ખુબ જ ખુબસુરત લાગે છે બાઘાની પત્ની,ક્યારેક 4000 રૂપિયા માટે બેંકમાં નોકરી કરતો હતો અને આવી રીતે ચમક્યું ભાગ્ય…….

Uncategorized

બોલીવુડ દુનિયાની જીવનશૈલી ઘણી વૈભવી હોય છે.જેમાં દરેક સ્ટાર્સ પોતાના અભિનયથી વધારે જાણીતા બનતા હોય છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા સારું જીવન જીવતા હોય છે.જયારે ટીવી કલાકારોની વાત કરવામાં આવે તો તે પણ વૈભવી જીવન જીવતા હોય છે.આવી સ્થિતિમાં જો જાણીતા ટીવી શોના કલાકાર તન્મય વેકરીયાની વાત કરવામાં આવે તો તે આજે ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે તારક મહેતા ના ઓલ્તાહ ચશ્માંમાં તે ખાસ કરીને બાઘાની ભૂમિકામાં જોવા મળે છે.આજે તે પોતાના અસલી નામથી વધારે જાણીતા નથી,પરંતુ તે બાઘાના નામથી ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આજે તન્મયને જે સફળતા અને નવી ઓળખ પ્રાપ્ત થઇ છે તે આ શોના મારફતે થઇ છે.

આજે લાખો લોકો તેમની ભૂમિકાને પસંદ કરી રહ્યા છે.પોતાના શ્રેષ્ઠ અભિનયથી આ અભિનેતાએ લોકોના દિલોમાં રાજ કર્યું છે.તમને જણાવી દઈએ કે તે લાંબા સમયથી આ શોનો હિસ્સો બની રહ્યા છે.અને આ શો મારફતે તે આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે અભિનેતા બનતા પહેલા તન્મય બેંકમાં કામ કરતા હતા.

તન્મય બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા હતા.જયારે તે સમયે તેમનો પગાર મહિને 4000 નો હતો.તમને જણાવી દઈએ કે તન્મયના પિતા અરવિંદ કેબેરિયા ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારોમાંના એક માનવામાં આવતા હતા.જેથી અંતે પોતે પણ અભિનયની દુનિયામાં આવવાનો વિચાર કર્યો હતો.

દરેક વ્યક્તિ જાણે છે કે અભિનયની દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવા માટે રાત દિવસ મહેનત કરવી પડતી હોય છે.જયારે તેમાં ઘણા ઓછા લોકો સારી ઓળખ અને સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે.આવી જ રીતે તન્મય પણ ઘણા નસીબદાર હતા કે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ તેમને તારક મહેતા કે ઓલ્તાહ ચશ્મામાં કામ કરવાની તક મળી હતી.

એવું કહેવામાં આવે છે કે પહેલા તન્મયએ શોના ઘણા નાના રોલમાં કામ કર્યું હતું.આ પછી તેમને બાઘાની ભૂમિકામાં જોડાવાની તક મળી હતી.આ પછી તો તેમના અભિનયથી લોકો એટલા ખુશ થઇ ગયા કે આજે પણ તે બાઘાની ભૂમિકા જોવા મળી રહ્યા છે,જયારે ચાહકો પણ ક્ખુબ પ્રેમ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે તન્મય હાલમાં 1 એપિસોડ કરવા માટે આશરે 22000 હજારની ફી લઇ રહ્યા છે.આ તેમની નોકરી કરતા ઘણો વધારે આવક પણ કહી શકાય છે.આજે બાઘાને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.જયારે તેમનું પાત્ર પણ આ શોમાં ઘણું અનોખું જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *