ખુબસુરતીમાં અપ્સરાથી ઓછી નથી સાઉથના અભિનેતાની પત્નીઓ,તસ્વીરો જોઇને બોલીવૂડ અભિનેત્રીઓને પણ ભૂલી જશો…

Boliwood

દેશમાં બોલિવૂડ ઉધોગ મોટો ઉધોગ માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અસંખ્ય સ્ટાર્સ રહેલા જે પોતાના અભિનયથી લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ ઉધોગ પછી સાઉથ ફિલ્મ ઉદ્યોગ પણ હવે વધારે જાણીતો થઇ રહ્યો છે.આટલું જ નહિ પરંતુ સાઉથના કેટલાક એવા સ્ટાર્સ જે વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

આજે સાઉથની ફિલ્મો લોકો વધારે જોવાનું પસંદ કરવા લાગ્યા છે.જયારે આ સ્ટાર્સ પણ દેશના જ નહિ પરંતુ દુનિયાભરમાં જાણીતા થઇ રહ્યા છે.તે પોતાની ફિલ્મોના અભિનયની સાથે સાથે પોતાની જીવનશૈલીને લઈને પણ વધારે જાણીતા રહ્યા છે.આજના સમયમાં સાઉથની ઘણી એવી પણ ફિલ્મો બની રહી છે જે હોલીવૂડ સાથે સ્પર્ધામાં આવી રહી છે.

આજે તમને સાઉથ સુપરસ્ટાર્સની પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.જેવી રીતે આ સુપરસ્ટાર પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે તો તેમની જીવનસાથી પણ તેમના જીવનમાં સફળતા માટે સહકાર આપતી જોવા મળી છે.જયારે ઘણા સ્ટાર્સની પત્ની એટલી વધારે સુંદર રહી છે,કે એક ફિલ્મી અભિનેત્રી કરતા પણ વધારે આગળ પડતી જોવા મળી છે.

જો તમે પણ સાઉથ સુપરસ્ટાર્સને વધારે પસંદ કરી રહ્યો છો તો તમે ચોક્કસ રીતે તેમના જીવનસાથી વિશે જાણવા માંગતા હશો.આવી સ્થિતિમાં જો તમે તેમની સુંદરતા જોશો તો તમે પણ વખાણ કરવા લાગી જસો.તો આ છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સની પત્નીઓની તસવીરો…

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી –

સામાન્ય રીતે જોવામાં આવે તો સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ઘણા લોકો જાણે છે,જયારે તેમના અભિનયને લીધે તે વધારે જાણીતા પણ રાહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આજે તેમના અભિનય અને તેમની જીવન શૈલી પાછળ હજારો છોકરીઓ દીવાની છે.જયારે એવું પણ કહી શકાય છે કે આજે અલ્લુ અર્જુન પાસે ચાહકોની કોઈ કમી નથી.તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન અને સ્નેહાના લગ્ન આશરે 2011 માં થયા હતા.જયારે સ્નેહા ઉદ્યોગપતિ કાંચર્લા ચંદ્રશેખર રેડ્ડીની પુત્રી છે.અલ્લુ અર્જુન અને સ્નેહા બે બાળકોની માતા પણ છે.

મહેશ બાબુ અને નમ્રતા શિરોદકર –

મહેશ બાબુની વાત કરવામાં આવે તો તે વધારે જાણીતા રહ્યા છે.જયારે તેમના અભિનય માટે લોકો પસંદ કરવા લાગ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે મહેશ બાબુએ નમ્રતા શિરોદકર સાથે વર્ષ 2000 માં ફિલ્મ વંશીના સેટ મળ્યા હતા.આ પછી તેમના પ્રેમસંબંધની શરૂઆત થઈ હતી,જયારે આખરે 2005 માં તેઓ લગ્ન જીવનમાં જોડાયા હતા.તમને જણાવી દઈએ કે નમ્રતા શિરોદકર અને મહેશ બાબુની જોડી સાઉથ ઉદ્યોગના પ્રખ્યાત યુગલોમાંની એક માનવામાં આવે છે.જયારે નમ્રતા શિરોદકર હિન્દી સિનેમાની અભિનેત્રી પણ રહી ચૂકી છે.જે પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.

ધનુષ અને એશ્વર્યા રજનીકાંત –

તમને જણાવી દઈએ કે ધનુષ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ છે.જયારે ધનુષે સાઉથ ફિલ્મો જ નહિ પરંતુ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે,જયારે તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.જયારે તેમની પત્ની રજનીકાંતની મોટી પુત્રી એશ્વર્યા રજનીકાંત છે,જેમની સાથે તેમણે આશરે 2004 માં લગ્ન કાર્ય હતા.જયારે આજે બે પુત્રોના માતાપિતા પણ બની ગયા છે.જયારે તેમની પત્ની સુંદરતાની બાબતે ઘણી વધારે આગળ પડતી રહી છે.

રવિ તેજા અને કાત્યાની તેજા –

સામાન્ય રીતે જોવામાં આવે તો રવિ તેજા તેલુગુ સિનેમામાં એક મોટું નામ ધરાવે છે,જયારે તેમની ફિલ્મો લોકો વધારે પસંદ પણ કરતા આવ્યા છે.એવું કહેવામાં આવે છે કે તેમની આવતી દરેક ફિલ્મ સુપરહિટ સાબિત થાય છે.જયારે આ અભિનેતાએ વર્ષ 2000 માં કાત્યાની તેજા સાથે લગ્ન જીવનમાં જોડાયા હતા.જયારે તેમની પતિ તેમના જેવી વધારે સુંદર અને જાણીતી રહી છે.જયારે હાલમાં તે બે બાળકોના માતાપિતા પણ છે.

એનટીઆર રામા રાવ જુનિયર અને લક્ષ્મી પ્રણતિ –

તમને જણાવી દઈએ કે આ અભિનેતાનું જેવું નામ વધારે લાંબુ છે,તેવી જ રીતે તેમની લોકપ્રિયતા પણ વધારે રહેલી છે.એનટીઆર રામા રાવ જુનિયર સાઉથ સિનેમાના ઓલરાઉન્ડર અભિનેતા માનવામાં આવે છે,જયારે તેમની દરેક ફિલ્મ વધારે સફળ પણ થતી આવી છે,જયારે આ અભિનેતા વર્ષ 2011 માં વેપારી નર્ને શ્રીવાસ્તવની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન જીવનમાં જોડાયા હતા,જયારે તેમની પત્ની પણ વધારે જાણીતી રહેલી છે.

રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજ –

સામાન્ય રીતે જોવામાં આવે તો ગયા વર્ષે જ જયારે દેશમાં લોકડાઉન હતું,ત્યારે રાણા દગ્ગુબતીએ મિહિકા બજાજ સાથે લગ્ન જીવનમાં જોડાયા હતા.જયારે તેમના લગ્ન પણ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે થયાં.તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ હિન્દી ફિલ્મ હાઉસફુલ 4,બેબી જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે તેમની પત્ની પણ વધારે સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *