એક ફિલ્માં કામ કરવા માટે 5 કરોડ રૂપિયા ફી લેતી આ અભિનેત્રી છે 140 કરોડની માલકિન,તેમ છતાં અત્યારે છે કુવારી,કારણ જાણીને નવાઈ લાગશે……

Boliwood

દેશભરમાં જેવી રીતે બોલિવૂડ ફિલ્મો ધૂમ મચાવી રહી છે તેવી જ રીતે હવે સાઉથની ફિલ્મો પણ દેશભરમાં વધારે જાણીતી થઇ રહી છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે સાઉથ ફિલ્મ ઉદ્યોગ ધીમે ધીમે દેશભરમાં જાણીતો થઇ રહ્યો છે.આટલું જ નહિ પરંતુ બોલીવૂડ સ્ટાર્સની જેમ સાઉથના કેટલાક અભિનેતા અને અભિનેત્રીઓ પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

 

 

તમને જણાવી દઈએ કે હાલમાં લોકો સાઉથ ફિલ્મ જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે,કારણ કે આ ફિલ્મોમાં એક્શન અને સ્ટોરી ઘણી અલગ જોવા મળતી હોય છે.જયારે સાઉથની અમુક એવી પણ અભિનેત્રીઓ છે જે હમેશા પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતાને કારણે મોટા ફિલ્મ નિર્દેશકો ફિલ્મોમાં કામ કરવા માટે વધારે ફી પણ આપી રહ્યા છે.

આવી સ્થિતિમાં જો તમને સાઉથની જાણીતી અને વધારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની વાત કરવામાં આવે તો તે પોતાના અભિનયથી લાખો લોકોને પોતાના બનાવી દીધા છે.એવું કહેવામાં આવે છે કે આ સાઉથની મોંઘી અભીનેત્રીમાંની એક છે.તે ફિલ્મોમાં કામ કરવા માટે ઉંચી ફી લઇ રહી છે.

આટલી લોકપ્રિયતા અને સુંદરતાની સાથે સાથે કરોડપતિ હોવા છત્તા તે આજે કુંવારી છે.અનુષ્કા શેટ્ટી સાઉથની સૌથી મોટી અભિનેત્રી માનવામાં આવે છે.આ અભિનેત્રીએ બોલિવૂડની ફિલ્મોની સાથે ઘણી તેલુગુ અને તમિળ ફિલ્મો પણ કરી છે.અનુષ્કા શેટ્ટીની કારકિર્દીની વાત કરીએ તો અનુષ્કા શેટ્ટીએ 2005 માં જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘સુપર’ માંથી પ્રવેશ કર્યો હતો.

આ ફિલ્મોમાં સાઉથના જાણીતા સુપરસ્ટાર નાગાર્જુન અને આયેશા ટાકીયા મુખ્ય ભૂમિકામાં હતા.જયારે તેની બીજી ફિલ્મ ‘મહા નંદી’ હતી.આ પછી અભિનેત્રીએ ઘણી ફિલ્મો કરી પોતાની એક નવી ઓળખ બનાવી.તમને જણાવી દઈએ કે વર્લ્ડ ફેમસ બાહુબલી ફિલ્મના બંને ભાગોમાં પણ અનુષ્કાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે બાહુબલીની જબરદસ્ત સફળતા બાદ પછી અનુષ્કા સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટીના લગ્ન ફિલ્મ ‘જ્યુડિશિયલ હૈ ક્યા’ ના ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુદી સાથે નક્કી થયા હતા.પરંતુ અનુષ્કાએ આ વાતને અફવા ગણાવી હતી.માટે તે આજે કરોડોની આવક મેળવી રહી છે,પરંતુ એકલતાનું જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *