કરીના સાથે લગ્ન કરવા માંગતા હતા આ મોટા નેતા,પરંતુ આ કારણે સૈફ સાથે કરી દીધા લગ્ન

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ હમેશા પોતાના અભિનયથી લાખો લોકોના દિલોમાં રાજ કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો હમેશા તેમને વધારે પસંદ પણ કરતા હોય છે.આવા તો અનેક અભિનેતા અને અભિનેત્રીઓ રહેલી છે જેમની લોકપ્રિયતા વધારે રહેલી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણી હોય કે કોઈ સહાયક વ્યક્તિ દરેક લોકો કોઈને કોઈ સ્ટાર્સને પસંદ કરતા હોય છે.

જયારે દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવૂડમાં કેટલીક એવી પણ સુંદર અને વધારે હોટલૂક ધરાવતી અભિનેત્રીઓ છે,જે પોતાના અભિનયથી કરોડોનું દિલ જીતી રહી છે.તમને જણાવી દઈએ કે આવી જ એક અભિનેત્રી રહેલી છે જેની સુંદરતા પર સામાન્ય વ્યક્તિ જ નહિ પરંતુ મોટા રાજકારણીઓ પણ તેમની પાછળ પાગલ થયેલા જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડની એક એવી અભિનેત્રી છે જેમને યુપીના સૌથી પ્રખ્યાત સીએમ અખિલેશ યાદવ વધારે પસંદ કરી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીની સુંદરતા જોઇને પોતે તેમના પ્રેમમાં પાગલ પણ થઇ ગયા હતા.આટલું જ નહિ પરંતુ તે તેમની સાથે લગ્ન કરવા પણ માંગતા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો તેમની પત્ની ડિમ્પલ પણ એક અભિનેત્રી જેવી દેખાઈ રહી છે,પરંતુ પરંતુ તે અભિનેત્રી કરીનાની સુંદરતા પાછળ પાગલ થઇ ગયા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો અખિલેશ રાજવી પરિવારમાંથી આવે છે જ્યાં એક થી એક દિગ્ગજ વ્યક્તિ ભરેલા છે.જયારે કરીના કપૂર એટલે કે બેબોના નથી વધારે જાણીતી રહી છે.

આજે કરીનાના કરોડો ચાહકો રહેલા છે.એક એવો પણ સમય હતો,જયારે કરીના કપૂર અને શાહિદ કપૂરના પ્રેમના કિસ્સાઓ સામે આવ્યા હતા.અને આજે પણ તેમની અમુક બાબતો ચર્ચામાઓ આવતી જોવા મળે છે.દરેક વ્યક્તિ જાણે છે કે કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા છે.આટલું જ નહિ પરંતુ પટૌડી પરિવારની પુત્રવધૂ થઇ ગઈ છે.

તમને જણાવી દઈએ કે આ બંનેની જોડી આજે કરોડો લોકો પસંદ પણ કરી રહ્યા છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે જ્યારે કરીનાના લગ્નના સમાચાર આવ્યા ત્યારે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવની સાથે સાથે બીજા લાખો લોકોના દિલ તૂટી ગયા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો આ કોઈ પહેલીવાર નથી જ્યારે કોઈ રાજકારણી કોઈ બોલિવૂડ અભિનેત્રીના પ્રેમમાં પડ્યો હોય.

એવું કહેવામાં આવે છે કે ઘણા રાજકારણીઓ બોલિવૂડની આ સુંદરીઓ ઉપર દિલ ગુમાવી ચૂક્યા છે.અખિલેશ યાદવ કરીના કપૂરને એટલો પ્રેમ કરતા હતા કે તે તેની સાથે લગ્ન કરવા માંગતા હતા.પરંતુ એવું કહેવામાં આવે છે કે તેમના પિતા મુલાયમસિંહ યાદવને આ બાબત પસંદ ન હતી.જયારે અખિલેશ અને કરીના કપૂર પ્રત્યેના પ્રેમનો એક સમયે ખુલાસો થયો હતો.

તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન કોઈ પત્રકારે તેમને પૂછ્યું કે તમારી પસંદની અભિનેત્રી કોણ છે,આવી સ્થિતિમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મારી પ્રિય અભિનેત્રી કરીના કપૂર છે.આટલું જ નહિ પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તેઓ કરીના કપૂર સાથે લગ્ન પણ કરવા માંગે છે,પરંતુ પિતા વિલન બની ગયા છે.

હવે અખિલેશની આ વાતોથી એવું કહી શકાય છે કે કરીનાને તે ઘણો પ્રેમ કરતા હતા.જયારે તેની પત્ની ડિમ્પલ યાદવની વાત કરવામાં આવે તો તે પણ સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.એટલું જ નહિ પરંતુ તે મેકઅપ વગર પણ એક અભિનેત્રી કરતા વધારે સુંદર જોવા મળે છે,માટે આજે ડિમ્પલને તે વધારે પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *