ખુબસુરતીમાં રવીના ટંડનને પણ ટક્કર મારે તેવી ખુબસુરત છે તેમની દીકરી,ફોટા જોઇને ઉડી જશે તમારા હોશ….

Boliwood

બોલિવૂડમાં અનેક સુંદર અભિનેત્રીઓ રહેલી છે,જે હમેશા પોતાની સુંદરતા ઉપરાંત પોતાના વૈભવી જીવનશૈલી માટે વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ કેટલીક અભિનેત્રીઓ ભલે આજે ફિલ્મોમાં વધારે સક્રિય જોવા મળતી નથી,પરંતુ તેમની લોકપ્રિયતા અને તેમની ચર્ચાઓ વધારે થતી જોવા મળતી હોય છે.

આવી જ રીતે જો બોલીવૂડની સુંદર અને વધારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી રવિના ટંડનની વાત કરવામાં આવે તો તે એક સમયે વધારે ટોચની અભિનેત્રી માનવામાં આવતી હતી.આટલું જ નહિ પરંતુ તેને ઘણી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે સારું એવું કામ પણ કર્યું છે.એવું કહી શકાય છે કે તે આ અભિનેત્રીએ પણ ઘણી હીટ ફિલ્મો આપી છે.

તમને જણાવી દઈએ કે 90 ના દાયકામાં રવિનાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતું.જયારે તે સમયે વધારે જાણીતી પણ રહી હતી.એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી રવિનાએ ફિલ્મ ‘મોહરા ના એક ગીત જેમ કે ‘ટીપ ટીપ બરસા પાની’થી યુવાનોના દિલોમાં એક અલગ સ્થાન મેળવી લીધું હતું.આ તેમના માટે એક સફળ ફિલ્મ અને ગીત રહ્યું હતું.

આ ઉપરાંત તેમનું એક ગીત હતું,જે આજે પણ વધારે જાણીતી રહ્યું છે,’અંખીયોં સે ગોલી મારે’આ ગીતમાં પણ તેમની અલગ સ્ટાઇલ જોવા મળી હતી.જે લોકોને ખુબ પસંદ આવી હતી.તમને જણાવી દઈએ કે રવીના પહેલા જેવી સુંદર હતી તેવી આજે પણ જોવા મળી રહી છે.વર્ષ 1994 માં અક્ષય અને રવિનાની ફિલ્મ ‘મોહરા’ સુપરહિટ સાબિત થઈ હતી.

એવું પણ કહેવામાં આવે છે કે તે સમયે રવીનાના પ્રેમ અફેર બોલિવૂડના જાણીતા અક્ષય કુમાર સાથે હતા.જયારે તેમની કેટલીક ચર્ચાઓ પણ થતી હતી.પરંતુ તેમનો પ્રેમ વધારે સમય લાંબો ચાલ્યો ન હતો,જેથી બંને અલગ થઇ ગયા હતા.જેમાં બ્રેકઅપ પછી રવિના ડિપ્રેશનમાં પણ આવી ગઈ હતી.પરંતુ પોતે તે સમયને પણ પસાર કરી ચુકી હતી.

આખરે અભિનેત્રીએ વર્ષ 2004 માં અનિલ થદાની સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી.જયારે આજે તેમની જેમ તમના બાળકો વધારે ચર્ચામાં આવવા લાગ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજે ઘણા સ્ટાર્સના કિડ્સ વધારે ચર્ચામાં આવતા થઇ ગયા છે.જયારે કેટલાક સ્ટાર્સ કિડ્સ સુંદર અને ગ્લેમરસ હોવા છતાં લાઇમલાઇટમાં આવવાનું પસંદ કરતા નથી.

આવી જ રીતે જો અભિનેત્રી રવિના ટંડનની પુત્રી વિશે વાત કરવામાં આવે તો તેને ફિલ્મોની આ ચર્ચાઓમાં આવવું વધારે પસંદ નથી.તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જુહી ચાવલા અને પૂનમ ધિલ્લોનની દીકરીઓની તસવીરો જોરદાર વાયરલ થઈ છે.પરંતુ અભિનેત્રી રવિના ટંડનને દરેક જાણે છે અને દરેક તેની સુંદરતાથી વાકેફ છે.

પરંતુ તમે ક્યારેય તેની પુત્રીને જોઈ નહિ હોય.તમને જણાવી દઈએ કે રવિનાના બે બાળકો છે,જેમાં રક્ષા થાદાની અને રણબીર થાદાની.જયારે રવિનાની પુત્રી રક્ષાની વાત કરવામાં આવે તો સુંદરતાની બાબતમાં માતા કરતા પણ વધારે આગળ રહી છે.જયારે તે હાલમાં માત્ર 12 વર્ષની છે, પરંતુ થોડા વર્ષો પછી તે બોલિવૂડમાં એક અલગ નામ બનાવી શકે છે.

હાલમાં તો તે પોતાનો અભ્યાસ કરી રહી છે.પરંતુ રવિના અને તેમની પુત્રી રક્ષાની અમુક તસવીરો સોસીયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળતી હોય છે.જયારે તેમની તસવીરો પણ લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *