કરોડોની સંપતિની માલિક હોવા છતાં વિદેશી યુવતીનું દિલ આવ્યું 12મુ પાસ ભારતીય યુવક સાથે તો કર્યું એવું કે……

Uncategorized

પ્રેમ સાથે સંકળાયેલા ઘણા અનોખા કિસ્સાઓ વર્ષોથી આપણી સામે આવતા રહ્યા છે,અને આજે પણ સામે આવતા જોવા મળતા હોય છે.એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં કોઈ સીમાઓ હોતી નથી,તેમાં કોઈનું બંધન નડતું નથી.પ્રેમમાં વ્યક્તિ પોતાની દરેક હદો પણ પાર કરતો જોવા મળતો હોય છે.જયારે પ્રેમ અંધ હોય છે તેવું પણ કહેવામાં આવે છે.

આજે આવી જ એક પ્રેમ સાથે જોડાયેલી બાબત સામે આવી છે,જે સામાન્ય રીતે એક ફિલ્મો વાર્તા જેવી લાગી રહી છે,પરંતુ તે સત્ય પણ છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે એક રશિયાની મહિલા જે પોતાના પ્રેમને પ્રાપ્ત કરવા માટે આ બધા સમુદ્રો પાર કરીને ભારતમાં રહેતા પ્રેમી પાસે આવી ગઈ હતી.

એવું કહેવામાં આવે છે કે છેલ્લા ઘણા મહિનાથી ફેસબુક મારફતે એક મહિલાને હરિયાણાના કે ગામમાં રહેતા છોકરા સાથે મિત્રતા થઈ હતી.પરંતુ તેમની આ મિત્રતા ઘણા ઓછા સમયમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.આટલું જ નહિ પરતું તે હમેશા એકબીજા સાથે વાતો કરતા હતા.અને એકબીજાના પ્રેમમાં તે ઘણા પાગલ થઇ ગયા હતા.

આટલું જ નહિ પરંતુ એકબીજાના જીવનસાથી બનવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં પ્રેમ મેળવવા માટે આ મહિલા રશિયાથી ભારત આવી ગઈ હતી.જયારે યુવક પાસે ગામમાં આવી ત્યારે ગામડાના રીતરિવાજો તેને ખુબ જ પસંદ આવી ગયા હતા.આ પછી પોતે અહી જ તેમની સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું.

જયારે તે હિન્દુ રિવાજો મુજબ લગ્ન પણ કરવા માટે તૈયાર હતા.જયારે આ 26 વર્ષીય યુવક અમૃતસરમાં બાળ ચિકિત્સકના સહાયક તરીકે કામ કરે છે,જે 2009 માં તેણે એક ફેસબુક એકાઉન્ટ શરૂ કર્યું.અને તે દરમિયાન તેણે યુવતી સાથે મિત્રતા થઇ હતી.આવી સ્થિતિમાં બંને એકબીજાને પોતાનો જીવનસાથી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

એવું કહેવામાં આવે છે કે તેમના લગ્ન જીવનમાં જોડાવાની સંમતિ પણ પરિવારે આપી હતી.જ્યારે આ મહિલા ભારત આવી ત્યારે આ યુવકના પરિવારના સભ્યો પણ આ સુંદર વિદેશી મહિલાને જોવા માટે ઘણા ઉત્સુક હતા.છોકરાની માતાએ માહિતી આપી હતી કે બંનેના લગ્ન હિંદુ રિવાજો મુજબ સંપૂર્ણ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે હાલમાં આ યુવતી અહીંની ભાષા વધારે સમજી શકતી નથી.પરંતુ તેની પુત્રી અંગ્રેજી જણાતી હોવાથી ઘરમાં બધાને તેની બાબતો જણાવતી હોય છે.જયારે આ મહિલા પણ લગ્ન માટે તૈયાર હતી.એવું કહેવામાં આવે છે કે જયારે આ મહિલા ગામમાં આવી ત્યારે ભારે ઉત્તેજના છવાઈ ગઈ હતી.

આટલું જ નહિ પરંતુ આ મહિલા અને યુવક જ્યાં જતા હોય તેમના ગામના લોકો તેમની તેમની પાછળ ચાલતા જોવા મળતા હતા.જયારે તે હાલમાં તેમના લગ્ન પણ થઇ ગયા છે.જયારે ભારતના આ ગામમાં આવીને આ વિદેશી મહિલા કેરી,લીચી,બટાટા,તડબૂચ અને કેળાની સારી એવી ખેતી કરી રહી છે.જયારે હવે આ યુવક પણ પત્ની સાથે રશિયામાં ઘણીવાર ફરતો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *