ખુબ જ આલીશાન છે શાહરૂખ ખાનનો ૩૫૦ કરોડનો મન્નત બંગલો,જુઓ તેના અંદરની તસ્વીરો……..

Uncategorized

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો રહેલા છે.જે હમેશા પોતાના અભિનય અને ઉપરાંત પોતાની વૈભવી જીવનશૈલી માટે વધારે જાણીતા રહ્યા છે.ખાસ કરીને કેટલાક એવા પણ કલાકારો રહેલા છે જે આજે સુપરસ્ટાર તરીકે મોટી ઓળખ ધરાવે છે.આવી સ્થિતિમાં જાણીતા અભિનેતા શાહરૂખ ખાનની વાત કરવામાં આવે તો તે આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યો છે.

એવું કહેવામાં આવે છે કે અભિનેતા શાહરૂખ ખાનએ સિરિયલ દ્વારા પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી,આ પછી તે ફિલ્મોમાં વધારે સફળ થયો હતો,જયારે આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો કિંગ ખાન કહેવામાં આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા આજે દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં જાણીતા રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન જેવી રીતે પોતાની હીટ ફિલ્મ માટે જાણીતો રહ્યો છે,તેવી જ રીતે તે આજે સૌથી ધનિક અભિનેતાઓમાં પણ સામેલ થઇ ગયા છે.એવું કહેવામાં આવે છે કે આજે શાહરૂખ ખાન કમાણીની બાબતમાં બોલીવૂડનો બાદશાહ કહેવામાં આવે છે.આજે પોતે પોતાની વૈભવી જીવનશૈલી સાથે રાજા જેવું જીવન જીવી રહ્યો છે.

શાહરૂખ ખાન આજે જે બંગલામાં રહે છે તેનું નામ મન્નત છે,એવું કહેવામાં આવે છે કે આ બંગલો સ્વર્ગ કરતા પણ વધારે સુંદર અને સુખ સુવિધાઓ થી સજ્જ થયેલો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજે પણ ઘણા લોકો શાહરૂખ ખાન વિશે વધારે જાણવા માંગતા હોય છે.આવી સ્થિતિમાં શાહરૂખ ખાનના બંગલા મન્નતની વાત કરવામાં આવે તો તે ઘણો ભવ્ય છે.

આજે તમને તેમના આ ભવ્ય બંગલાની કેટલીક તસવીરો અને તેની સુંદરતા વિશે જણાવી રહ્યા છીએ.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા વર્ષોથી શાહરૂખ ખાનની ફિલ્મ સ્ક્રીન પર આવી નથી, પરંતુ આજે પણ કરોડો ચાહકો તેમને પ્રેમ કરી રહ્યા છે,આટલું જ નહી પરંતુ અમુક સમયે તે ચર્ચામાં પણ જોવા મળે છે.ખાસ કરીને શાહરૂખ ખાન તેના ઘર મન્નત માટે વધારે હેડલાઇન્સ બનાવતો હોય છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના બંગલા મન્નતની કિંમત આશરે 350 કરોડથી પણ વધારે કહેવામાં આવી રહી છે.જયારે આ ઘરની રચના શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ પોતે કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.શાહરૂખ ખાન વર્ષ 2001 માં પરિવાર સાથે તેના બંગલા મન્નાટમાં શિફ્ટ થયો હતો.જયારે બંગલા મન્નતની અંદરની તસવીરો જોશો તો તમે પણ તેના દીવાના થઇ જશો.

શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે આ મકાનમાં શિફ્ટ થયો હતો,ત્યારે અહીં કોઈ વિશેષ સુવિધાઓ ન હતી,પરંતુ આ પછી તેમના આ ઘરમાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા.એવું કહેવામાં આવે છે કે તેમના ઘરમાં ઘણી કીમતી વસ્તુઓ રહેલી છે.કેટલાક અહેવાલો અનુશાર એવું કહેવામાં આવે છે કે ગૌરી ખાને જાતે આ ઘરની ડિઝાઈન કરવા માટે એક વર્ષ સુધી અન્ય વસ્તુઓ ખરીદતી રહી હતી.

શાહરૂખ ખાનનો બંગલો મન્નત 1920 ના દાયકાથી એક ગ્રેડ 3 સ્ટ્રક્ચર છે.તે મુંબઇના પોશ બાંદ્રા વિસ્તારમાં સ્થિત એક સમુદ્રવાળો ઇમારત છે.જો શાહરૂખ ખાનના બેડરૂમની વાત કરીએ તો તે ખૂબ જ ભવ્ય રીતે તેનો બેડરૂમ બનાવેલો છે.તેની ડિઝાઇન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે જેને જોયા પછી ભૂલવું ઘણું મુશ્કેલ છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના આ બંગલામાં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રખ્યાત ગીત એક-દો તીનનું શૂટિંગ પણ શાહરૂખ ખાનના આ બંગલામાં થયું હોવાનું કહેવામાં આવ્યું છે.ખાસ કરીને શાહરૂખ ખાનના આ ભવ્ય બંગલામાં એક હોમ થિયેટર આવેલું છે.જેમાં આશરે 42 લોકો એકસાથે બેસી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ બંગલા મન્નત પાસે કે ટેરેસ રહેલું છે,જ્યાં હમેશા તે તેના મિત્રોને મળવા માટે બહાર આવતો હોય છે.શાહરૂખ ખાન જે રીતે જીવન જીવી રહ્યો છે તેવું જીવન ભાગ્ય જ કોઈ અન્ય સ્ટાર્સ જીવતો હશે,આજે તેમની પાસે દરેક સુવિધાઓ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *