ખુબસુરતીમાં અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી લાગે છે બોબી બેઓલની પત્ની ,ફોટા જોઇને તમે પણ થઇ જશો ખુશ……..

Boliwood

હિન્દી સિનેમામાં ઘણા એવા કલાકારો છે જે લગ્ન જીવનમાં જોડાઈ ગયેલા છે.અને ઘણા વર્ષોથી સારું જીવન જીવતા પણ આવ્યા છે.અને તેમની જોડી પણ તેમના ચાહકો ખુબ પસંદ કરતા આવ્યા છે.આવી સ્થિતિમાં બોલીવૂડના જાણીતા અભિનેતા બોબી દેઓલની વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં ઘણા વર્ષો પછી ફરી એકવાર સફળતા પ્રાપ્ત કરી છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતામાં વધારો જોવા મળ્યો છે.

તાજેતરમાં તેમના લગ્નની 25 મી વર્ષગાંઠ પણ હતી.જેઓએ પરિવારના સભોય સાથે તેની ઉજવણી કરી હતી.તમને જણાવી દઈએ કે બોલીવૂડના જાણીતા બોબી દેઓલે આશરે 1996 માં તાન્યા દેઓલ સાથે લગ્ન કર્યા હતા.જયારે આજે તેમના લગ્નના 25 વર્ષ પણ પૂરા થઇ ગયા છે.આજ સુધી તેમના લગ્ન જીવનમાં કોઈ તકરાર થયેલી જોવા મળી નથી.તેમના દરેક બોલીવૂડ સ્ટાર્સ અને તેમના ખાસ ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે.

જયારે આ ખાસ દિવસે અભિનેતા બોબી દેઓલે પત્ની તાન્યા સાથેની અમુક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.જેમાં એવું પણ જણાવ્યું હતું કે તમે મારા પ્રેમ છો હું તમને સદા અને હંમેશ પ્રેમ કરતો રહીશ.જયારે તેમની આ તસવીરો પણ ખુબ જ વાયરલ થતી જોવા મળી રહી છે.બોબીએ તેની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પત્ની સાથે કુલ 4 ફોટા શેર કરી છે.પરંતુ વાયરલ તો હવાની ગતિએ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે આ વાયરલ થયેલી ફોટોમાં લગ્નની પણ બે ફોટોગ્રાફ્સ જોવા મળી છે.જયારે અન્ય બે તસવીરોમાં બોબી અને તાન્યા એક બીજાના હાથમાં સાથ મુકીને પ્રેમ કરતા જોવા મળ્યા છે.જયારે બોબીની પત્ની તાન્યાની વાત કરવામાં આવે તો તે પહેલા કેટલી સુંદર હતી તેના કરતા પણ વધારે આજના સમયમાં જોવા મળી રહી છે.

જયારે અભિનેતા બોબીના ફોટાની વાત કરવામાં આવે તો લગ્ન સમયે ઘણા જ હેન્ડસમ અને વધારે ખુશ પણ જોવા મળી રહ્યા છે.બોબી દેઓલની પોસ્ટ પર અનેક ટિપ્પણીઓ જોવા મળી રહી છે.જેમાં અભિનેત્રી હુમા કુરેશીએ હાર્ટ ઇમોજી સાથે એવું જણાવ્યું છે કે હેપી એનિવર્સરી,જયારે જાણીતી પ્રીતિ ઝિન્ટાએ બે હાર્ટ ઇમોજીસ સાથે હેપી એનિવર્સરી લખીને અભિનંદન આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે ખાલી બોલીવૂડ સ્ટાર્સ જ નહિ પરંતુ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ દંપતીને શુભેચ્છા પાઠવી હતી.તમને જણાવી દઈએ કે બોબી દેઓલની પત્ની તાન્યા દેખાવમાં ખૂબ જ સુંદર છે.તે તેની સુંદરતાની બાબતમાં બોલીવુડ અભિનેત્રી કરતા પણ ઘણી આગળ રહી છે.પરંતુ તે વધારે બોબીને જેમ લાઈમલાઇટમાં રહેવું પસંદ કરતી નથી.દરેક વ્યક્તિ જાણે છે કે બોબીની સાસુ અને તાન્યાની માતા એક બિઝનેસ મહિલા છે.

તાન્યા દેઓલ અને બોબી દેઓલ બે પુત્રોના માતા-પિતા પણ છે.જેમાં એકનું નામ આર્યમાન દેઓલ અને એકનું નામ ધરમ દેઓલ.જેમાં એક 21 વર્ષનો છે જ્યારે એક 14 વર્ષનો છે.બોબી દેઓલની પત્ની તાન્યાનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી.તે આંતરીક ડિઝાઇનર તરીકે કામ કરે છે અને આ કામથી વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે.

એવું કહેવામાં આવે છે કે તાન્યાએ 2005 ની બોલિવૂડ ફિલ્મ જુર્મ અને 2007 માં આવેલી ફિલ્મ નન્હે જેસલમેરમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.જયારે બોબી મુંબઈની એક રેસ્ટરન્ટમાં તાન્યાને જોઈ હતી.અને પછી તેના પ્રેમમાં પડ્યા અને અને ઘરે બધી વાત જણાવી,જયારે ઘરના સભ્યોએ પણ તેમના લગ્ન નક્કી કરાવી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *