એશ્વર્યાએ સલમાન ખાનને લઈને કર્યો ચોકાવનારો ખુલાસો,સલમાન ખાને મને મારી હતી અને ગુસ્સામાં મારી સાથે કર્યું હતું એવું કે……

Uncategorized

જયારે પણ બોલીવૂડની ચર્ચાઓ સામે આવતી હોય છે તો તેમાં એક ચર્ચા વધારે આગળ પડતી જોવા મળતી હોય છે,અને આ ચર્ચા ફિલ્મી સ્ટાર્સના પ્રેમ અફેરની હોય છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે ફિલ્મો ઉપરાંત જો વધારે કોઈ ચર્ચાઓ બોલીવૂડમાં થતી જોવા મળતી હોય તો તેમાં પહેલું નામ અફેર કહી શકાય છે.

આટલું જ નહિ પરંતુ પ્રેમ સબંધો બનવા અને ઘણા ઓછા સમયમાં તે સબંધોનો અંત આવવો આ દરેક બાબત બોલીવૂડ સ્ટાર્સ માટે સામાન્ય માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આજના જ નહિ પરંતુ ભૂતકાળના કેટલાક પ્રેમ કિસ્સાઓ આજે પણ ચર્ચામાં આવતા જોવા મળતા હોય છે.જયારે આ સ્ટાર્સ જોડી પણ વધારે જાણીતી રહી હતી.

તમને જણાવી દઈએ કે આજે આવા એક સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ,જેમના પ્રેમ કિસ્સાઓ દરેક વ્યક્તિ જાણે છે,આટલું જ નહિ પરંતુ એક સમયે તે બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા,પરંતુ આજે એકબીજાની સામે આવવા પણ માંગતા નથી.જયારે આ સ્ટાર્સ સલમાન ખાન અને એશ્વર્યા રાય છે,જે એક સમયે વધારે જાણીતા રહ્યા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી એશ્વર્યા રાયના પ્રેમને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી જ્યારે બંને એક બીજાના પ્રેમમાં હતાં.એવું પણ કહેવામાં આવતું હતું કે આ બંને ફરી એકવાર ફિલ્મી પડદા પર સાથે જોવા મળી શકે છે.આવી સ્થિતિમાં તેમના ચ્ચકો પણ વધારે ખુશ હતા.

પરંતુ આ દરમિયાન એશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું કે લોકો વિચારતા રહી ગયા હતા.આટલું જ નહિ પરંતુ સલમાન સાથેના સંબંધો વિશે બધાની સામે ખુલાસો પણ કર્યો હતો.જયારે તેમની આ બાબત વધારે ચર્ચામાં પણ આવી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો સલમાન ખાન અને એશ્વર્યા રાયના સંબંધોનો અંત ખૂબ જ દુખદ રહ્યો છે.

જયારે ઘણા લોકો એવું પણ વિચારતા હતા,કે આ પ્રેમમાં ઉભી થયેલી તકરારનું કારણ શું હશે.આવી સ્થિતિમાં જ્યારે એશ્વર્યા રાય મીડિયાની સામે આવી ત્યારે બધાને આની જાણ થઇ હતી.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ એવું જણાવ્યું હતું કે સલમાન ખાન મારી સાથે મારપીટ અને વારંવાર હાથ ન ઉપાડતો હતો.

આટલું જ નહિ પરંતુ તેમના આ વર્તનને પોતે સહન પણ કરતી હતી.પણ સહન કરવાની મર્યાદા અને ધૈર્ય જયારે તૂટી ગયા ત્યારે આખરે તેમના પ્રેમનો અંત આવ્યો હતો.વધુમાં એવું જણાવ્યું હતું કે તે રાત્રે મારા ઘરે આવતો હતો અને જો હું દરવાજો ન ખોલું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

આવી સ્થિતિમાં પોતે ભયભીત થઇ હતી.એટલું જ નહીં તેના હાથમાંથી લોહી ન આવે ત્યાં સુધી તે દરવાજો થોકતો રહેતો હતો.આવી સ્થિતિમાં એશ્વર્યાએ દરવાજો ખોલવો પડતો હતો.પરંતુ બીજા જ દિવસે તેના પિતાએ સલમાન ખાન સામે ફરિયાદ કરી હતી.એશ્વર્યાએ પોતે પણ કબૂલાત કરી હતી કે સલમાન ખાન માટે ઘર છોડી ગઈ હતી.

જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે તેણે સલમાન માટે પોતાનું ઘર છોડી દીધું હતું અને બીજા ઘરમાં રહેવા પણ લાગી હતી.પરંતુ જ્યારે સલમાને પોતાની હદો પાર કરી ત્યારે પોતે સહન કરી શકી ન હતી,અને આખરે બ્રેકઅપ લેવાનું નક્કી કર્યું હતું,તમને જણાવી દઈએ કે તે સમય પછી આજ સુધી તે એકસાથે જોવા મળ્યા નથી.આટલું જ નહિ પરંતુ તે એકબીજાને જોવા પણ માંગતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *