ખુબ જ આલીશાન ઘરમાં રહે છે નાવાજુદ્દીન સીદીકી,જાણો તેના પાસે છે કેટલી બધી સંપતિ…….

Uncategorized

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સફળતા પ્રાપ્ત કરવી સરળ રહી નથી,કારણ કે આજના સમયમાં એક કરતા પણ વધારે ચડિયાતા કલાકારો રહેલા છે,જેમાં ઘણા ઓછા કલાકારો વધારે સફળ અને લોકપ્રિયતા મેળવી શકતા હોય છે.પરંતુ આજે તમને બોલિવૂડના એવા જાણીતા કલાકાર વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા સમયમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે.

જયારે આ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છે.જે આજના સમયમાં તેમની સફળતા અંગે દરેક વ્યક્તિ જાણે છે.તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકી ખૂબ જ સરળ અને સારા વ્યક્તિ રહ્યા છે,પરંતુ આજે જે સફળતા પ્રાપ્ત કરી છે તેના પાછળ ઘણા સંઘર્સો રહેલા છે.આજે તેમના અભિનયને દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે.

હિન્દી સિનેમા જગતમાં એક પછી એક હિટ ફિલ્મો આપ્યા પછી લોકોએ તેને હિટ મશીન તરીકે ઓળખવાનું શરૂ કરી દીધું છે.આજે તેમની પાસે એક નવી ઓળખ રહેલી છે અને લાખો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.એવું માનવામાં આવે છે કે હાલમાં સમયમાં વધારે કમાણી કરતા પણ એકમાત્ર કલાકાર બની ગયા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણી ફિલ્મો કરી છે,જોકે તે તેના એક્શન અને કોમેડી ફિલ્મો માટે વધુ જાણીતા રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે તેમની પહેલી ફિલ્મ આમિર ખાનના સ્વદેશ સાથે શરૂ કરી હતી,જેમાં તેમનો રોલ ખૂબ જ નાનો હતો,જેથી તેમની ઓળખ પર કોઈ અસર થઇ ન હતી.પરંતુ આ પછી ફિલ્મ કિકમાં પણ તે એક વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ પછી તો તે સતત સફળતા પ્રાપ્ત કરતા આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર હતી,આ ફિલ્મમાં તેણે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.ફિલ્મ જગતમાં એવા ઘણા ઓછા કલાકારો છે જે સતત હિટ્સ બનાવે છે,નવાઝુદ્દીન સિદ્દીકી સૌથી વધુ વેતન મેળવતા અભિનેતામાં જોડાયો છે.તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકી ઘણીવાર સમાજ સેવા માટે પણ આગળ આવતા જોવા મળ્યા છે.

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની સંપત્તિ વિશે આજના સમયમાં વાત કરવામાં આવે તો તેમની પાસે દરેક સુખ સુવિધાઓ રહેલી છે.પરંતુ કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો તે આશરે 13 મિલિયન જેટલી હોવાનું માનવામાં આવે છે,જે ભારતીય ચલણમાં લગભગ 93 કરોડ રૂપિયા થાય છે.તમને જણાવી દઈએ કે ફિલ્મો સિવાય નવાઝુદ્દીન સિદ્દીકી અનેક બ્રાન્ડની જાહેરાત પણ કરે છે.

હાલમાં અ અભિનેતા બ્રાન્ડ પ્રમોશન માટે પણ કામ કરતા જોવા મળી રહ્યા છે,જયારે તે બોલિવૂડની દુનિયાના ખૂબ વ્યસ્ત અભિનેતા બની ગયા છે.કેટલાક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં નવાઝુદ્દીન સિદ્દીકીની કુલ સંપત્તિમાં લગભગ 24 ટકા વધારો થતો જોવા મળ્યો છે.જયારે હાલમાં તે મુંબઇમાં પોતાના ભવ્ય ઘરમાં રહે છે.

એવું કહેવામાં આવે છે કે મુંબઈમાં તેમનું એક સુખ સુવિધાઓથી સજ્જ થયેલું ઘર છે.જેને તેણે 2017 માં ખરીદી કરી હતી.તેમના મકાનની કિંમત આશરે 12.8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.તેમનું ઘર વૈભવી અને ખૂબ મોટું છે.તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીને વાહનો ખૂબ પસંદ નથી,જો કે વાહનો સંગ્રહ કરવાની વાત આવે ત્યારે તેમની પાસે સરેરાશ વાહનો તો રહેલા છે.આજે આ અભિનેતા અનેક સારું જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *