કપિલ શર્મા શોમાં હસાવતા બચ્ચા સિંહ યાદવ છે કરોડોના માલિક,તેમનું ઘર અને ગાડીઓ જોઇને તમે પણ કહેશો વાહ…….

Uncategorized

ઘણા એવા ટીવી શો છે જે હમેશા સારી એવી લોકપ્રિયતા મેળવતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક શો હમેશા દર્શકોને સારું એવું મનોરંજન પૂરું પાડતા આવ્યા છે.આવી સ્થિતિમાં જો જાણીતા એવા કોમેડી શો કપિલ શર્માની વાત કરવામાં આવે તો તે ઘણો જ લોકપ્રિય શો બની ગયો છે.આજે દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ આ શોના ચાહકો રહેલા છે.

આ શોમાં રહેલા દરેક કલાકારો ઘણા અનોખા છે,જે હમેશા લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડતા આવ્યા છે.જયારે કપિલ શર્મા કોમેડી કિંગ માનવામાં આવે છે સામાન્ય રીતે આ શો હમેશા લોકોને સારું એવું હાસ્ય પૂરું પાડતો હોય છે.આજે તમને આ શોના કપિલ નહિ પરંતુ કોમેડિયન બચ્ચા સિંહ યાદવ વિશે જણાવી રહ્યા છીએ.

બચ્ચા સિંહ યાદવ હમેશા લોકોને પોતાના અનોખા અભિનયથી લોકોને હસાવતા આવ્યા અને.અને તેમની આ શૈલી પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ કલાકારને જે સફળતા અને નવું નામ મળ્યું છે તે આ શોના આધારે પ્રાપ્ત થયું છે.આટલું જ નહિ પરંતુ હાલમાં આ કલાકાર કોમેડી કરીને બચ્ચ સિંઘ કપિલ શર્મા જેવી કમાઈ કરી રહ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે બચા સિંહ ફક્ત થોડીવાર માટે શોમાં આવે છે.પરંતુ તે આ શોથી ઘણા પૈસાની આપ્રાપ્ત કરી રહ્યા છે.તેમની પાસે એટલી બધી સંપત્તિ છે કે તે આજે દરેક સુખ સુવિધાઓ સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.હાલમાં આ હાસ્ય કલાકાર બચ્ચા સિંહ યાદવ કરોડોની માલિકી ધરાવે છે.

કપિલ શર્માના શોમાં જોવા મળતા કિકુ શારદા ઉર્ફે બચ્ચા સિંહ યાદવ કપિલ શર્માના શોના મહેમાનો સાથે ઘણીવાર અનેક રીતે વાતો કરતા જોવા મળતા હોય છે.જયારે તેમની જોરદાર કોમેડીથી લોકો પેટ પકડીને હસવા માટે મજબુર થઇ જતા હોય છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં આ કલાકાર કરોડોના માલિક ઉપરાંત ઘણી અન્ય સંપતિના માલિક પણ છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે પરંતુ તમને જણાવી દઈએ કે તેમનું અસલી નામ રાઘવેન્દ્ર છે.એવું કહેવામાં આવે છે કે તેણે મીટ્ટી નામની પંજાબી ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.જોકે તેને ત્યાંથી વધારે લોકપ્રિયતા મળી ન હતી.આ પછી ટીવી શોમાં આવવા લાગ્યા હતા.આ પછી તેમની ઓળખ બનવા લાગી હતી.

તેમની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની પાસે લગભગ 35 કરોડની સંપત્તિ છે.જયારે કિકુ શારદા તેના એક શો માટે લગભગ 7 થી 8 લાખ રૂપિયા પણ લઇ રહ્યો છે.કિકુ શારદા ટીવી પરના આગામી કાર્યક્રમ ‘નચ બલિયે’માં પણ જોવા મળી છે.જોકે તે કપિલ શર્માના શોમાં આવ્યો ત્યારથી તેણે બીજા કોઈ પણ શોમાં કામ પણ કયું નથી.

તે હમેશા કપિલ સાથે વધારે જોવા મળે છે.જયારે આ શોના અન્ય કલાકારો પણ કપિલ સાથે ગાઢ સબંધો ધરાવે છે.માટે આ સારા સબંધો હોવાથી તેમના શોમાં એક પ્રેમ સાથે હાસ્ય જોવા મળતું હોય છે.જયારે એવું પણ કહી શકાય છે કે કપિલનો શો તેની કોમેડી વિના અધૂરો છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *