદ્ધિમા આ ઉદ્યોગમાં આગળ વધવા માંગતી ન હતી.માટે પોતાની કારકિર્દી ઘણી લગ બનાવી હતી.એવું કહેવામાં આવે છે કે શરૂઆતથી જ લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરતી ન હતી.પરંતુ તેમની સુંદરતા આજે ઘણી વિશાળ રહી છે.આટલું જ નહિ પરંતુ જયારે પણ તે મીડિયા સામે આવે છે ત્યારે તેમની સુંદરતાની ચર્ચાઓ થવા લાગે છે.

તે પોતાની બહેન કરીના અને કરિશ્માની જેમ વધારે સુંદર અને હોટ રહી છે.તમને જણાવી દઈએ કે રિદ્ધિમાએ 2006 માં લગ્ન કરી લીધા હતા.એવું કહેવામાં આવે છે કે તેણે તેના જુના મિત્ર અને દિલ્હીના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ ભરત સાહની સાથે લગ્ન કર્યા છે.લગ્ન પછી તેમને એક લાડકી દીકરી પણ હતી.જયારે આજે રિદ્ધિમા કપૂરનું નામ વિશ્વના શ્રેષ્ઠ જ્વેલરી ડિઝાઇનર્સમાં શામેલ છે.

એવું કહેવામાં આવે છે કે તેમની પાસે આર નામની પોતાની જ્વેલરી બ્રાન્ડ પણ છે.જયારે તેમની આ તસવીર તમે પણ જોઈ શકો છો,જેમાં તે ઘણી અલગ જોવા મળી રહી છે.જયારે માતા અને પુત્રી બંને સુંદરતામાં આગળ પડતી રહી છે.રિદ્ધિમાની પુત્રી પણ તેના જેવી મનોહર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *