કરીનાનો બાળપણનો રોલ નિભાવનાર આ બાળકી થઇ ગઈ છે મોટી,અત્યારે છે બોલીવૂડની આ ફેમસ અભિનેત્રી……

Boliwood

હિન્દી સિનેમામાં ઘણા સ્ટાર્સ જોડાયેલા છે જે પોતાના અભિનય માટે વધારે લોકપ્રિય બન્યા છે.આટલું જ નહિ પરંતુ આજના સમયમાં તે કરોડો લોકોના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ઘણા એવા પણ સ્ટાર્સ છે જે જેમણે ઘણી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું.જેમાં તેમનો અભિનય ઘણા લોકોએ પસંદ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે ઘણીવાર અમુક ફિલ્મોમાં ઘણા કલાકારોના બાળપણની ભૂમિકા કોઈ બીજા દ્વારા ભજવવામાં આવે છે.આવું જ બોલિવૂડની સુંદર અને જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે થયું છે.જેમાં બરખા સિંહે કરીના કપૂરની ફિલ્મ મુઝસે દોસ્તી કારોગેમાં પોતાનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું.જે કરીનાનું બાળપણ તેમાં જોવા મળતું હતું.

તમને જણાવી દઈએ કે યશ રાજની ફિલ્મ મુઝસે દોસ્તી કરોગે આશરે 2002 માં આવી હતી.આ ફિલ્મમાં કરીનાની સાથે રાની મુખર્જી,હૃતિક રોશન અને ઉદય ચોપરા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.જયારે આ હીટ ફિલ્મમાં કે બાળપણનો રોલ પણ જોવા મળ્યો હતો.જે વાસ્તવમાં બરખા સિંઘ હતી.જે ઘણા લોકોને તેમની આ ભૂમિકા પસંદ આવી હતી.

પરંતુ ફિલ્મમાં જોવા મળેલ નાની છોકરી ટીના હવે એકદમ મોટી થઈ ગઈ છે.જે ઘણા ઓછા લોકો તેને ઓળખી શકશે.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રી હવે મોટી થઇ છે જે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.તમને જણાવી દઈએ કે હાલમાં બરર્ખા સિંઘ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તે યુ ટ્યુબર તરીકે કામ કરી રહી છે.

19 વર્ષ પછી બરખા હવે તેના ક્ષેત્રમાં સફળ છે અને ખૂબ જ સુંદર પણ છે.તાજેતરમાં જ બરખા એક ઇન્ટરવ્યૂનો ભાગ બની હતી.જ્યાં તેની સાથે ખાસ વાતચીત થઈ હતી.તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં બરખા સિંહને પૂછવામાં આવ્યું હતું કે તે મોટી થઇને ઉદ્યોગમાં પ્રવેશ માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે..જેમાં અભિનેત્રીએ એવું જણાવ્યું હતું મને કોઈ સમસ્યા નથી થઈ.

વધુમાં તેણે એવું પણ જણાવ્યું હતું કે જયારે હું નાની હતી ત્યારે બાળકલાકાર તરીકે કામ કર્યું હતું,પરંતુ તે સમયે વધારે ઓળખ બનાવી ન હતી.પરંતુ હવે તે મોટી થઇ ગઈ છે અંને તે હવે વધારે લોકપ્રિયતા મેળવવા માંગે છે.આજે પણ ઘણા લોકો તેમને નાની કરિના તરીકે બોલાવે છે. ઘણા લોકો કહે છે કે તેમનો ચહેરો બાળપણમાં જેવો હતો.તેવો આજે પણ છે.

બરખા સિંહે વર્ષ 2013 માં ટીવી કારકિર્દીની શરૂઆત કરી હતી.તે આ દરમિયાન ‘યે હૈ આશિકી’માં જોવા મળી હતી.આ પછી બર્ખાએ ‘લવ બાય ચાન્સ’,’ભાગ્યલક્ષ્મી’,’એમટીવી ફના’,જેવા અનેક શોમાં પણ કામ કર્યું હતું.તે હાલમાં તેની યુટ્યુબ વીડિયો તેમજ ટીવી શો અને વેબ સિરીઝ સાથે ચર્ચામાં રહે છે.તે દિવસે દિવસે વધારે લોકપ્રિય બની રહી છે.હવે તે ફિલ્મોમાં આવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *