કાજોલ નહિ પરંતુ આ ફેમસ અભિનેત્રીના દીવાના હતા અજય દેવગન,આ કારણે કરી ના શક્ય લગન…

Uncategorized

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા અભિનેતા છે જે હમેશા પોતાના નામ ઉપરાંત જોરદાર કોમેડી અને એક્શન માટે વધારે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આ સ્ટાર્સની ફિલ્મો હમેશા નવા રેકોર્ડ પણ બનાવતી હોય છે.આવી જ રીતે જો બોલીવૂડના જાણીતા અભિનેતા અજય દેવગણની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાના ગંભીર એક્શન અને કોમેડી માટે વધારે જાણીતા રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા અજય દેવગણ આશરે ફિલ્મોમાં 26 વર્ષની સફળ કરી ચુલ્યો છે.અને આગળ પણ કરતો રહેશે.આજે તેની લોકપ્રિયતા દેશમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે.એવું કહેવામાં આવે છે કે તે નાના હતા ત્યારથી ફિલ્મોમાં જોડાઈ ગયા હતા.જયારે અજય દેવગનું આજે એક અલગ નામ બની ગયું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ છે જેમણે બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી છે.આવી જ રીતે અજય દેવગનએ પણ બાળપણમાં તેના અભિનયથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.હાલમાં દરેક વ્યક્તિ જાણે છે કે અજય દેવગણે અભિનેત્રી કાજોલ સાથે લગ્ન જીવનમાં જોડાયા છે.અને તેમના લગ્ન જીવનને પણ ઘણા અવરશો થઇ ગયા છે.

ખાસ કરીને બોલીવૂડમાં અજય અને કાજોલની જોડી વધારે લોકપ્રિયતા મેળવી રહેલી એકમાત્ર જોડી છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે કાજોલ સાથે લગ્ન કરવાની અજય દેવગનની પહેલી પસંદ ન હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો લગ્ન પહેલા પણ આ અભિનેતા તેમના પ્રેમના કિસ્સાઓ સાથે ચર્ચામાં રહી ચુક્યો છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે લગ્ન પહેલા એક એવી અભિનેત્રી હતી,જેને વધારે પ્રેમ કરતા હતા.અને આ બોલિવૂડની મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડન હતી.રવિના સાથે અજયની જોડી જોરદાર હિટ રહી હતી.બંનેએ એક સાથે ઘણી ફિલ્મો પણ કરી છે.તે દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા પરંતુ તેઓ ક્યારેય સાથે ન રહી શકયા.

તમને જણાવી દઈએ કે રવિના ઉપરાંત અજય દેવગણનું નામ અન્ય અન્ય અભિનેત્રીઓ સાથે પણ જોડાયેલું હતું.એવું કહેવામાં આવે છે કે રવિના અને અજયના સંબંધોમાં ત્યારે અંતર આવ્યું જ્યારે તેઓ દિલવાલે માટે શૂટિંગ કરી રહ્યા હતા.તે દિવસોમાં કરિશ્મા કપૂર સાથે અજયની નિકટતા વધવા લાગી હતી.

આ વાત જયારે રવિનાને મળી ત્યારે તે સહન કરી શકી ન હતી.જેથી અમુક સમયે અજયની સાથે કરિશ્માને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.તમને જણાવી દઈએ કે રવિનાએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે કરિશ્મા તેમની સાથે ખૂબ જ અસુરક્ષિત છે અને તેણે તેમને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકી હતી.જયારે આવી સ્થિતિમાં પણ કરિશ્મા હમેશા રવિનાથી દૂર રહી હતી.

તમને જણાવી દઈએ કે અજય દેવગન તે સમયે બોલિવૂડનો જાણીતો એક અભિનેતા હતો.આવી સ્થિતિમાં તે આવા વિવાદથી દૂર રહેવા લાગ્યો હતો.તમને જણાવી દઈએ કે આજે પણ જ્યારે અજય અને રવિના એકબીજાની સામે છે,ત્યારે તેઓ એકબીજાની અવગણના કરતા જોવા મળે છે.પરંતુ આ દરેક પ્રેમ પછી તેમની નજર કાજોલ પર આવી ગઈ અને અંતે પોતે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા હતા.

હાલમાં જોવામાં આવે તો બોલીવુડના સર્વશ્રેષ્ઠ અભિનેતા એક એવા અભિનેતા છે જે કમાણીની બાબતમાં ઘણા આગળ પડતા રહ્યા છે.જયારે તે ઘણી સફળ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે અજય દેવગને 90 ની દાયકામાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.જયારે તે સમયે વધારે એક્શન ફિલ્મો કરતા હતા.જેથી તેમને એકશન હીરો પણ કહેવામાં આવતા હતા.

પરંતુ અજય દેવગ ધીરે ધીરે કોમેડી કરતા પણ જોવા મળ્યા ત્યારે તેમને તેમાં પણ ઘણી સફળતા મળી હતી.હાલમાં એવું પણ કહેવામાં આવે છે કે કોમેડી અભિનય તેમના જેવો અન્ય કોઈ સ્ટાર્સ કરી શકતો નથી.આજ સુધી અજય દેવગણે ઘણી હિટ ફિલ્મો આપી છે.જયારે તેમની પ્રથમ ફિલ્મ ફૂલ ઓર કાંતે’ હતી.જે પછી તેઓ સતત સફળતા પ્રાપ્ત કરતા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *