ખુબ જ ખુબસુરત લાગે છે ઇશાન કિશનની પ્રેમિકા,ફોટા જોઇને તમે પણ થઇ જશો દીવાના…….

Boliwood Sport

બોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરો વચ્ચે ઘણા જુના સબંધો ચાલતા આવ્યા છે.અને આજે પણ તે સારી રીતે ચાલતા જોવા મળી રહ્યા છે.તમે પણ ઘણીવાર જોયું હશે કે ઘણી બોલીવૂડની અભિનેત્રીઓની પહેલી પસંદ ક્રિક્રેટના કેટલાક ખેલાડીઓ હોય છે.જે તેમના પ્રેમને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.આવી જ રીતે જો ઇશાન કિશનની વાત કરવામાં આવે તો તે ઘણો જાણીતો ખેલાડી સાબિત થઇ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે જયારે ઇંગ્લેન્ડે ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવી હતી.આ જીત બાદ ઇંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં 4-1થી આગળ વધી હતી.આવી સ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક મેચ યોજાઈ હતી,જેમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ સૂર્ય કુમાર યાદવ અને ઇશાન કિશનને ટી 20 ડેબ્યૂ કરવાની તક મળી હતી.

જેમાં ડેબ્યુ મેચમાં બેટિંગ કરતા ઇશાન કિશનને પોતાની જોરદાર રમત દર્શકોને બનાતવી હતી.ઇશાંત કિશોરે આદિલ રશીદની બોલ પર બે શાનદાર છગ્ગા ફટકાર્યા હતા અને માત્ર સાત બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી.આ રીતે ઇશન કિશન ટી 20 ડેબ્યૂમાં સદી ફટકારનારો ભારતીય ટીમનો બીજો ખેલાડી બની ગયો હતો.

જયારે તે હલમાં પોતાની રમતને લઈને વધારે ચર્ચામાં આવી રહ્યો છે.જયારે તેમના કેટલાક ચ્ચકો હવે તેમના જીવન વિશે પણ જાણવા માંગે છે.આવી સ્થિતિમાં ઇશાન કિશનની બેટિંગની દુનિયાભરમાં વખાણ થઈ રહી છે.લાખો યુવતીઓ તેમને પસંદ કરવા લાગી છે.જયારે આ બાધની વચ્ચે એક રાજસ્થાનની તેની ગર્લફ્રેન્ડ અદિતિ હંડિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઇશાન કિશનની ક્લિપ શેર કરી છે.

એવું કહેવામાં આવે છે કે ઇશાન કિશન અને અદિતિ હંડિયા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સબંધો ઉભા થયેલા છે.જે ઘણા ઓછા લોકો જાણતા હતા.પરંતુ હવે સોસીયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે તેના લીધે બધા ચાહકોને તેમના પ્રેમની ખબર પડી છે.એટલું જ નહિ પરંતુ તેમની તસવીરો પણ તેમના ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.તમને જણાવી જણાવી દઈએ કે ઇશાન કિસાનની પ્રેમિકા દેખાવવામા ઘણી હોટ અને સુંદર છે,જેની સામે બોલીવૂડ અભિનેત્રીઓ પણ પાછળ રહી છે.તમે પણ તેમની આ ફોટો જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *