ખુબ જ ખુબસુરત લાગે છે તારક મહેતાના દયાબેનનો દીકરો,આવી તસ્વીરો તમે ક્યારેય નહિ જોયી હોય…..

Boliwood

ઘણા એવા ટીવી શો છે જે હમેશા લોકોને સારું મનોરંજન પૂરું પડવાનું કામ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ શો છે જે વર્ષથી ચાલતા આવ્યા છે અને આજે પણ ચાલી રહ્યા છે.આવી સ્થિતિમાં જો જાણીતા અને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્તાહ ચશ્માની વાત કરવામાં આવે તો તે આશરે 13 વર્ષથી પણ વધારે સમયથી લોકોને સારું મનોરંજન પૂરું પાડતો એકમાત્ર શો રહ્યો છે.

આ ટીવી શો એટલો જાણીતો થઇ ગયો છે જે ઘરે ઘરેથી પ્રેમ મેળવી રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ એક કોમેડી શો છે જે હમેશા દર્શકોને હાસ્ય સાથે મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે.જયારે આ શોમાં ઘણા અનોખા કલાકારો રહેલા છે,જે હમેશા પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.એવું પણ કહી શકાય છે કે આ શોમાં રહેલા દરેક કલાકારને આ શો મારફતે ઓળખ મળી છે.

તમને જણાવી દઈએ કે આ શો આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે.શોની અંદરના પાત્રોને પણ પ્રેક્ષકોનો ખુબ જ પ્રેમ મળ્યો છે.હાલમાં જોવામાં આવે તો ઘણા એવા પણ કલાકારો છે જે હાલમાં આ શોમાં જોવા મળતા નથી.જેના બદલે કેટલાક નવા અભિનેતાઓ સ્થાન લઇ રહ્યા છે.આવી સ્થિતિમાં આજે પણ એક પત્રની ખોટ આ શોમાં જોવા મળી રહી છે.

જેમ કે દિશા વાંકાણી એટલે કે દયાબેન આજે પણ શોમાં જોવા મળતા નથી,જેથી ઘણા દર્શકો તેમની વાપસીને લઈને સવાલ કરતા જોવા મળી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે દયાબહે ઘણા સમયથી પ્રસૂતિ માટે રજા લઈને ગયા હતા,તે પછી તે પાછા આવતા જોવા મળ્યા નથી.જયારે દિશા વાંકાણીએ એક સુંદર પુત્રીને જન્મ પણ આપ્યો હોવાનું કરવામાં આવે છે.

આજે તમને દિશા વાંકાણીની સુંદર પુત્રી સ્તુતિની કેટલીક તસવીરો પણ બતાવી રહ્યા છીએ,જે આજ સુધી કોઈ દર્શકે જોઈ નઈ હોય.તેમની પુત્રી દેખાવમાં ઘણી જ સુંદર લાગી રહી છે.દિશા વાંકાણીએ 2015 માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી એટલે કે વર્ષ 2017 માં દિશાના ઘરે એક પુત્રી સ્તુતિનો જન્મ થયો હતો.અ પછી તે તારક મહેતા શોમાં જોવા મળી ન હતી.

દિશા વાંકાણીએ પહેલા શો છોડવા માટે પ્રસૂતિ અંગે કહીને રજા લીધી હતી.પરંતુ તેમનું વેકેશન એટલું લાંબું જોવા મળી રહ્યું છે કે તે આજે પણ શોમાં પાછા જોવા મળ્યા નથી.આશરે તે 3 વર્ષથી શોમાં જોવા મળ્યા નથી.જયારે બીજી બાજુ તેમના ચાહકો તેમની વાપસીને લઈને રાહ જોઈ રહ્યા છે.પરંતુ તેમના આવવાના આજ સુધી કોઈ સંકેતો જોવા મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *