ક્રિકેટ જગતમાં પોતાની છાપ છોડનારા મહેન્દ્રસિંહ ધોની પાસે છે કરોડો રૂપિયાની સંપત્તિ, કુલ સંપત્તિ જાણીને હોશ ઉડી જશે…

Sport

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પોતાની વૈભવી જીવનશૈલી માટે વધારે જાણીતા રહ્યા છે,તેવી જ રીતે ભારતીય ક્રિકેટના ખેલાડીઓની વાત કરવામાં આવે તો કેટલાક એવા પણ ખેલાડીઓ છે,જે પોતાની રમતથી તો વધારે જાણીતા રહ્યા છે,પરંતુ તે અમુક સમયે પોતાની ભવ્ય જીવનશૈલી માટે પણ વધારે ચર્ચામાં આવતા હોય છે.

આવી રીતે જો જાણીતા ક્રીક્રેટર મહેન્દ્રસિંહ ધોનીની વાત કરવામાં આવે તો તે આજે દેશમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં એક અલગ નામ ધરાવે છે.તમને જણાવી દઈએ કે ભારતીય ટીમનો કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્રસિંહ ધોની આજે વિશ્વમાં વધારે સફળ ખેલાડી માનવામાં આવે છે.જયારે તેમની રમત અંગે તો દરેક વ્યક્તિ જાણે છે.

એવું કહેવામાં આવે છે કે તેમણે ક્રિકેટમાં પોતાનાં 15 વર્ષ આપ્યા છે.અને આ વર્ષોમાં અનેક સફળતાઓ હાંસલ કરી લીધી છે.તમને જણાવી દઈએ કે વિકેટ તરીકે 50 ઓવરનો વર્લ્ડ કપ અને 20 ઓવરનો વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ રહી ચુક્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તે ઝારખંડના રાંચીના છે.તે આજે પણ લોકોમાં ઘણા જાણીતા રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ધોની સાથે જોડાયેલી દરેક બાબત ઘણા ઓછા સમયમાં વાયરલ પણ થતી હોય છે.તે હમેશા બેટના જોરદાર ફટકા દરેકને પસંદ છે.આજે આ ખેલાડી આશરે અનેક ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.આવી સ્થિતિમાં જો તેમની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તે બધાને આશ્ચર્ય કરી શકે તેવી ભવ્ય છે.

તમને જણાવી દઈએ કે ધોનીએ દેશના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ મેળવી ચુક્યો કે.જેમાં પદ્મ શ્રી સન્માન,રાજીવ ગાંધી ખેલ રતન સન્માન,પદ્મ ભૂષણ..જયારે એવું પણ કહેવામાં આવે છે કે તેમને ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટનો હોદ્દો પણ મળ્યો હતો.માટે આજે પણ ઘણીવાર સૈન્ય દ્વારા તેમના સન્માન કરવામાં આવે છે.

પરંતુ તેમની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો હાલમાં તેમની પાસે 150 મિલિયનથી વધુની સંપતિ રહેલી છે.જે દરેક ખેલાડીઓમાં વધારે ધરાવે છે.એવું પણ કહેવામાં આવે છે કે આ સાથે મહેન્દ્ર સિંહ ધોની રાંચીના હોકી ક્લબનો સહ-માલિક પણ છે,અને ધોની ચેન્નાઈમાં ફૂટબ ક્લબનો પણ માલિક છે.

ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોનીએ તેલુગુ ફિલ્મ અભિનેતા નાગાર્જુન સાથે મહી રેસિંગ ટીમ પણ ખરીદી છે.આ સાથે તે ઝારખંડમાં હોટલ મહી રેસિડેન્સના પણ ઓનર છે અને ધોની અનેક જીમનો પણ માલિક રહ્યો છે.આજે તેમની પ્પાસે પૈસાની કોઈ કમી નથી.તમને જણાવી દઈએ કે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની 350 કરોડના બંગલામાં રહે છે.

ખાસ કરીને આ ખેલાડીને કાર અને બાઇકનો વધારે શોખ રહેલો છે.તેમના ઘરે નજર કરવામાં આવે તો અનેક બાઇકના મોડેલો પાર્ક કરેલા તમને જોવા મળશે.જે દેશમાંથી જ નહિ પરંતુ દુનિયાભરમાંથી ખરીદવામાં આવ્યા છે.જયારે હાલમાં તેમની પાસે કે ફાર્મ હાઉસ પણ છે.હાલમાં એવું કહી શકાય છે કે ધોની કરોડોનો માલિક છે.જયારે દિવસે દિવસે તેમની સંપતિ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *