એક સમયે 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી દિશા પટાની,હવે થઇ ગઈ છે આટલા કરોડની માંલકીન…….

Boliwood

બોલીવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ રહેલી છે.જે હમેશા પોતાની ફિલ્મો ઉપરાંત પોતાની સુંદરતા અને પોતાના વૈભવી જીવન માટે વધારે જાણીતી રહી છે.આ અભિનેત્રીઓ આજના સમયમાં ઘણી લોકપ્રિયતા પણ મેળવી રહી છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડની જાણીતી દિશા પટાણીની વાત કરવામાં આવે તો તે હમેશા હોટલૂક અને સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.

આજે આ અભિનેત્રી અનેક રીતે પોતાની ઓળખ બનાવી ચુકી છે.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રીએ ઘણા ઓછા સમયમાં ઘણી ફિલ્મોમાં સારું એવું કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ તે આજે સફળ પણ રહી છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ સફળતા પ્રાપ્ત કરવા માટે પોતે ઘણા સંઘર્ષો પણ કાર્ય છે.

એવું કહેવામાં આવે છે કે આ બોલિવૂડ અભિનેત્રી જયારે મુંબઇમાં આવી ત્યારે તે માત્ર 500 રૂપિયા લઈને આવી હતી.પરંતુ આજે તે કરોડોની માલિકી ધરાવતી થઇ છે.આટલું જ નહિ પરંતુ ઘણા ઓછા સમયમાં એક નવું નામ મેળવી લીધું છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી કરી હતી.

આ ફિલ્મો પછી તે હિન્દી સિનેમામાં જોવ મળી હતી.જયારે અહી તેને ધાર્યા કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત થવા લાગી હતી.ખાસ કરીને દિશા પટાણી પોતાના અભિનય અને ફિલ્મો ઉપરાંત પોતાની હોટ તસવીરોને કારણે સોસીયલ મીડિયા પર ચર્ચામાં જોવા મળતી હોય છે.તે પોતાના બોલ્ડ લૂકની તસવીરોથી ચાહકોને પોતાના દીવાના બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે દિશાએ હિન્દી સિનેમામાં તેની શરૂઆત એમ.એસ.ધોની ફિલ્મથી કરી હતી.જેમાં તેમનો અભિનય પણ લોકોએ ખુબ જ પસંદ પણ કર્યો હતો.આવી જ રીતે આજે પણ દિશા ઘણીવાર ચર્ચામાં જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આ 29 વર્ષીય દિશા હાલમાં મુંબઈના એક લક્ઝુરિયસ મકાનમાં રહે છે.

એવું કહેવામાં આવે છે કે દિશા હાલ તેના ભવ્ય મકાનમાં એકલી રહે છે.જયારે આ ઘર થોડા વર્ષો પહેલા ખરીદ્યું હતું.મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે દિશાના આ ઘરની કિંમત 5 કરોડ રૂપિયા છે.જયારે આ ઘર ઘણું અનોખું છે.અને તેની સુંદરતા પણ ઘણી અલગ જોવા મળી રહી છે.તમે પણ જોઈ શકો છો કે દિશા પટાણીના ઘરે એક પાલતુ કૂતરો અને બિલાડી પણ છે.

જયારે આ તસ્વીરમાં તે કૂતરા પર પ્રેમ વરસાવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દિશાનું આ ઘર ઘણું જ સુંદર તો છે,પરંતુ સાથે સાથે ઘરમાં દરેક સુવિધાઓ પણ રહેલી છે.જેમાં સુંદર રીતે સજ્જ કરવામાં આવ્યું છે.તે હમેશા ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળતી હોય છે.

આ તેના ઘરનો ડાઇનિંગ એરિયા છે જે ફાઇવ સ્ટાર હોટલ જેવો લાગે છે.ઘરના આંતરિક ભાગની રચના ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે.અભિનેત્રીએ ઘરની દિવાલોને વિવિધ રંગો અને ડિઝાઇનથી સજ્જ કરી છે.આ ચિત્રમાં જોઈ શકાય છે કે સફેદ દિવાલ પર ઘણી પેઇન્ટિંગ્સ છે,જે ઘરની અને દિવાલની સુંદરતા વધારવાનું કામ કરી રહી છે.

જયારે તેમના ઘરમાં લાકડાના સોફા પણ જોવા મળી રહ્યા છે.અને ઘરને રંગબેરંગી દિવાલોથી શણગારવામાં આવેલા પણ જોવા મળી રહ્યું છે.દિશા પટાણીએ તેના ઘરના દરેક ક્ષેત્રની રચના ખૂબ જ સારી રીતે કરી છે.તેમના ઘરની સુંદરતા જોવા માટે બનાવવામાં આવી છે.દિશાએ તેના ઘરના દરેક રંગને સ્થાન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે દિશા પટાણીએ પોતાની મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું છે.જયારે તે હમેશા પોતાની કમાણી સાથે વૈભવી જીવન જીવતી જોવા મળી રહી છે.ખાસ કરીને દિશા પટાણીએ પહેલી ફિલ્મથી જ સફળતા પ્રાપ્ત કરી લીધી હતી.જેમાં તે ખાસ કરીને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો દિશાની ભૂમિકા ખૂબ જ નાનકડી હતી પરંતુ તેણે કરોડો લોકોના દિલમાં એક અલગ સ્થાન મેળવી લીધું હતું.તમને જણાવી દઈએ કે દિશા પટણીનું નામ ઘણીવાર અભિનેતા ટાઇગર શ્રોફ સાથે પણ જોડાયેલું હોય તેવું સામે આવી ગયું છે.આટલું જ નહિ પરંતુ આ બંને સ્ટાર્સ ઘણીવાર સાથે પણ જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *