એવી તો કઈ વસ્તુ છે જે ગરીબ ફેકી દે છે તો અમીર તેને ખિસ્સામાં મુકે છે. જાણો શું છે તેનો જવાબ……

Uncategorized

અત્યારે બધા લોકો ભણીને યુપીએસસીની પરીક્ષા આપવા માંગે છે જેના માટે તેઓ ખુબ જ તૈયારીઓ કરે છે. તેમ છતાં તેમાં ખુબ જ ઓછા લોકોને સફળતા મળે છે. અત્યારના યુવાનોમાં યુપીએસસી પરીક્ષાને લઇને એક અલગ ક્રેઝ છે

યુપીએસસી પરીક્ષા આઈ.એ.એસ. અથવા આઈ.પી.એસ. જેવા મોટા હોદ્દાઓ મેળવવા માટે આપવામાં આવે છે. આ પરીક્ષામાં ત્રણ સ્ટેજમાં લેવામાં આવે છે. જેમાં ખુબ જ ચોકાવનારા પ્રશ્નો પૂછવામાં આવે છે. અને ખૂબ જ વિચારપૂર્વક જવાબ આપવો પડે છે. નહિ તો તમે તે પરીક્ષા પાસ કરી શકતા નથી. યુપીએસસી પરીક્ષા કેટલાક એવા પ્રશ્નો પુછવામાં આવે છે. જે અમે અહી તમને જણાવી શું.

૧. પહેલો સવાલ બંધારણ સભાએ ભારતના બંધારણને ક્યારે મંજૂરી આપી? તો તેનો જવાબ બંધારણ સભાએ ભારતના બંધારણને 26 નવેમ્બર 1947 ના રોજ અપનાવ્યું.આ જવાબ ખુબ જ અગત્યનો છે.

2 બીજો સવાલ પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવાદની બાબતો કોને રજૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ ભારતની સુપ્રીમ કોર્ટ છે.

૩ ત્રીજો સવાલ દેશમાં પહેલીવાર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે? તો તેનો જવાબ 26 ઓક્ટોબર 1962 છે.

4. ચોથો સવાલ બંધારણના કયા લેખ દ્વારા રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર છે? જેનો જવાબ છે કલમ -143

5 પાંચમો સવાલ 1953 એ.ડી. માં રચાયેલ રાજ્યોના પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ છે. ન્યાયાધીશ ફઝલ અલી 1953 માં રચાયેલા સ્ટેટ્સ રિઓર્નાઇઝેશન કમિશનના અધ્યક્ષ હતા.

6 છઠ્ઠો સવાલ એવી તો કઈ વસ્તુ છે જે ગરીબ ફેકી દે છે તો અમીર તેને ખિસ્સામાં મુકે છે. તો તેનો જવાબ છે. વહેતું નાકનું પાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *