કબાટમાંથી પત્નીને પતિની મળી ગૃપ્ત ડાયરી અંદર લખ્યું હતું એવું કે જેને જાણીને પતિને કર્યું એવું કે……

Uncategorized

આજના સમયમાં પ્રેમ સબંધો સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે,જયારે કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે,જેમાં એક પરણિત યુવક હોય કે યુવતી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમ ખાલી યુવાન યુવક અને યુવતી જ નહી પરંતુ લગ્ન જીવનમાં જોડાયેલ દંપતી પણ કરે છે.

પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે લગ્ન જીવનમાં જયારે પતિ કે પત્ની અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવે છે,ત્યારે તેનો અંત ઘણો ખરાબ આવતો હોય છે,જયારે ઘણીવાર પ્રેમની આડમાં કેટલાક એવા પણ બનાવ બનતા હોય છે જે સમાજ માટે એક શરમજનક સાબિત થતા હોય છે.તમને જણાવી દઈએ કે આજે આવો જ પ્રેમ સબંધો સાથે જોડાયેલ કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના રાજ્યના એક શહેરમાંથી સામે આવ્યો છે.આ સમાજનો અભદ્ર કિસ્સો પણ ઘણી શકાય છે.એવું કહેવામાં આવે છે કે જયારે પરિણીત મહિલા પોતાના ઘરમાં રહેલ કબાટની સફળ સફાઈ કરી રહી હતી,ત્યારે તેના પતિની ગુપ્ત ડાયરી મળી હતી.પરંતુ આ ડાયરીમાંથી જે જોવા મળ્યું તે ઘણું ચોંકાવનાર હતું.

એવું કહેવામાં આવે છે કે આ ડાયરીમાંથી એવું જાણવા મળ્યું કે પતિ બે બાળકોનો પિતા હોવા છતાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ રાખતો હતો.જયારે હાલમાં તો આ સમગ્ર મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે.જયારે આ મહિલા આશરે 32 ર્વિષય છે,જે મુંબઇના એક યુવક સાથે આશરે 2008 લગ્ન કાર્ય હતા.

હાલમાં આ યુવતી બે બાળકોની માતા છે,જેમાં એક પુત્ર આશરે 12 વર્ષનો અને 5 વર્ષનો છે.પરંતુ ગત થોડા દિવસો પહેલા પત્નીએ પતિના કબાટની સફાઈ કરી ત્યારે અન્ય યુવતી સાથે પ્રમસંબંધ હોવાનુ સામે આવ્યું હતું.જયારે પતિને આ વાતની જાણ કરી ત્યારે પતિએ પત્નીના પોતાના અંગત કેટલાક ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી.

જ્યરે પતિએ આવી ધમકી આપી ત્યારે પત્નીએ હિમ્મત કરીને સાસુને આ વાત જણાવી હતી.જયારે આ વાત આખરે સસરા પાસે પણ આવી હતી.પરંતુ આ લોકોએ તેમની એક પણ સાંભળી નહિ અને આખરે ફરી દહેજની માંગણી કરવા લાગ્યા હતા.અને તેમને ત્રાસ આપવા લાગ્યા હતા.આખરે મહિલાએ ગત દિવસે પોલીસમાં આ સમગ્ર બાબતે ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *