ક્યારેક આ અભિનેત્રીઓની ખુબ્સુરાતીના બોલીવૂડમાં ખુબ જ ચર્ચા હતા આ એક ભૂલના કારણે ચહેરા થઇ ગયા હતા ખરાબ…….

Boliwood

બોલિવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ રહેલી છે જે પોતાની ફિલ્મો ઉપરાંત પોતાની જીવનશૈલી લઈને પોતાની સુંદરતા માટે વધારે ચર્ચામાં રહેતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં વધારે સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનતની સાથે સાથે સુંદરતા પણ વધારે હોવી ખુબ જરૂરી માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં અમુક એવી પણ અભિનેત્રીઓ છે જે સમય સમય પર અલગ અલગ જોવા મળતી હોય છે.એટલે કે તેમની સુંદરતામાં અમુક સમય પછી પરિવર્તન જોવા મળતો હોય છે.આજે તમને આવી જ કેટલીક ભૂતકાળની અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેમની સુંદરતા હવે પહેલા કરતા ઘણી વધારે જોવા મળી રહી છે….

અનુ અગ્રવાલ –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ ‘આશિકી’ફિલ્મથી પોતાની એક નવી ઓળખ બનાવી હતી. વર્ષ 1990 માં સુપરહિટ ફિલ્મ આશિકીએ અનુ અગ્રવાલને રાતોરાત સ્ટાર બનાવી હતી.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અભિનેતા રાહુલ રોય અનુ સાથે મહત્વની ભૂમિકામાં આ અભિનેત્રી જોવા મળી હતી.અનુ અગ્રવાલે સામાન્ય રીતે ઘણી ફિલ્મોમાં સારું એવું કામ કર્યું,પરંતુ આ ફિલ્મ પછી તેમને કોઈ વધારે સફળતા મળી નથી.તમને જણાવી દઈએ કે વર્ષ 1999 માં અભિનેત્રી અનુ એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી.આવી સ્થિતિમાં તેનો આખો ચહેરો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.,જેના કારણે તે આશરે 29 દિવસકોમામાં રહી હતી.જયારે આ પછી તે ફિલ્મોથી દૂર રહી છે.અને હાલમાં તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.તેની સુંદરતા ઘણી ઓછી થઇ ગઈ છે.

મીનાક્ષી શેષાદ્રી –

એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી 80 અને 90 ના દાયકામાં બોલિવૂડમાં ઘણી લોકપ્રિયતા ધરાવતી હતી.આટલું જ નહિ પરંતુ તેની સુંદરતાએ લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી હતી.1983 માં આવેલી ફિલ્મ પેઇન્ટર બાબુથી ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી મીનાક્ષીને હિન્દી સિનેમામાં ખૂબ જ ઝડપથી સફળતા મળી હતી.તેને આ ફિલ્મ પછી ઘણી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.આજે પણ ચાહકો તેની ફિલ્મ ‘દામિની’ જોવાનું પસંદ કરે છે.તમને જણાવી દઈએ કે મીનાક્ષીનો લુક હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.મીનાક્ષીએ વર્ષ 1995 માં બેંકર હરીશ મૈસુર સાથે લગ્ન કરીને હમેશા માટે ભારત છોડીને અમેરિકામા સ્થાયી થઇ ગઈ.

સંદલી સિંહા –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ પોતાની સુંદરતા અને પોતાના કામથી લાખો દિલોને પોતાના બનાવ્યા હતા.વર્ષ 2016 માં આવેલી ફિલ્મ તુમ બિન 2 માં છેલ્લી વખત સંદાલીની વિશેષ ભૂમિકામાં જોવા મળી હતી.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મ સમયે તે ઘણી હેડલાઇન્સમાં પણ જોવા મળી હતી.આ ઉપરાંત ફિલ્મ “તુમારે હવાલે વતન સાથિયો” માં પણ જોવા મળી હતી.તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં તે તેના પતિનું કામ સંભાળી રહી છે.જયારે તે હવે પહેલા જેવી વધારે સુંદર રહી નથી.

કિમી કાટકર –

અભિનેત્રી કિમી કાટકર અમિતાભ બચ્ચન અને રજનીકાંતની ફિલ્મ હમના ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગીત સાથે હેડલાઇન્સમાં જોવા મળી હતી.તે સમયે પોતે ઘણી સુંદરતા પણ ધરાવતી હતી.એવું કહેવામાં આવે છે કે કિમી કાટકર બોલિવૂડની ઘણી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળી છે.પરંતુ લગ્ન પછી તેણે ફિલ્મથી ઘણું અંતર બનાવ્યું છે.તમને જણાવી દઇએ કે કિમી કાટકરે જાહેરાત ફિલ્મ નિર્માતા શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા હતા.જે હાલમાં સુંદરતાની બાબતમાં ઘણી પાછળ રાશી હોય તેવું જોવા મળી રહ્યું છે.

પ્રીતિ ઝાંગિયાણી –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની બોલિવૂડ કરિયરમાં વધારે સમય જોડાઈ રહી ન હતી.તેણે જેટલા ઓછા સમયે પોતાની ઓળખ બનાવી હતી,તેના કરતા પણ ઘણા ઓછા સમયે ફિલ્મ ઉદ્યોગથી દૂર થઇ હતી.અમિતાભ બચ્ચન,એશ્વર્યા રાય બચ્ચન અને શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બતેન’માં પ્રીતિ ઝાંગિયાણીને સફળતા મળી હતી.આટલું જ નહિ પરંતુ તેના કામની પણ પ્રશંસા થઈ હતી.વર્ષ 2001 માં આવેલી આ ફિલ્મથી પ્રીતિ ઝાંગિયાનીએ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.પરંતુ તેની પ્રથમ ફિલ્મથી સફળતા પછી તેના લુક ઘણો બદલાવ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *