ખુબ જ ખુબસુરત લાગે છે અમરેશ પુરીની દીકરી,બોલીવૂડથી દુર રહીને કરે છે આ કામ….

Boliwood

સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રીઓ હોય છે.જેના લીધે તે ફિલ્મની સ્ટોરી વધારે મહત્વની બનતી હોય છે.પરંતુ ફિલ્મમાં કોઈ વિલન ન હોય તો તે ફિલ્મ ઘણા ઓછા લોકો જોવાનું પસંદ કરે છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે દરેક ફિલ્મ વિલન વગર અધુરી માનવામાં આવે છે,એક એવો પણ સમય હતો જયારે ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળતા કલાકરો ઘણા જાણીતા રહ્યા હતા.

આવા જ એક કલાકાર અમરીશ પુરી પણ હતા.જે હમેશા ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળતા હતા.આટલું જ નહિ પરંતુ તેમની આ ભૂમિકા લોકો પણ ખુબ જ પસંદ કરતા હતા.હાલમાં આ અભિનેતા આ દુનિયામ નથી,પરંતુ તેમનો અભિનય આજે પણ લોકોના દિલોમાં એટલો જ જાણીતો અને જીવંત રહ્યો છે.

અમરીશ પુરી બોલિવૂડના એક એવા વિલન હતા,જેમનું સ્થાન હાલમાં કોઈ લઇ શકે તેમ નથી.તમને જણાવી દઈએ કે અમરીશ પુરીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.પોતાની લોકપ્રિયતા વધારે હોવા છતાં તેમનો પરિવાર કોઈ દિવસ લાઈમલાઈટમાં જોવા મળ્યો નથી.તમને જણાવી દઈએ કે અમરીશ પુરીના પરિવારમાં પત્ની ઉપરાંત બે બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી છે.

જયારે તેમની પુત્રીની વાત કરવામાં આવે તો તેનું નામ નમ્રતા પુરી છે.તમે જોઈ શકો છો આ તેનો ફોટો છે,જે ઘણી સુંદર દેખાઈ રહી છે.તમને જણાવી દઈએ કે નમ્રતા હવે ઘણી મોટી થઈ ગઈ છે,પરંતુ તે બોલિવૂડની ઝગઝગાટથી હમેશા દૂર રહી છે અને રહેવા માંગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તે પોતાનું જીવન સાદગી સાથે પસાર કરવું વધારે પસંદ કરે છે.

એવુય કહેવામાં આવે છે કે નમ્રિતાએ ગ્રેજ્યુએશન કર્યું છે,જયારે તે હાલમાં માસ્ટર ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી છે.તેમનો સ્વભાવ તેમના નામ જેવો છે.નમ્રતા ટીવી અને ફિલ્મોથી દૂર રહે છે,પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ તે પોતાના ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

નમ્રતા દેખાવમાં એક અભિનેત્રી કરતા પણ વધારે સુંદર છે.જયારે તે પોતાના ફોટા શેર કરે છે તો તરત વાયરલ પણ થઇ જતા રહે છે.જયારે તેમના કેટલાક ચાહકો તેમને ફિલ્મી પડદે જોવા માંગે છે.આવી સ્થિતિમાં તે નમ્રતા ફિલ્મોમાં કામ કરવા માટે કોઈ પ્રતિક્રિયા આપી નથી.પરંતુ આગળના સમયમાં તે પણ પિતાના પગલે ચાલી શકે તેવું કેટલાક તેમના ચાહકો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *