કરીના સાથે લગ્ન પહેલા લીવ ઈનમાં રહેવા માંગતા હતા સૈફ અલી ખાન ,કરીનાની આ વાત જાણવા માંગતા હતા………..

Boliwood

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના જીવનના કોઈ પણ કિસ્સા માટે વધારે જાણીતા રહ્યા છે અને ઘણીવાર અંગત જીવનને લઈને ચર્ચામાં આવતા રહે છે.આટલું જ નહિ પરંતુ બોલીવૂડમાં ઘણી એવી પણ જોડીઓ છે જે પોતાના પ્રેમ અફેરને લઈને વધારે ચર્ચામાં રહ્યા છે.આવી જ રીતે અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાનની લવ સ્ટોરી અંગે વાત કરવામાં આવે તો તે એક ચર્ચિત સ્ટોરી પણ કહી શકાય છે.

એવું કહેવામાં આવે છે કે આ બંને જાણીતા કપલની લવ સ્ટોરી ફિલ્મ ‘એલઓસી કારગિલ’ થી શરૂ થઈ હતી.જે પછી સાથે ફિલ્મો કરતા કરતા એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા.અને અંતે એકબીજાના પ્રેમમાં પડ્યા.તમને જણાવી દઈએ કે અ બંને ઘણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

હાલમાં આ બંને સ્ટાર્સ છેલ્લા 9 વર્ષથી લગ્ન જીવનમાં સારું જીવન પસાર કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે વર્ષ 2012 માં બંનેના લગ્ન થયા હતા.આટલું જ નહિ પરંતુ લગ્નની પણ ઘણી ચર્ચાઓ થઇ હતી.તમને જણાવી દઈએ કે આજે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બંનેની જોડી હંમેશાં મીડિયાની હેડલાઇન્સમાં જોવા મળે છે.

આ બંનેની લવ સ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે.લગ્ન પહેલા સૈફ બેબો સાથે લિવ ઈનમાં રહેવા માંગતો હતો.તમને જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો સૈફ અલીએ ખુદ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.જયારે કરિનાએ વર્ષ 2019 માં એક ખાનગી અખબારમાં આ અંગે જાણ કરી હતી.કરીનાએ કહ્યું કે સૈફ સાથે લિવ ઈન રહેતાં પહેલાં માતાએ બધું જાણવું જોઈએ.

વધુમાં એવું પણ જણાવ્યું કે અમે બંનેએ અમારી માતા બબીતા ​​સાથે અમારા સંબંધો વિશે વાત કરી હતી.સૈફે મારી માતાને કહ્યું કે અમે બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છીએ.અને હવેથી આગળનું જીવન કરીના સાથે વિતાવવા માંગુ છું.એવું વાત કરી હતી.કરીનાના મતે તેની માતા ખૂબ જ મસ્ત છે.તેમના માટે આ નિર્ણય લેવો ખૂબ જ સરળ હતો.

જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું,ત્યારે તે યોગ્ય લાગ્યું.પરંતુ આ દરમિયાન કરીનાએ કહ્યું હતું કે તે અને સૈફ ઘણીવાર મળી ચૂક્યા છે પરંતુ ફિલ્મ તાશન દરમિયાન બંને વચ્ચે કંઈક બદલાવ આવ્યો હતો.જે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.તમને જણાવી દઈએ કે સૈફ આ લગ્ન જીવન પેહલા પહેલા લગ્ન જીવનમાં જોડાયો હતો.જેમાં બે બાળકો પણ હતા.

અભિનેત્રી કરીનાએ ફક્ત તેની કારકિર્દી સંઘર્ષોનો જ ઉલ્લેખ કર્યો હતો.પરંતુ ઘણી ફિલ્મો કરી હતી પછી એક વર્ષ સુધી કોઈ કામ ન હતું.આવી સ્થિતિમાં એવું લાગ્યું કે કારકિર્દીનો અંત આવ્યો છે.આવી સ્થિતિમાં સૈફે મને કહ્યું હતું કે તમારે ફરી એકવાર પ્રેમની શોધ કરવી જોઈએ.આ પછી બંને ગંભીર રીતે પ્રેમમાં પડી ગયા હતા.

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને બીજીવાર કરીના કપૂર ખાન સાથે લગ્ન કર્યા છે.જેની સાથે તેને બે બાળકો પણ છે.જયારે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા,તેનો તેમણે અંત લાવ્યો હતો.આ લગ્ન જીવનને આશરે ઘણા વર્ષો થઇ ગયા.તમને જણાવી દઈએ કે અભિનેત્રી અમૃતા અભિનેતા કરતા 12 વર્ષ મોટી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *