ખુબ જ ખુબસુરત લાગે છે અમીરખાનની દીકરી,ફોટા જોઇને તમે પણ કહેશો ખુબ જ ખુબસુરત છે…..

Boliwood

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના સારા અભિનય માટે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમની મોટાભાગની ફિલ્મો વધારે સફળ પણ જોવા મળતી હોય છે.જયારે આજના સમયમાં ઘણા કલાકારો અનેક રીતે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.આવી જ રીતે જો બોલિવૂડના જાણીતા આમિર ખાનની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાના કામ માટે વધારે જાણીતા રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આ અભિનેતા વર્ષમાં એક ફિલ્મથી વધારે ફિલ્મોમાં જોવા મળતા નથી.પરંતુ જયારે પણ તેમની ફિલ્મની માહિતી સામે આવી છે ત્યારે તેમના ચાહકો તે ફિલ્મ માટે આતુરતાથી રાહ જોતા હોય છે.આટલું જ નહિ પરંતુ આજ સુધી તેમની ફિલ્મોને ઘણો પ્રેમ મળ્યો છે.જયારે મોટાભાગની તેમની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર તમામ ફિલ્મોના રેકોર્ડ પણ તોડી બતાવ્યા છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં આમિર ખાનને બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.આવી સ્થિતિમાં આજે તમને આમિર ખાન વિશે નહીં પરંતુ ખાન પરિવારના અન્ય સભ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.આજે તમને આમિર ખાનની પુત્રી વિશે જણાવી રહ્યા છીએ,જે આજે ઘણા ઓછા લોકો જાણે છે.

એવું કહેવામાં આવે છે કે તેમની પુત્રી પોતની સુંદરતા વિશે આજકાલ મીડિયામાં ખૂબ ચર્ચાઓમાં જોવા મળી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તરો આમિર ખાનના પહેલા લગ્ન સફળ રહ્યા ન હતા.જેના કારણે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.જયારે હાલમાં તે બીજા લગ્ન જીવનમાં પોતાની જીવન જીવી રહ્યા છે.

આમિર તેની બીજી પત્ની એટલે કે કિરણ ખેર સાથે રહે છે અને બંને પણ સાથે ખુબ ખુશ છે.પરંતુ, એવું કહેવામાં આવે છે કે તેમની આજે જે પુત્રની ચર્ચાઓ થઇ રહી છે તે તે તેમની પહેલી પત્નીની છે.આમિર ખાનની આ મનોહર રાજકુમારીનું નામ ઇરા ખાન છે.ઇરા દેખાવમાં એટલી સુંદર છે કે કોઈપણ તેના પ્રેમમાં પડી શકે છે.

તમને જણાવી દઈએ કે ઇરા હવે ખૂબ મોટી થઈ ગઈ છે અને તેની સુંદરતાને કારણે તે દરેક સોશિયલ સાઇટ પર ચર્ચામાં રહે છે.જયારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમિર ખાનની આ પુત્રી ઇરા હવે બહુ જલ્દીથી બોલિવૂડમાં એન્ટ્રી પણ કરવા જઈ રહી છે.કારણ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન આમિરે કહ્યું હતું કે તેમની પુત્રીને ફિલ્મોમાં કામ કરવાની શોખીન છે.

તે ઘણા ઓછા સમયમાં ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરશે.હાલમાં તેનો જે દેખાવ છે તે જોઇને તેની સામે બોલિવૂડ અભિનેત્રીઓને પણ પરાજિત માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ જયારે તે બોલિવૂડમાં જોવા મળશે ત્યારે દરેક અભિનેત્રીઓની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી શકે છે.હાલમાં તો તે પોતાનો અભ્યાસ કરી રહી છે.

ઇરાએ એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે તેને મ્યુઝિકમાં ખૂબ રસ છે.જેના કારણે તે મ્યુઝિકમાં પણ કેરિયર બનાવવા માંગે છે.આ સિવાય આમિરની આ રાજકુમારી પણ પ્રાણીઓને ખૂબ જ પસંદ છે.આગામી દિવસોમાં ઇરા તેની તસવીરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.આ જોઇને એવું લાગી રહ્યું છે કે તે પણ પિતાની જેમ સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *