કરણ અર્જુન ફિલ્મમાં માતાનો રોલ કરનાર આ અભીનેત્રીની હાલત હવે થઇ ગઈ છે આવી,જોઇને તમે પણ થઇ જશો હેરાન……

Uncategorized

બોલિવૂડ એક એવો ઉધોગ છે જ્યાં વર્ષે અનેક ફિલ્મોનું નિર્માણ થતું રહે છે.આ ઉપરાંત આ ઉધોગ સાથે ઘણા કલાકારો જોડાયેલા છે.આવી સ્થિતિમાં ઘણી એવી ફિલ્મો હોય છે જે ઘણી સફળતા પ્રાપ્ત કરતી હોય છે.આટલું જ નહિ પરંતુ તે ફિલ્મોમાં રહેલા કેટલાક ગીતો વધારે લોકપ્રિયતા મેળવી લેતા હોય છે,જે વર્ષો સુધી તેની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળતો નથી.

તમને જણાવી દઈએ કે આવી જ કેટલીક 90 ના દશકની પણ ફિલ્મો છે જે હમેશા પોતાના સંગીત અને પોતાના સંવાદો માટે જાણીતી રહી છે,અને આજે પણ આ ફિલ્મો વધારે જાણીતી રહી છે.એવું કહી શકાય છે કે આવી ફિલ્મો લોકો ક્યારેય ભૂલી શકતા નથી.આવી જ રીતે આજે તમને આવી જ એક જાણીતી ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ.જે દરેક વ્યક્તિ આ ફિલ્મથી જાણીતા રહ્યા છે.

આ ફિલ્મ કરણ અર્જુન છે.જે આજ સુધી લોકપ્રિયતા મેળવી રહી છે.એટલું જ નહિ પરંતુ આ ફિલ્મના સંગીતથી જ લોકો દીવાના થઇ જતા હોય છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આશરે વર્ષ 1995 માં રિલીઝ થઈ હતી.જયારે આ ફિલ્મનું દિગ્દર્શન રાકેશ રોશનએ કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે તે સમયે આ ફિલ્મ આશરે 6 કરોડના બજેટમાં તૈયાર થઇ ગઈ હતી.

જયારે કમાણીની બાબતમાં ઘણી આગળ રહી હતી.તે આશરે 50 કરોડથી વધુની કમાણી કરી ચુકી હતી.એવું માનવામાં આવે છે કે તે સમયમાં તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઇ ગઈ હતી.જયારે આ ફિલ્મમાં રહેલા સ્ટાર્સ આજના જાણીતા સુપરસ્ટાર બની ગયા છે.જયારે આ ફિલ્મમાં એક માતાની ભૂમિકામાં અભિનેત્રી પણ જોવા મળી હતી.જેની ભૂમિકા લોકો આજે પણ યાદ કરે છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીનું નામ રાખી છે અને તેણે આ ફિલ્મમાં સલમાન અને શાહરૂખની માતાની ભૂમિકા ભજવી હતી.રાખી એ અભિનેત્રી હતી જેના કારણે મેરે કરણ અર્જુન આયેંગે સંવાદ આજે પણ લોકોની જીભે જોવા મળે છે.પરંતુ તમને જણાવી દઈએ કે રાખીમાં ઘણા બદલાવ આવી ગયા છે.

એવું માનવામાં આવે છે કે હવે રાખી ઘણી અલગ દેખાઈ રહી છે.તેની સુંદરતામાં તો ઠીક પરંતુ તેની ઉમરમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે.આજના સમયમાં તેમને ઓળખવા ઘણા મુશ્કેલ થઇ શકે તેમ છે.જ્યાં પહેલા તેની સુંદરતા અને અભિનય માટે લોકો દિવાના હતા,પરંતુ આજે તે આવી હાલત બની ગઈ છે કે તમે તેના ચહેરા પરના ઉદાસી અને ટૂંકા વાળ પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

તેમના આ ચહેરા પરથી એવું લાગી રહ્યું છે કે તે કોઈ લાંબી બીમારીથી બહાર આવી છે.જયારે તેમને કઈ બીમારી હતી કે તેમને સ્થિતિ આવી કઈ રીતે થઇ તે કોઈ જાણતું નથી,પરંતુ તેમના કેટલાક ફોટાઓ સામે આવ્યા હતા.જેમાં તે એકદમ અલગ જોવા મળ્યા હતા.ભાગ્યે જ તમને ખબર હશે કે રાખી જીનું પૂરું નામ રાખી મજુમદાર છે.

તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 20 વર્ષની વયે બંગાળી ફિલ્મ વધુ બરાનથી કરી હતી.આ પછી લગભગ 200 ફિલ્મોમાં પણ સારું એવું કામ કર્યું છે.રાખીની પહેલી બોલિવૂડ ફિલ્મ જીવન મૃત્યુ હતી અને આ ફિલ્મમાં તેણે ધર્મેન્દ્ર સાથે કામ કર્યું હતું.રાખી ઘણી વખત ઘણી ફિલ્મ એવોર્ડથી સન્માનિત પણ થઈ ચૂકી છે.તે છેલ્લે વર્ષ 2009 માં બોલિવૂડની ફિલ્મ ક્લાસમેટ્સમાં જોવા મળી હતી.આ પછી તે સામે આવી નથી.અને કોઈ ફિલ્મમાં પણ જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *