એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા ફી લેવાવાળી આ ફેમસ અભિનેત્રી કરોડો રૂપિયાની છે માલકિન,આટલી નાની ઉમરે પણ જીવે છે વૈભવી જીવન……

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે જે સ્ટાર્સ ફિલ્મ દુનિયા સાથે જોડાઈને પોતાની એક અલગ ઓળખ બનાવે છે,ત્યારે તેમની કમાણી પણ કરોડોમાં થવા લાગી જાય છે.આવા જ કેટલાક બોલીવૂડ સ્ટાર્સ ઉપરાંત સાઉથના પણ સ્ટાર્સ છે જે હમેશા પોતાની વૈભવી જીવનશૈલીને કારણે ચર્ચામાં રહે છે.તે હમેશા પોતાની ફિલ્મો કરતા પોતાના વાસ્તવિક જીવન અને લકઝરી સંપત્તિ વિશે ચર્ચામાં જોવા મળે છે.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ સાઉથની અભિનેત્રી દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે દેવસેના નામ ફિલ્મ બાહુબલીમાં તેમનું હતું.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે તાજેતરમાં જ તેના જન્મદિવસ પર તેના ડ્રાઇવરને આશરે 12 લાખની કાર ગિફ્ટ કરી હતી.

તમને જણાવી દઈએ કે બાહુબલી ફિલ્મમાં તેણે ખૂબ જ સારી ભૂમિકા ભજવી છે.તેના અભિનયની ચારેબાજુ પ્રશંસા થઈ.એવું કહેવામાં આવે છે કે અનુષ્કાએ આશરે 2005 માં પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ સુપરથી અભિનયની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં નાગાર્જુન અને આયેશા ટાકિયા પણ હતી.આ ઉપરાંત ફિલ્મ ‘મહાનંદી’ માં પણ કામ કર્યું હતું.

અનુષ્કાની ગણતરી એવી અભિનેત્રીઓમાં થાય છે જે પોતાના દેખાવની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.હવે સામાન્ય રીતે પોતાના ડ્રાઇવરને આટલી મોંઘી ગિફ્ટ આપી શકે છે તો તેની પાસે કેટલી સંપતિ હશેતમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી આજના સમયની સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી માનવામાં આવે છે.

37 વર્ષીય અભિનેત્રી અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.તેના શાનદાર અભિનયને કારણે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓની યાદીમાં શામેલ થઈ છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી એક ફિલ્મ માટે આશરે 5 કરોડ રૂપિયા લઇ રહી છે.જયારે તેમની કુલ સંપત્તિ અંગે વાત કરવામાં આવે તો તેમની પાસે આશરે 142 કરોડની સંપતિ છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી પોતાની જીવન ઘણી વૈભવી રીતે જીવી રહી છે.જયારે તેમની પાસે લગભગ 4 લક્ઝરી કાર પણ છે,જેનું મૂલ્ય આશરે 204 કરોડ હોવાનું કહેવાય છે.આ ઉપરાંત તેમની પાસે એક ભવ્ય ઘર પણ છે જેની કિંમત લગભગ 12 કરોડ છે.જયારે તેમની પાસે BMW 6, ઓડી ક્યૂ 5 અને ટોયોટા કોરોલા જેવી ઘણી બ્રાન્ડની મોંઘી કારો પણ છે.

અનુષ્કાએ ઘણી તમિળ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે તેમના દેખાવની વાત કરવામાં આવે તો તે ઘણી હોટ માનવામાં આવતી અભિનેત્રી છે.અનુષ્કા શેટ્ટી આજે સાઉથમાં જ નહિ પરંતુ આખા દેશમાં ઘણી જાણીતી રહી છે.તે પોતાનું વૈભવી જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *