ખુબ જ ખુબસુરત લાગે છે ટાર્જન ફિલ્મના આ અભિનેતાની પત્ની,ફોટા જોઇને ઉડી જશે તમારા હોશ….

Uncategorized

એવું કહેવામાં આવે છે કે બોલિવૂડમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે.જયારે ઘણા કલાકારો સફળ પણ થઇ જતા હોય છે,પરંતુ અમુક સમય પછી તે ફિલ્મોથી હમેશા માટે અંતર પણ બનાવતા જોવા મળતા હોય છે.જયારે જે કલાકાર સફળ થાય છે ત્યારે તેની સાથે તેમના અંગત જીવનની ઘણી બાબતો પણ સામે આવવા લાગે છે.

ખાસ કરીને બોલીવૂડમાં જો વધારે કોઈ ચર્ચાઓ થતી હોય તો તે પ્રેમ અફેરની હોય છે.જેમાં આજ સુધી કોઈ બચી શક્યું નથી.આવી સ્થિતિમાં આજે તમને આવા જ એક જાણીતા અભિનેતાના પ્રેમ વિશે જણાવી રહ્યા છે.જે પ્રેમની ઘણી ચર્ચાઓ પછી લગ્ન જીવનમાં જોડાયો હતો.જયારે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તેની પત્ની પણ એક અભિનેત્રી છે.

દરેક વ્યક્તિને આશરે વર્ષ 2004 માં આવેલી ફિલ્મ ટારઝન ધ વંડર કાર તો બધાને ધ્યાન હશે.જેમાં એક એવી કાર જોવા મળી હતી,જે ઘણી અનોખી રહી હતી,આટલું જ નહિ પરંતુ તે ફિલ્મની નહિ પરંતુ તે કારની વધારે ચર્ચાઓ થવા લાગી હતી.જયારે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ.પરંતુ આજે આ ફિલ્મ નહિ પરંતુ ફિલ્મના અભિનેતા વત્સલ શેઠની પત્ની વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા લોકો જાણતા નથી.

ફિલ્મના અભિનેતા વત્સલ શેઠએ ખાસ કરીને અજય દેવગનના પુત્રની ભૂમિકા ભજવી હતી.જયારે આ અભિનેતાએ આ ફિલ્મ પછી પોતાની સારી એવી ઓળખ પણ બનાવી હતી.એવું કહેવામાં આવે છે કે અભિનેતા વત્સલ શેઠે આ ફિલ્મ પછી એક બે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.ત્યાર પછી તેમને વધારે સફળતા મળી ન હોવાથી હમેશા માટે ફિલ્મોથી દૂર જોવા મળ્યા હતા.

જયારે ફિલ્મોથી દૂર થયેલા આ અભિનેતા થોડા વર્ષોમાં ટીવી ઉધોગમાં કારકીર્દિ બનાવતા જોવા મળ્યા હતા.અને તેમાં તેમને ઘણી સફળતા પણ મળી છે.વત્સલ શેઠે હાલમાં ફિલ્મથી અંતર તો બનાવ્યું છે પરંતુ લાઇફ ઓકે પર આવી રહેલી સિરીયલ રિશ્તો કા સૌદાગર,બાઝીગર જેવી ટીવી શોમાં જોવા મળી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ઇશિતા દત્તાએ દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગણની પુત્રીની ભૂમિકા ભજવી હતી.જયારે આ અભિનેત્રી ઇશિતાએ વત્સલ શેઠ સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે આ બંનેએ મુંબઈમાં લગ્ન કર્યા હતા જેમાં અજય દેવગન,કાજોલ,બોબી દેઓલ, જેવા ઘણા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે ઇશિતા અને વત્સલ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા હતા,પરંતુ આ સમગ્ર બાબત મીડિયાથી છુપાવી રહ્યા હતા.પરંતુ ઘણા ઓછા સમયમાં તેમના પ્રેમની ચર્ચાઓ થવા લાગી હતી.જયારે ઇશિતા દત્તાની દ્રશ્યમ બાદ કપિલ શર્મા સાથેની ફિલ્મ ફિરંગી પણ રિલીઝ થઈ ગઈ હતો.અ પછી તો વધારે ચર્ચામાં આવતા હોવાથી તેઓ લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે અભિનેતા વત્સલ શેઠની પત્ની ઇશિતા દત્તા એટલી સુંદર છે કે આજે તેમની સુંદરતા પાછળ કરોડો યુવાનો પાગલ છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર પોતાના હોટલૂક સાથે ચર્ચામાં પણ આવતી હોય છે.તમને જણાવી દઈએ કે આ બંનેની જોડી પણ ઘણી પ્રેમાળ રહી છે,જે બંને એકસાથે 2016 માં એક ટીવી શોમાં સાથે કામ કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *